Newsletter-cum-magazine of Oasis Movement YEAR 7  I ISSUE 23  I Dec 16, 2014

Experts of various subjects and who have love for children & teaching them are specially invited for Dream India Camp as Teachers or Faculties. Though they come to give something to children, it happens in almost all cases that teachers take away more from children. Love they shower on children returns bountiful. 9 people were specially invited for this camp; amongst them were Vishal Bhatt (Research Scholar - Science & Education, Innovation in Science Promotion Foundation, Bangalore), Dhrudip Thakkar (Founder President, United Youth Organization, Vadodara), Dhvani Mankodi (Drama Artist, Rajkot) and Mihir Pathak (Member, United Youth Organization, Vadodara) as Main Faculties & Dr. Suneet Dabke (Waste Management Consultant, Vadodara), Krishna Mistry (Architect, Ahmedabad), Darshan Parghi (Agriculture Consultant, Vadodara) and Jabir Qureshi (Brains Creative, Surat) as Guest Teachers. Mr. Anish Kothari (Partner, Jewelex Group, Mumbai) was invited as special Guest Teacher.
The above collage reflects some moments with teachers.

Here Teachers are also Students, Learning is More than Teaching
Love & Respect they receive is the most memorable experience

ડ્રીમ ઇન્ડિયા કૅમ્પ વિશે પોતાની લાગણી વ્યક્ત કરતા કેટલાક શિક્ષકો કહે છે:

Environment here is empowering for children as well as adults

I strongly believe that each of us is born with the fundamental abilities to feel, think and work. As we are allowed to exercise these abilities, we grow. Empowering youths early is important thing seen here.

Children’s Parliament brings check & balance in the system. It provides great opportunity for children to evaluate, analyze and most importantly, understand other’s point of view.

Looking for only positive things in each child was highlight in the camp. I must acknowledge that this was implemented consistently. And I feel that is not easy.

~ Vishal Bhatt
(Research Scholar in Science & Education, Bangalore)
Teacher - Toys from Trash

It was just fantastic to be part of Dream India Camp

It’s great pleasure for me to be a part of this beautiful family. How love, trust and truthfulness create miracle! How transformation has taken place in children’s life!

I like the relation of teacher and student here. I like the internal struggle of the teacher for child’s learning/growth. The only 'tool' or 'weapon' they use is ‘LOVE’ and that I love the most.

The design of the camp itself is a great highlight of Dream India Camp.

The kind of environment that children feel they are hero, is quite unique. They learn that “Don’t ask what my country has done for me, but ask yourself what you have done and you can do for your country.

~ Dhrudip Thakkar
(President, United Youth Organization, Vadodara)
Teacher - Think Beyond Nationalism

It was memorable time at Oasis Dream India Camp

સ્મૃતિપટ પર કાંઈ નવું આવે તો તને કેવું લાગે?
જીવનને એક નવું શમણું મળે તો તને કેવું લાગે?

ચાલ કાંઈક નવી રીતે જીવીએ...
ભ્રમણાઓને તોડીને જીવતા શીખીએ..

એવું કોઈ કહે.. મારું નહીં, આપણું સહિયારું ભારત
જ્યારે અસ્તિત્વમાં આવે તો તને કેવું લાગે?

~ Mihir Pathak
(United Youth Organization, Vadodara)
Teacher - Let us Learn

આ કૅમ્પની ખાસ વિશેષતા એ છે કે સ્વ-સંચાલન

બાળકો પોતે પોતાની જવાબદારી લેતા શીખે. અને પોતે સ્વતંત્ર છે તેનો આનંદ પણ લે. પોતે જ બધું કરે અને જે થાય છે તેના માટે તેઓ કેટલાં જવાબદાર છે તે સમજે. ભૂલો કરે અને ખૂબ સુંદરતાથી શીખે.

~ Praksha Desai
(Oasis Camps Facilitator)
Teacher - Soft Toys & Learning to cook

Freedom and Responsibilities are unique & encouraging

The freedom and responsibilities given to the faculties and participants are unique and encouraging. I liked and enjoyed the parliament and community processes.

I also liked that very less weight age is given to the demographic factors like age, education etc. Individual always remains in the centre.

~ Darshan Parghi
(Agri. Consultant, Vadodara)
Guest Teacher -
Organic Farming

I love the way the children respond

It is always exciting when I get a chance to share something with kids. I love the way the children respond. They immediately get mixed and are very loving.

~ Jabir Qureshi
(Brains Creative, Surat)
Guest Teacher - Portrait & Landscape Painting

The selfless dedication that I saw in the entire Oasis team and the kind of belief and effort they all are putting in to bring about a change in culture of the new generation of kids is commendable....

The happiness that I saw on the faces of the children and their warmth touched me the most.......

Thoroughly enjoyed the parliamentary process........kids identify and resolve issues on their own; thereby they take pride in the entire process.

Overall, I had an amazing experience with enthusiastic and open to learn kids.

~ Anish Kothari,
(Jewelex Group,
Mumbai)

Sp. Guest Teacher - Diamonds & Enterpreneurship

An amazing experience being and learning with the kids

More than teaching, I feel I have learnt more in the process of sharing experiences.

I thoroughly enjoyed the process of parliament. The idea of asking for forgiveness or forgiving someone, who has deeply hurt you, seems emotionally extremely challenging for an adult and children could do it with such grace and polite words.

I also loved how they easily shared responsibilities and extended a helping hand, something that is rare to find in the actual world of adults.

I am so glad that Oasis is embedding warm heartedness in the younger generation in spite of the harsh environment they might be coming from.

~ Krishna Mistry
(Architect, Ahmedabad),
Teacher - Architecture

Dream India Camp is Platform for Young Oasis Leaders
To learn excellence in everything they do

For teenagers & youths who aspire to be leaders of Oasis Movement, Dream India Camp provides a good platform to learn and sharpen their leadership abilities. In the role of volunteer, manager or teacher, they pass through life changing experiences. 8 youths participated in the camp; amongst them were Tasnim Bharmal (3rd Year, Arts, M.S.Uni., Vadodara), Hasmita Parmar (2nd Year, Arts, M.S.Uni., Vadodara), Farooq Pathan (1st Year, Arts, M.S.Uni., Vadodara), Falguni Mistri (1st year, Commerce, Navsari), Gulapsha Sheikh (1st Year, Commerce, Navsari), Prashant Macwan (1st Year, Commerce, M.S.Uni., Vadodara), Hiral Soni (Std.12, Arts, Vadodara) and Shabana Ansari (Std. 9, Bardoli).

The photo-collage gives some glimpses.

મૅનેજર અને શિક્ષક તરીકે ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાં ભાગ લેનાર ઓએસિસ યુવા બ્રિગેડના સભ્યો પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતા કહે છે:

સૌથી વધુ મને બાળકો ગમ્યાં

સૌથી વધુ મને બાળકો ગમ્યાં. તેઓનો ખૂબ સાથ-સહકાર મળ્યો. તેઓ જલદીથી પોતાની ભૂલ સ્વીકારે છે અને એટલી જ જલદીથી શીખે છે. તેઓ પોતે જ પોતાના શિક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. ફક્ત તેઓને એક સાથની જરૂર હોય છે. જે મોટા માણસો નથી કરી શકતા તે નાનાં બાળકો બહુ જ સરસ રીતે કરી શકે છે.

~ ફાલ્ગુની મિસ્ત્રી (પહેલું વર્ષ, કૉમર્સ, નવસારી), ફૂડ કોઑર્ડિનેટર

બીજી ટ્રેનિંગમાં ના શીખી તે અહીં મૅનેજર તરીકે શીખી

જે ઘરમાં કે બીજી ટ્રેનિંગમાં ના શીખી તે અહીં મૅનેજર તરીકે શીખી. હવે મારી ભૂલ જણાય કે તરત સુધારવાનો પ્રયત્ન કરું છું. કમ્યૂનિટી બની ત્યારે સમજાયું કે બીજાની તકલીફોથી જ્યારે આપણે વાકેફ નથી હોતા ત્યારે તેમના વિશે કશુંક બોલવાનો કે વિચારવાનો આપણે કોઈ જ હક નથી. બીજાને પ્રેમ આપી પરિવાર સાથે જોડી રાખવાનું મને ગમ્યું.

~ ગુલપ્શા શેખ (પહેલું વર્ષ, કૉમર્સ, નવસારી), હૉલ અને નોટિસબોર્ડ મૅનેજર

બાળકો ઉપર વિશ્વાસ મૂકીએ છીએ, તો તેઓ પોતાનું હૃદય આપણી સામે ખુલ્લું મૂકી દે છે

આપણે જ્યારે બાળકો ઉપર વિશ્વાસ મૂકીએ છીએ, તેઓને સાચી રીતે સમજીએ છીએ ત્યારે બાળકો પોતાનું હૃદય આપણી સામે ખુલ્લું મૂકી દે છે. પોતાના જીવનની અઘરામાં અઘરી વાતો, સમસ્યાઓ આપણી સાથે વહેંચે છે અને ઝડપથી શીખે છે. તેઓ સાબિત કરે છે કે તેઓ જવાબદારી ઉઠાવી પોતાની મુશ્કેલીઓ જાતે જ ઉકેલી શકે છે. તેઓને ફક્ત માર્ગદર્શન જોઈએ છે અને જો રસ્તામાં ભટકી જાય તો શીખીને પાછાં પણ વળી જાય છે.

~ હિરલ સોની (ધો. ૧૨, આર્ટ્સ, વડોદરા), શિક્ષક - ‘પ્રેમ એટલે શું?’

બાળકોને હિંમત આપવામાં ખૂબ શીખવા મળ્યું

મેં પહેલી વાર આટલી જવાબદારી લીધી. બધાને ઘણી જ સારી રીતે સમજી શકી અને મને ખૂબ આનંદ આવ્યો. બાળકોના દુઃખને સમજીને તેમને હિંમત આપવામાં ખૂબ શીખવા મળ્યું.

~ શબાના અન્સારી (ધો. ૯, બારડોલી), લૉન્ડ્રિ મૅનેજર

સતત શીખવતા રહેવું અને આપણે સતત શીખતા રહેવું

બાળકોની આગળ-પાછળ ફરીને સતત શીખવતા રહેવું અને આપણે સતત શીખતા રહેવું – એ અનુભવ ખૂબ જ સરસ રહ્યો. દરેક બાળકમાંથી કંઈક નવું શીખવા મળ્યું. દરેક બાળકની અંદર સત્ય સમજવાની અને અસત્ય સામે લડવાની તાકાત હોય છે અને તેઓ સક્ષમ છે. પાર્લામેન્ટ થકી આ વાત જાણીને આનંદ થયો.

~ તસ્નીમ ભારમલ (ત્રીજું વર્ષ, આર્ટ્સ, રાજકોટ), ડ્યૂટી અને ડૉર્મિટરી મૅનેજર, શિક્ષક - આર્ટ અને ક્રાફ્ટ

મારો શિક્ષક તરીકેનો પહેલો અનુભવ અદ્ભુત હતો

મારો શિક્ષક તરીકેનો પહેલો અનુભવ અદ્ભુત હતો. સ્વતંત્ર બાળકોની સાથે કામ કરવાની અને તેમને શીખતા શીખવવાની ખૂબ મજા આવી. જે બાળકોને બહાર નિર્ણયશક્તિ વિહોણાં ગણવામાં આવે છે તે જ બાળકો એમની અદાલતમાં એવા નિર્ણયો લે છે જે વખાણવા લાયક હોય છે.

~ ફારૂક પઠાણ (પહેલું વર્ષ, આર્ટ્સ, વડોદરા), સેશન મૅનેજમેન્ટ, શિક્ષક - 'Who Am I?'

Last Evening: They Exhibited, Performed & Shared
What they learnt from their Teachers

Moments of the Camp

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Hiral Patel

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Shrey Shah

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.