Newsletter-cum-magazine of Oasis Movement YEAR 7  I ISSUE 3  I Feb 1, 2014

Oasis Publications: Over 1 Million Copies Sold In Last 15 Years

Reviewed As One Of The Most Scientific Book In Gujarati Literature
In The Field Of Self-Help, Self-Development, Character Building

“Mahan Hrudayona SaReGaMaPaDhaNi”

Over 25000 Copies Printed Till Now!

Text Book Of Oasis L3 Course
'Philosophy, Art & Science Of Living, Loving & Learning'

“મહાન હૃદયોના સારેગમપધનિ”ના સાત પગથિયાં સમજવાથી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાથી એક સાચા માનવીનું નિર્માણ થાય છે

જેમ સંગીતમાં સાત સૂરનું જ્ઞાન મેળવીને તેનો યોગ્ય ઉપયોગ કરવાથી એક મધુર સંગીતનું નિર્માણ થાય છે તેમ જ “મહાન હૃદયોના સારેગમપધનિ”ના સાત પગથિયાં સમજવાથી અને તેનો યોગ્ય ઉપયોગ કરવાથી એક સાચા માનવીનું નિર્માણ થાય છે. હું જ મારી આજ માટે જવાબદાર છું અને મારી કાલ હું આજે જ બનાવી રહ્યો છું – આ વાત મને આ પુસ્તકમાંથી સચોટ રીતે જાણવા, સમજવા અને અનુભવવા મળી છે.

~ સિદ્ધાર્થ મહેતા, શૈરુ જેમ્સ, સુરત

 
 

જે લોકો જીવનપ્રેમી છે, જીવનની ક્ષણેક્ષણને ભરપૂર રીતે જીવવા માગે છે, તેમણે આ પુસ્તક વાંચવું ફરજિયાત છે

“મહાન હૃદયોના સારેગમપધનિ”માં પથરાયેલી અને સમજાવાયેલી ટેવો વાંચીએ ત્યારે કોઈ ધર્મગ્રંથ વાંચતા હોઈએ તેવી અનુભૂતિ થાય છે. ઊંડા વિચાર, દર્શન તથા ડહાપણના સારરૂપે આ પુસ્તક લખાયું છે. ગુજરાતીમાં પણ તેને એટલી સરળતાથી ઉતાર્યું છે કે કઠિન વિચારો વાંચવામાં સરળ લાગે છે.

~ હરેશ ધોળકિયા, કચ્છમિત્ર, ભુજ

ચારિત્ર્ય ઘડતરની મહત્તા સિદ્ધ કરતું પુસ્તક છે “મહાન હૃદયોના સારેગમપધનિ”

ચારિત્ર્ય દ્વારા જ વ્યક્તિત્વ ઘડાતું હોય છે અને એ દ્વારા જ જીવન પામી શકાય છે. ચારિત્ર્ય ઘડતરની મહત્તા સિદ્ધ કરતું પુસ્તક છે “મહાન હૃદયોના સારેગમપધનિ”.

~ નવગુજરાત ટાઈમ્સ, ૧૯૯૮

 

ગુજરાત માટે આ પુસ્તક એક સરસ ભેટ બની રહ્યું છે

“મહાન હૃદયોના સારેગમપધનિ” ખૂબ પ્રેમથી વાંચ્યું છે અને ખૂબ સરસ પ્રેરણાઓ મેળવી છે. ગુજરાત માટે આ પુસ્તક એક સરસ ભેટ બની રહ્યું છે. કેટલાંક પુસ્તકો એવાં હોય છે કે જે ખૂબ લાંબા કાળ સુધી એટલાં જ અર્થપૂર્ણ રહે છે. આ પુસ્તક પણ એવું જ છે.

~ કાંતિસેન શ્રોફ, ભુજ – કચ્છ

 
 

“મહાન હૃદયોના સારેગમપધનિ” સંભાળવા માટે સક્ષમ અને સૂક્ષ્મ શ્રવણેન્દ્રિય જોઈએ

પ્રતિભાશાળી વ્યક્તિઓના જીવનસંગીતની એ સૂરાવલિ આલાપવા જીવન સમગ્રના આરોહ અને અવરોહની સાથે લયબદ્ધ થઈ પછી નિર્બંધ વહેવું પડે. સંજીવ શાહમાં આ બધી સજ્જતા ભારોભાર પડી છે. એમની વાતમાં આત્મપ્રતીતિનો રણકો છે; Concern (સચિંતા) અને Conviction (પ્રતીતિ) એકરૂપ થઈને પ્રગટે છે.

~ પ્રબોધ ર. જોશી, તંત્રી – ઉદ્દેશ, અમદાવાદ

આ પુસ્તક કોઈ પણ મનુષ્યને ઉપલકિયું જીવન જીવવું છોડી, વધુ ઊંડાણપૂર્વક જીવવા પ્રેરે છે

વાંચતાં થંભી જઈએ અને વિચારે ચઢી જઈએ એવા અનેક વિચારો “મહાન હૃદયોના સારેગમપધનિ” પુસ્તકમાં સમાવિષ્ટ છે. આ પુસ્તક કોઈ પણ મનુષ્યને ઉપલકિયું જીવન જીવવું છોડી, વધુ ઊંડાણપૂર્વક જીવવા પ્રેરે છે – મનુષ્ય પોતાના હૃદયની સચ્ચાઈની તાકાતે જ છેવટે ટટ્ટાર ઊભો રહી શકે છે.

~ સુવર્ણભાનુ, લોકસત્તા – જનસત્તા, ૨૦૦૧, વડોદરા

 

ચિંતનપોથી શ્રેણી: નવા કવર સાથે ૩; કુલ ૪ ચિંતનપોથીઓ પુન:પ્રકાશિત

મહાન હૃદયોની શ્રવણકળા

શ્રવણકળા?

શ્રવણ—કળા, એટલે કે સાંભળતા શીખવાની કળા...

“સાંભળતા શીખવાનું? એ વળી શું?

સાંભળતા તો બધાને આવડતું જ હોય ને...?”

સાંભળતા શીખવાને લઈને આમ માને છે બહોળો સમાજ!

અને છતાં સંબંધોમાં કારમી સમસ્યાઓથી પણ

ખૂબ જ પીડાય છે આપણો આ જ સમાજ.

 

આ નાનકડી પુસ્તિકામાં છે

સંબંધોની સફળતા અને સાર્થકતા માટેનું

આવશ્યક, અનિવાર્ય અને અદ્‌ભુત જ્ઞાન.

ભેટ શ્રેણી: નવા કવર સાથે ૨; કુલ ૮ પુસ્તિકાઓ પુન:પ્રકાશિત

 

લગ્નસંબંધ એટલે ...

લગ્ન એટલે શું ? આકર્ષણ એટલે શું ?

મનુષ્યે લગ્ન કયા હેતુઓ માટે કરવું જોઇએ ?

મધુરજનીનો સમય કેમ લાંબો ટકતો નથી ?

લગ્નજીવનમાં સમસ્યાઓ કેમ સર્જાય છે ?

લગ્નજીવનમાં કટોકટી ઊભી થાય તો શું કરવું ?

લગ્નસાધનાના સિદ્ધાંતો અને રહસ્યો શું છે ?

લગ્ન પછી કુટુંબમાં પ્રશ્નો ઊભા થાય તો શું કરવું ?

આ અને આવા પ્રશ્નોના ઉત્તર અને અત્યન્ત મૂલ્યવાન માર્ગદર્શન
તમને આ પુસ્તિકામાંથી મળશે.

પરંતુ તેનો લાભ તમને મળે તે માટે તમારે એક શરતનું પાલન કરવું પડશે !

આ પુસ્તિકા ૧૦થી ૧૦૦ યુગલોને ભેટમાં આપો ! તેમની સાથે તેના વિષયવસ્તુની ચર્ચા કરો !

પછી જુઓ કે તમને ફાયદો થાય છે કે નહીં !

સ્વવિકાસ એટલે.....

સ્વવિકાસ એટલે સ્વનો એટલે આપણો પોતાનો વિકાસ.

અહીં વિકાસ એટલે આપણે સર્વાંગી અને સમગ્ર વિકાસની વાત કરી રહ્યા છીએ.
તેથી ‘સ્વવિકાસ એટલે આપણો શારીરિક, ભાવનાત્મક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ’ તેવો અર્થ થયો.

આ સ્વવિકાસ એટલે જ સ્વકેળવણી.

સ્વવિકાસ એટલે શીખતાં શીખવાની કળા.

સ્વકેળવણી એટલે આપણી પોતાની જાતને આપણે ખુદ કેળવીએ. આપણે જ આપણાં માતાપિતા અને આપણે જ આપણા શિક્ષક થઈએ.

સ્વકેળવણી એટલે આપણી અંદર પડેલી પ્રતિભાઓ અને સંભાવનાઓને પૂર્ણતઃ બહાર કાઢવાની જવાબદારી. આપણે જ સ્વીકારીએ તે.

કેટલાક સ્વવિકાસને લગતા મૂળભૂત સિદ્ધાંતોની સમજણ માટે આ પુસ્તિકાના સહારે તમે ચિંતન કરી શકો છો.

Very Popular & Much Awaited Gift-booklets Now Available

મહાન સિદ્ધાંત શૃંખલા: ૪ પુસ્તિકાઓ પુન:પ્રકાશિત

Rush Your Orders Today,
Limited Reprint of “Mahan Hrudayona SaReGaMaPaDhaNi”.

Get Heavy discounts on your bulk orders.

Contact Oasis Office on - (0265) 2321728 or 2351862 OR
Mail your orders to - theoasisshop@yahoo.co.in

Special Announcement

Oasis Summerhill Camp, also known as 'मस्ती की पाठशाला', has been organised at Oasis Valleys from 28th April to 5th May 2014

Those parents who think their child needs:

1. A platform to bring out his/her hidden talents
2. An atmosphere where he/she has complete freedom, yet at the same time learns to be
    responsible
3. An exposure to cultivate qualities like leadership, brotherhood, teamwork & many more!
4. To be exposed to community living
5. To learn to be happy in every phase/ situation of life
Oasis Summerhill Camp is the right place to be in.
The only criteria is that he/she should be between 10-18 years of age.

For Registration, please contact Oasis office immediately on -

Phone: (0265) 2321728 or 2351862 Or Mob.: +91 98251 49341 (Hiral Patel)

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.