Diverse Age Groups Celebrate Relationship Building
As They Undergo L3 Workshops at Oasis Valleys |
Teenaged Leaders Explore Their Relationships
|
|
The brigade of Young Oasisians, showing their Goal-charts at the end of the workshop
The Teenaged Leaders of Oasis team had their second workshop of ongoing L3 Series for Teens. The workshop focused on Relationships and Interdependence. 26 youngsters participated in the workshop which was organized from 8th to 14th June, at Oasis Valleys. The series is being facilitated by Sanjiv Shah, Founder of Oasis and Sheeba Nair, Trustee, OASIS. |
“આ કાર્યશાળામાં અમે હૃદય, મન, અંતરાત્મા સાથે કામ કરતાં શીખ્યા” |
આ કાર્યશાળા દીવાદાંડી જેવું કામ કરે છે
આ કાર્યશાળા અમારા જીવનમાં દીવાદાંડી જેવું કામ કરે છે. કોઈ પણ બાબતને લઈને જો અમે દિશા ભટકીએ તો તરત એકવાર તો ચમકારો થાય જ છે. શીખેલી બાબતોથી અંગત અને વ્યવહારિક જીવન વધારે સંતોષકારક બને છે. વિદ્યાર્થી જીવનમાં સ્પર્ધાને લઈને જે અશાંતિ, બોજો અને ગૂંગળામણ અનુભવાય છે તેની સામે આ કાર્યશાળામાં અમને ‘સુપર હ્યુમન’ની લાગણી અનુભવાય છે. ~ તસ્નીમ ભારમલ |
|
|
|
હું તૈયાર છું આખી દુનિયાનો સામનો કરવા માટે
આ કાર્યશાળા મારા જીવન માટે ઘણો મોટો વળાંક અને બદલાવ લઈને આવી છે. પિતા અને પુત્રીના વહાલા પ્રેમભર્યા સંબંધને એક નવા દૃષ્ટિકોણથી જોવાની અને સાચવવાની રીત આ કાર્યશાળામાંથી મને મળી છે. જે પ્રેમ કદાચ હું જોઈ નહોતી શકતી તે આપવાની હિંમત મારામાં આવી છે. દુનિયાની મુસીબતો અને દુઃખોને કારણે આવી જતી હતાશા સામે આજે લાગી રહ્યું છે કે હું તૈયાર છું આખી દુનિયાનો સામનો કરવા માટે. ~ હસ્મીતા પરમાર |
|
સંબંધોને ઉત્કૃષ્ટ કેવી રીતે બનાવવા તેનો જવાબ મને મળ્યો
આ કાર્યશાળા અંગે ખૂબ જ સુંદર અને સંતોષની લાગણી અનુભવું છું. મારો સૌથી મોટો પ્રશ્ન મારા સંબંધોની સાચી સફળતાનો હતો. મારા લગભગ બધા જ સંબંધો સારા છે, પરંતુ તેને ઉત્કૃષ્ટ કેવી રીતે બનાવવા તેનો જવાબ મને આ કાર્યશાળામાંથી મળ્યો. વ્યક્તિને જો સાંભળતા આવડે તો તે દરેક કાર્યમાં સફળતા મેળવી શકે છે. મને સફળતા ન મળવાનું કારણ શું હતું તે આ કાર્યશાળા થકી સમજાઈ ગયું. અન્યો પ્રત્યેની ફરિયાદો દૂર થઈ અને દરેક સંબંધમાં મારી ભૂમિકા શું છે તે મને સમજાયું. ~ આત્મજા (હિરલ) સોની |
|
|
|
I am feeling Excellent
I am feeling very good after attending this workshop. I have been able to see and understand the world with new eyes. It has changed my approach towards life. It has taught me a lot. I just love it. Frankly, I am feeling Excellent. The workshop has inspired me to accept and understand my feelings and Me. ~ Foram Desai |
|
કાર્યશાળામાં આવવાની પસંદગી કરવા માટે મને ખૂબ ગર્વ થાય છે
સ્કૂલ-ટ્યૂશનને બાજુમાં મૂકી આ કાર્યશાળામાં આવવાની મેં જે પસંદગી કરી તે માટે મને ખૂબ ગર્વ થાય છે. અહીં જે શીખવા મળ્યું છે તે દુનિયાની કોઈ સ્કૂલમાં શીખવા ન જ મળે તેની હું ખાતરી આપું છું. અમે શીખ્યા કે કોઈની સાથે સરખામણી કે સ્પર્ધા કર્યા વિના પોતાનામાં જ શ્રેષ્ઠતા ઊભી કરવી. ~ જુહી નાયક |
|
|
|
હું મારી જાતને સંપૂર્ણપણે બદલાતી જોઈ શકું છું
કાર્યશાળાએ મારી જિંદગીને એક અલગ રસ્તો આપ્યો છે. સમાજનાં દૂષણો સામે લડવાની, એની સામે ટકી રહેવાની અને એને કઈ રીતે સુધારવા તે માટેની સમજણ અને હિંમત મળ્યાં. બીજાને સુધારવા કરતાં પોતાની જાતને બદલવામાં જ સાચું પરિવર્તન છે. એનાથી જ જીવન મહેકી ઊઠે છે અને સંબંધો પુષ્પો સમાન ખીલી ઊઠે છે. હું મારી જાતને સંપૂર્ણપણે બદલાતી જોઈ શકું છું. ~ ગુલપ્શા શેખ |
|
જીવનની સૌથી અગત્યની, યાદગાર અને શીખવાની પળો
આ કાર્યશાળા મારા જીવનની સૌથી અગત્યની કાર્યશાળા છે. આ છ દિવસ એટલે જીવનની સૌથી અગત્યની, યાદગાર અને શીખવાની પળો. મારા અંગત સંબંધો સુધરશે. શાળામાં હું નેતૃત્વ લેતો હોવાથી હું જે સહસર્જન વિશે શીખ્યો તે ખૂબ કામ લાગશે. સંજીવભાઈ મારા રોલ મૉડલ છે. એમને અને શીબાદીદીને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ. ~ રોનક પવાર |
|
|
|
આ કાર્યશાળાને મારા જીવનની પ્રાર્થના માનું છું
કાર્યશાળા સફળતાની ચાવી છે અને હું આ કાર્યશાળાને મારા જીવનની પ્રાર્થના માનું છું. ઓએસિસ કાર્યશાળા એટલે જીવનની શાળા એટલે સફળતાની શાળા. ~ વિનીત પટેલ
આ કાર્યશાળામાં શીખવેલી શ્રવણકળા ખૂબ જ ઉપયોગી થશે. પહેલાં બીજાની વાત સાંભળતી નહોતી; હવે, હું એમને સાંભળીશ તો હું એમને સમજી શકીશ અને તો જ સંબંધો સારા બનશે. ~ આમેના રંગરેજ |
|
જેમ કુંભાર માટલાં ઘડે એવી રીતે અમને ઘડ્યા
જીવનમાં કંઈક મેળવ્યાનો અનુભવ થાય છે અને આનંદ થાય છે કે અમને આવી સુંદર તક મળી કે જેનાથી અમારા જીવનનું ઘડતર થઈ રહ્યું છે. મને ગર્વ છે કે હું આવી કાર્યશાળાનો એક ભાગ બન્યો. શીખેલી બાબતો દ્વારા વ્યાવહારિક જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓમાં રસ્તો મળશે અને જીવન જીવવાનો સાચો રાહ મળશે. સંજીવભાઈ અને શીબાદીદી અમારી સાથે મિત્રોની જેમ રહ્યાં. જેમ કુંભાર માટલાં ઘડે એવી રીતે અમને ઘડ્યા. ~ કથન નાયક |
|
|
|
મુશ્કેલીઓનો સામનો કરવાની બુદ્ધિ કે સમજ મળી
આ કાર્યશાળા મારા જીવનમાં ખૂબ ઉપયોગી બની છે. જો આ કાર્યશાળા ન હોત તો જીવન જીવવાની અને જે મુશ્કેલીઓ આવે છે તેનો સામનો કરવાની બુદ્ધિ કે સમજ ન મળી હોત. ઘરમાં, મિત્રો સાથે કે અન્ય સંબંધોમાં જ્યારે મુશ્કેલીઓ આવતી તો હું હાર માની લેતી, જેમાં હવે સુધારો લાવવાની દિશા મળી છે. ખાસ કરીને સંચાલકોએ નાની નાની બાબતો અમે શીખ્યા કે નહીં તેનું ધ્યાન રાખ્યું તે ખૂબ ગમ્યું. ~ શબાના અન્સારી |
|
અન્ય કાર્યશાળાઓ કરતાં એકદમ જુદી કાર્યશાળા
આ કાર્યશાળામાં અમે હૃદય, મન, અંતરાત્મા સાથે કામ કરતા શીખ્યા. પોતાની ખૂબીઓને સમજતા થયા અને ખામીઓને કેવી રીતે દૂર કરી શકાય તે શીખ્યા. મારામાં ઘણો બધો બદલાવ આવ્યો. It was heart touching workshop. Rather than giving us the theoretical knowledge, they gave us practical knowledge. And I loved it the most. ~ શમા પટેલ |
|
|
|
સંજીવભાઈ અને શીબાદીદીએ અમને જીવન જીવવાની ચાવી આપી
કાર્યશાળાના સંચાલકો વિશે લાગણીઓ વ્યક્ત કરવી એટલે સાગરને ગાગરમાં ભરવો. સંજીવભાઈ જ્ઞાનના સાગર છે. અને શીબાદીદીમાં મને માની મમતા દેખાય છે, કેમ કે બાળકોના કુતૂહલભર્યા સવાલોના આટલા પ્રેમભર્યા જવાબ શાયદ એક માતા જ આપી શકે છે. સંજીવભાઈ સતત અમને શિખવાડતા. અને જ્યારે અમને જરાક રમૂજની જરૂર પડતી, ત્યારે તેઓ નાના બાળક જેવા બનીને અમારી સાથે હસી-મજાક કરતા. સંજીવભાઈ અને શીબાદીદીએ જાણે અમને જીવન જીવવાની ચાવી આપી દીધી. ~ રવિ તેલુગુ |
|
|
Young Professionals Experience Magic of Rebuilding
Bridges Across Relationships
|
|
Participants (left photo) seen in discussion with facilitator Sheeba Nair & co-facilitator Hiral Patel (right photo)
It was the second workshop of MHS series (First Year L3 Course) organized at Oasis Valleys from 18th June to 21st June for young professionals coming from various cities of the country- Ahmedabad, Bangalore, Delhi, Kochi, Mumbai, Rajkot, Vadodara.
The workshop focused on how to build healthy, happy & meaningful relationships with others. The series is being facilitated by Sheeba Nair, Trustee, OASIS & co-facilitated by Hiral Patel, Chief Program Coordinator, Oasis. |
“Oasis is Doing an Amazing Work...
The Workshop has Changed Me in a Way I Cherish a Lot” |
|
Above Photo: Participants learning through Role-plays |
Crux of few reflections from participants: |
Workshop has given me a different dimension to look into self
Initially when I used to look inside, I couldn't find anything. Things were really vague and fogged. But now I can see certain things that are glittering. The workshop has given me a different dimension and ways to look into the self. The more you understand yourself, the more confident you're.
Sheeba Nair is a noble powerhouse that transforms the energy & love to each and everything. ~ Rohan VK, Nagarjuna Ayurveda, Kochi, Kerala
Oasis workshops lead me towards me, very close to me
For me, this is one of most important and consistent experience I am having in all workshops I have attended. This workshop gives me guts to apologize and makes me feel that expressing apology and gestures of gratitude makes life so light and beautiful.
Sheebadidi creates so powerful positive environment in workshop that we won’t have a single negative or bad thought. Her capacity to love others is enormous; whatever she suggests or asks us to do, whether in life or in workshop, is merely out of her love for us and for society. How someone could be so unselfish in this world? Sheebadidi loves so intensely that just few words from us are enough for her to understand our whole feelings. ~ Shraddha Vyas, Manager Finance, Electrotherm, Ahmedabad
Workshop will help me building healthier relationships
Wonderful Workshop! It will be helping me in building relationships with my close ones, making them healthier. Taking a lot from the workshop. Hope to imply in life and create wonderful and meaningful relationships. Extremely grateful to all involved. ~ Krishna Mistry, Architect, Ahmedabad
Workshop has brought a positive change in my life
The workshop came along my way when I needed it the most. It has helped me to see things in a different perspective, which has brought a positive change in my life. I have been able to put myself in others’ shoes and understand their reason and behaviour. It has been a great experience and I am looking forward to rest of the sessions. ~ Nehal Jain, Student, Delhi
|
Workshop gives me confidence to be a better person
I am happy that I was part of this workshop. Learning the principles in this workshop and taking the challenge to apply in life gives me the confidence that I can be a better person. This workshop will help me make peace with things I can’t change and shouldn’t change. ~ Rishabh Dassani, Executive Coach & Consultant, Dazne, Mumbai
I understood the importance of relationships
I understood the importance of relationships in life and accepted it from deep of my heart. Being a workaholic person till date I missed to give priority to build relationships. ~ Pallavi Raulji, Trustee, OASIS
It was wonderful experience
Learnt profound principles in such a simple, well-laid out manner which are directly useful in life. Sheebadidi reminds me of the goodness in this world and inspires me to be the greatest version of myself. ~ Nirali Dhum, Quality Analyst, Xurmo Technology, Bangalore
I am a very happy person today
The workshop has changed me & my life in a way I cherish a lot. I am a very happy person today. Thanks to the principles that I have learnt & it helps me all the more because I try my best to implement them. ~ Nikita Patel, HR/Relationship Officer, Technosoft Corporation, Bangalore
Very helpful in building bond with my mother
It’s going to be very helpful in building bond with my mother. That is very important as unless I do that I cannot go ahead in my life, the life she brought into this world. ~ Avani Kulkarni, Freelance Physiotherapist, Vadodara
Workshop is helping me to know me better
Amazing! I just love to be here, learning these things which are important to me and I feel so happy and thankful. ~ Mikit Patel, Design Engineer, GEA Process Eng. Pvt. Ltd., Vadodara |
|
|
Couples Enjoy Reconnecting With Their Emotions |
|
Above Photo: Facilitator Sheeba Nair explaining principles |
The second batch of Professionals had their MHS II workshop at Oasis Valleys from 25th June to 28th June.
Focusing on Relationships & Interdependence in the workshop, the participants find it very useful for their personal & professional lives. This series is also being facilitated by Sheeba Nair & co-facilitated by Hiral Patel. |
“જીવનમાં હકારાત્મક પરિવર્તન માટેનું પ્રેરકબળ પૂરું પાડતા ૩ દિવસો” |
|
Above Photos: Participants seen in Role Plays |
Crux of few reflections from participants: |
કાર્યશાળા ખૂબ જ હકારાત્મક રહી
સહભાગીઓને કુદરતી ઢબે અને ક્રમે ઊઘડવાની તક મળી. સર્વત્ર મૈત્રી અને સહકારનું વાતાવરણ તેમાં પૂરક બન્યું. આત્મનિરીક્ષણ કરાવતી વિશ્લેષણની પ્રવૃત્તિઓ સહુએ માણતાં માણતાં કરી. જેનાથી પરિચિત હતી એવાં સિદ્ધાંતો પણ જે રીતે શીખવ્યાં તેને કારણે સમજણનો ઉઘાડ અનુભવાયો. શરૂઆત આવી સુંદર છે તો આગળ જતાં કેવો દેખીતો બદલાવ અનુભવાશે એ વાતે ખૂબ ઉત્સાહી છું. ~ તરુ કજારિયા, પત્રકાર-લેખક, મુંબઈ
ખૂબ જ સરસ કાર્યશાળા
કાર્યશાળાને લીધે ઘણી બધી એવી વસ્તુઓ/ઘટનાઓ/પ્રસંગો ધ્યાનમાં આવ્યાં કે જે અત્યાર સુધી લક્ષમાં જ નહોતાં. જાણવા છતાં જાણતાં નહોતાં. બીજાને જોવાની અને લોકોને જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ. ~ શ્રેયસ મહેતા, જનરલ મેનેજર, ધ્રુવ મોટર્સ, સુરત
Joining this workshop is like taking another birth
The workshop gives us the clarity about the journey of life. It helps us to set our personal goals beyond our normal level of achievement. It focuses on so many small things in our life and around us which we would have never imagined. Joining this workshop is like taking another birth and learning to live life from day one. ~ Jayam Shah, Entrepreneur, Vadodara
એક અલગ જ વાતાવરણનો અનુભવ મળ્યો
આ વર્કશોપમાં જીવનના જટિલ પ્રશ્નો વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે ઉકેલી શકીએ એ જાણવા મળ્યું. ખૂબ સારા મિત્રો મળ્યા અને એક અલગ જ વાતાવરણનો અનુભવ મળ્યો. આ વર્કશોપ દરેકે દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે અને આના થકી તમે ફક્ત તમારી જિંદગી જ નહીં પણ બીજાની જિંદગી પણ સકારાત્મક રીતે બદલી શકો છો. ~ ભૈરવી પૂનેકર, હોમ મેકર, સુરત
સંબંધો સારા રાખતા શીખી
સંબંધો સારા રાખતા શીખી, જે સંબંધોમાં જ્યાં નકારાત્મક વિચારો હતા ત્યાં પ્રેમ વધારવા ઉપયોગી થશે. હંમેશાં ખાલી બીજાનું કે ખાલી આપણું જ ન વિચારવું, બધા માટે કંઈક વિચારીને કરવું જોઈએ. માણસમાં પ્રેમ વધારવાનું શીખવા મળ્યું, સારી બાબતો જોતાં શીખવા મળ્યું, જેના લીધે મારું મન હકારાત્મક બની રહ્યું છે. ~ ભૂમિ પટેલ, મદદનીશ અકાઉન્ટન્ટ, ઓએસિસ
Sheebaben is just awesome
શું કહું અને શું ના કહું, કશુંક તો રહી જ જશે. તેઓ ખૂબ જ જ્ઞાની છે, કુટુંબી જેવા લાગે છે અને અનુભવો અને જ્ઞાનનો મહાસાગર છે. અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે અમે તેમની સાથે છીએ. એમની સાથે જીવનને અને વિશ્વને કોઈ અલગ જ સ્તર પર જોઈ શકું છું. ~ મિતલ પટેલ, સેલ્ફ એમ્પ્લોઇડ, સુરત
|
જીવનમાં બદલાવ માટે આ કાર્યશાળા ખૂબ જ મહત્વની
મારા પારિવારિક અને વ્યાવસાયિક જીવનમાં બદલાવ માટે આ કાર્યશાળા ખૂબ જ મહત્વની સાબિત થશે એની મને ખાતરી છે. ખાસ તો, લાગણીના બેંક એકાઉન્ટે આંખો ખોલી નાખી. કાર્યશાળાને જીવનમાં લઈ જવાથી ચોક્કસ જ મારી દુનિયા બદલાશે એવો મને વિશ્વાસ છે. આપણે જ શીખી શકીએ છીએ, બીજાને શિખવાડી શકાય નહીં. હું મારા સ્ટાફના દરેક વ્યક્તિમાં સોનું શોધી શકીશ. ~ અપૂર્વ પાઠક, ડાયરેક્ટર, સચ ઇલેક્ટ્રોમેક પ્રા. લિ., સુરત
જીવનને ઉન્નત રીતે જીવવા માટેનું ચારિત્ર્ય ઘડતરનું વિજ્ઞાન ખૂબ જ સરળ ભાષામાં
આટલા ટૂંકા ગાળામાં દરેકે દરેક સહભાગીને એકબીજા સાથે પોતાના જ જીવનનો એક ભાગ હોય એવી અદ્ભુત અનુભૂતિ આપે એવી કાર્યશાળા મેં આજ સુધી સાંભળી નથી. જીવનને ઉન્નત રીતે જીવવા માટે, સંબંધો શ્રેષ્ઠ રીતે જીવવા માટેનું ચારિત્ર્ય ઘડતરનું વિજ્ઞાન ખૂબ જ સરળ ભાષામાં અને રોજબરોજ ઉપયોગમાં મૂકી શકાય તેવી રીતે સમજાવાય છે. આપણા દેશમાં ઘણી બધી યુનિવર્સિટીમાં આવા કોર્સ દાખલ કરવામાં આવે તો ચોક્કસ આપણે વધારે સારા સમાજની રચના કરી શકીએ. ~ ડૉ. નેહા વખારિયા, ટ્રસ્ટી સેક્રેટરી, ઓએસિસ ટ્રસ્ટ
ખરેખર પરિવાર કેવો હોવો જોઈએ તે અહીંથી શીખ્યા
જો આપણે સારી રીતે જીવવું હોય અને આપણામાં પડેલાં અંધારાં ઉલેચવાં હોય તો આ કાર્યશાળા ખૂબ જ જરૂરી છે. મારું જે મિશન છે સ્ત્રીઓ સાથે કામ કરવાનું તેમાં આ કાર્યશાળા ખૂબ જ ઉપયોગી થશે. ખરેખર પરિવાર કેવો હોવો જોઈએ તે અહીંથી શીખ્યા. ~ રંજન પારઘી, કુશળ ગૃહિણી, વડોદરા
જિંદગી જીવવા માટે કેવી સરળ છે, એ ખબર પડે છે
કેટલી બધી નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાથી જીવન આસાન બને છે. શીબાદીદી જે માર્ગદર્શન આપે છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે. જીવન જીવવાનું વિજ્ઞાન ખબર પડી જાય તો દરેક પ્રયોગના ઇચ્છિત પરિણામ ખબર જ પડી જાય. અહીં આવીને મને એ ખબર પડી છે કે મારા જેવું વિચારનારી હું દુનિયામાં એકલી નથી. મારા જેવાં ઘણા લોકો છે અને તે મને એકલા ન પડી ગયાની લાગણીમાંથી બચાવે છે. ~ અંકિતા ગાંધી, સોફ્ટવેર એન્જિનિઅર, લાઇબેરિયા ઇન્ડિયા, અમદાવાદ
મને મારા પ્રેમની ખરી કિંમત સમજાઈ છે
અહીંયાં આવ્યા પછી મને મારા પ્રેમની ખરી કિંમત સમજાઈ છે ને તેને વધારે પ્રેમ કરવા લાગી છું. દીકરાનો ઉછેર વધારે સરસ કેવી રીતે કરી શકાય તે શીખી. ~ હેતલ રાવલ, ટીચર, વાઈબ્રન્ટ વેવ્ઝ ઇન્ટરનેશનલ સ્કૂલ, વડોદરા
She is a great teacher, listener and observer
I feel I don’t have words to describe Sheebaben. She is out of this world. She is a great teacher, listener and observer. She has ability to impact many lives in positive way. ~ Rahul Gandhi, Sr. Software Engr., Revitas Inc, Ahmedabad
|
|
|
|