Newsletter-cum-magazine of Oasis Movement YEAR 8  I ISSUE 12  I Jun 16, 2015

Dream India Camp for Navsari Youths at Oasis Valleys

Dream India Camp Brings out
Leadership from Children

Team of happy participants, seen above with their facilitators, in the mood of celebration at the end of the camp.

The Dream India Camp organized from 11th May to 19th May at Oasis Valleys was a grand experience of Freedom for children. 55 children participated in the camp in which majority were from Navsari dist. The camp was facilitated by Purvi Naik & Dr. Atul Unagar under the guidance of Dr. Pallavi Raulji, Trustee, OASIS.  Avani Naik & Hasmita Parmar assisted as co-facilitators. Falguni Desai & Arpita Desai played the role of faculties as well as Volunteers. Falguni Mistry, Farooq Pathan, Fatema Rangrej, Haresh Prajapati, Kabir Giri & Prashant Macwan helped in management as young volunteers.

Crux of feedback from participants:

I have learnt many new and different things from our beautiful camp. From painting session I learnt calmness, patience and controlling anger. I learnt to overcome my fear of speaking in public, to be positive in life in any circumstances. The most important thing I learnt was to be Truthful all the time, without fearing anything. I learnt to be helpful to all in need. Everything, every experience has a great importance in my life. So thank you Oasis. ~ Suresh Parekh

હું આ ડ્રીમ ઇન્ડિયા કૅમ્પમાંથી આત્મવિશ્વાસ અને મિત્રતા લઈને જાઉં છું. મારા મનમાંથી ડર દૂર કર્યો. હું ક્યારે કશું બોલતો ન હતો, પણ અહીં આવીને બોલ્યો. કોઈ પણ દિવસ કોઈને ખરાબ લાગે તેવું કામ ન કર્યું. પોતાનું કામ પોતે જ કર્યું. ~ નિખિલ વર્મા

મને મારા ફ્રૅન્ડ્સ સાથે મારા દિલની વાત શેર કરવાની મજા આવી. જો મારા આત્મવિશ્વાસમાં વધારો લાવવા માટે કોઈનો ફાળો હોય તો આ મિત્રોનો છે. તેમણે મારી વાત રજૂ કરવામાં મને ખૂબ મદદ કરી છે. તે માટે હું ઓએસિસનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. અને હું તમને બાંહેધરી આપું છું કે હું ઓએસિસના કાર્યકર્તા તરીકે ઓએસિસ તરફથી નાના બાળકોની મદદ કરીશ. ~ વિનીત પટેલ

મને જાણવા મળ્યું કે મારું જીવન મારી જવાબદારી છે ને આપણે દુઃખને જીવનમાંથી ફેંકવું જોઈએ. ~ પાયલ પ્રજાપતિ

લાઇફમાં અગ્રિમતા કોને આપવી તે શીખવા મળ્યું. લાઇફમાં આત્મવિશ્વાસ કેમ વધારવો તે શીખવા મળ્યું. આ બધું શીખીને મને ખૂબ ખુશી થઈ રહી છે. ~ રિયા મિસ્ત્રી

Children's Parliament Gives them Platform

To Learn Fundamentals of True Democracy


Children's Parliament in action (top photo), Jury in action (bottom photo)

Real freedom is enjoyed and experienced by children through Children's Parliament. Sense of Justice, Truthfulness, Understanding others' views, Increased Self-confidence, Being courageous... are some of the key outcomes.

The crux of feedback from children about parliament -

બાળકોની અદાલત ખૂબ જ સારી હતી. સાચા માણસને ન્યાય મળ્યો. અદાલતના મેમ્બરોએ સરસ રીતે વાત કરી હતી. અદાલતમાં ઊભા થવાની મજા આવી. કારણ કે એવું કોઈ જ કામ નહોતું કે જે બાળકો નહોતાં કરી શકતાં. અમને પણ ન્યાય કરતા આવડ્યું... અમે સમજી શક્યા કે નેતાઓ આખા દેશને કેવી રીતે હેન્ડલ કરે છે. અમે પણ અમારો ઓએસિસ દેશ ચલાવ્યો... ખૂબ આત્મવિશ્વાસ વધ્યો અને એક નવો જ અનુભવ થયો હતો...

મોટાભાગના શિક્ષકોએ પણ કહ્યું કે -

આ પાર્લામેન્ટ ચલાવવી ખૂબ મોટી બાબત છે છતાં નાના નાના બાળકો જે રીતે ચલાવી રહ્યાં હતાં તે હૃદયસ્પર્શી છે... હિંમતના ગુણને વિકસાવવાની ખૂબ જ અગત્યની પ્રકિયાને ખરેખર બિરદાવતા આનંદની લાગણી અનુભવીએ છીએ...

Star Assembly Strengthens Children’s Self-belief

“જે જે બાળકોને સ્ટાર મળતા હતા તેમના મોઢા પરની ખુશી જોઈ હું ખુશ થઈ જતો”

Young Girls being appreciated for their good qualities in the morning Star Assembly

When Learning is Voluntary & Freedom is Experienced,

Children Pour their Hearts out & Create their Best

Seen above is child engrossed in his own world of creativity in one of the sessions

More than 15 subjects were offered as regular sessions in the camp. Regular subjects and faculties respectively were - Leadership Development, Purvi Naik & Dr. Atul Unagar; Life is Positive & Making Lamps, Avni Desai; Embroidery Painting & Kathputli (Puppet) Dance, Arpita Desai; Folk Dance & Bollywood Dance, Hasmita Parmar and Learning from Stories & Drama, Falguni Desai. On the guest day subjects & faculties respectively were - Daily Waste & Environment, Dhaval Patel; Best out of Waste, Smita Phadke; Innovative Cooking & Fun with Advertisement, Deep Panchal; Life is Game, Play it, Ashwin Mistri and Learning Plantation in Pots, Binit Shah.

Glimpses of the Camp

Sessions

Duties
&
Evening Games

Creations
&
Performances

Faculties

Hu Chhu Jyotirdhar Abhiyaan

Participants of Organizers Batch 2 Experience the first Workshop

"The Jyotirdhar Abhiyaan will run and last for 200/300 years,

And it will change the entire generations to come in future”


Top Photo: Group of participants from Dist. level Organizers Batch 2,
Bottom Photo: Facilitator Mahadevbhai Desai interacting with participants

First workshop of MHS (Mahan Hrudayona SaReGaMaPaDhaNi) series was organized at Auro University, Surat, for the second batch of Dist. level Organizers from 8th to 10th May. 22 people associated with various educational institutes attended the workshop which was facilitated by Jyotirdhar Movement Founder, Mahadevbhai Desai.

A reflection from one of the participants:

"The Jyotirdhar Abhiyan will run and last for 200/300 years and it will change the entire generations to come in future. All its policies, principles, values should be designed and built keeping this in view."
~ Narayan Meghani, Vice President, Torrent Pharmaceuticals Limited, Ahmedabad.

MHS Workshop, Part II for Organizers, Batch-1

“વિશ્વનું કલ્યાણ કરે તેવા વિચારો અને કાર્ય; ના જોડાય તે અભાગી...”

“હૃદયપરિવર્તન કરનારો, ઉત્કૃષ્ટ, જીવનમાં શીતળતા આપતો અનુભવ”

Organizers Batch 1, underwent the second workshop of MHS series at Auro University, Surat from 15th to 17th February. The series is being facilitated by Mahadevbhai Desai.

Crux of feedback from participants:

અદ્ભુત. ઓએસિસ કાર્યશાળા શૃંખલાની આ બીજી કાર્યશાળાનો અનુભવ ખૂબ જ હૃદયસ્પર્શી રહ્યો. ત્રણ દિવસ સુધી મારી જાતને સમજવાની અને મથામણ કરવાની તક મળી. જ્યોતિર્ધર અભિયાનનું મહત્ત્વ સમજાયું. ~ શકુંતલા યાદવ

પોતાની જાતને ઓળખવાની પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક પસાર થયા. દર્પણનું બીજું સ્વરૂપ એટલે આ કાર્યશાળા. જીવન જીવવાની દિશા મળી. જીવનની કિંમત સમજાઈ. ~ શૈલેશ ઉપાધ્યાય

હૃદયપરિવર્તન કરનારો, હૃદયને વલોવીને મંથન કરીને અમૃતરૂપી જીવન બનાવનારો આ અનુભવ. હવે, બહારનું જીવન હૃદયની સચ્ચાઈથી જીવી રહ્યા છીએ અથવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ~ ઘનશ્યામ રાદડીયા

સંબંધોના ઘડતર, માવજત અને સમારકામથી પારિવારિક સંબંધોમાં સંવર્ધન થઈ શકે છે. જે અનુભવ હૃદયસ્પર્શી બની ગયો. ~ જેઠાભાઈ પટેલ

જીવનમાં ક્યારેય અનુભવ ન થયો હોય તેવી કાર્યશૈલી અને શ્રેષ્ઠ વાક્ચાતુર્ય તથા દરેકની કાળજી. ઉત્તમ માર્ગદર્શકની ભૂમિકા મહાદેવભાઈએ ભજવી. ઉત્તમ અનુભવ રહ્યો. ~ ગોવિંદભાઈ ચૌધરી

Kutch Dist. Joins Jyotirdhar Abhiyaan

“હૃદયસ્પર્શી, જીવન ઉપયોગી, સ્વજાગૃતિ લાવતી શ્રેષ્ઠ કાર્યશાળા;

આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્ય જોડાશે ત્યારે ખરેખર નવું પરિવર્તન આવશે”

Top Photo: Group photo of Kutch teachers with their facilitator, Pratiksinh Parmar,
Bottom photos show workshop processes in progress

Teachers from Kutch dist. began their journey with Jyotirdhar Abhiyaan with their first workshop from 3rd to 5th May. 38 teachers from four schools - Matrushri R. D. Varsani Kumar Vidyalay, Bhuj, Shri Kutchhi Leva Patel Kanya Vidyamandir, Bhuj, Shri Nutan Sarasvati Vidyalay, Naranpor & Shri Muktjivan Swamibapa Mahila College, Bhuj - participated in the workshop which was organized at Shri Kutchhi Leva Patel Samaj, Bhuj, Kutch. Pratiksinh Parmar, Trustee & Director of Navnirmal High School, Maroli Bazar, dist. Navsari, facilitated the workshop.

Crux of feedback from participants:

આ કાર્યશાળામાં સમગ્ર ગુજરાત રાજ્ય જોડાશે ત્યારે ખરેખર નવું પરિવર્તન આવશે. તમામ શાળાના બધા શિક્ષકોએ આ કાર્યશાળાનો લાભ લેવો જરૂરી છે. તેના માટે સંસ્થાઓએ પ્રયત્ન કરવો પડશે. ~ ભરત જોષી

બાળકને ઓળખવા માટે, બાળકની લાગણી સમજવા માટે એક શિક્ષકે સ્વને ઓળખવો ખૂબ જરૂરી છે. એ બાબતની પ્રતીતિ કરાવનાર કાર્યશાળા રહી. ~ લોપા મહેતા

શ્રેષ્ઠ કાર્યશાળા. મેં હકારાત્મક લાગણી અનુભવી. માનવ શ્રેષ્ઠ-માનવ કઈ રીતે બને તેની સમજણ આપી, જે ખૂબ જ યોગ્ય છે. ~ મધુ રૂપારેલ

આ કાર્યશાળા મારા માટે એક પ્રેરણાસ્ત્રોત બની એવું હું અનુભવું છું. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં હું મારા જીવનમાં ઘણા બધા ફેરફારો કરી શકી છું. અને સ્વની ઓળખ કઈ રીતે કરવી તે મારા હૃદયને સ્પર્શી ગયું છે. ~ રમિલા હાલાઈ

આ કાર્યશાળા મારા જીવન વિકાસમાં ખૂબ જ ઉપયોગી થશે. શિક્ષણની સમસ્યાઓ અને તેનું શું નિરાકરણ લાવી શકું, જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ વગેરે આ કાર્યશાળા દ્વારા હું શીખી. આ કાર્યશાળા અન્ય કાર્યશાળા કરતાં સાવ જુદી અને ખૂબ પ્રેક્ટીકલ છે એમાં કોઈ શંકા નથી. ~ ગાયત્રી શાહ

સંચાલક ખૂબ જ પ્રભાવશાળી, સ્પષ્ટવક્તા, સમયપાલક, સારા મિત્ર. પોતાની તથા અમારી વાતને વધુ સારી રીતે સમજી અને અમને ખૂબ સારી રીતે સમજાવી. કાર્યક્રમનું સુંદર સંચાલન કરવા બદલ અભિનંદન. ~ હર્ષા ઠક્કર

કાર્યશાળાના સંચાલકે ખૂબ જ સારી રીતે, સરળ ભાષામાં, વિવિધ ઉદાહરણો આપીને સમજૂતી આપી. અંગત પ્રશ્નોમાં પણ ખૂબ જ સારી રીતે સમજ આપી. સમસ્યાઓને સાંભળી તથા તેના નિવારણ માટેના માર્ગો પણ સૂચવ્યા. ~ ચિરંજીતા ઝાલા

Year of Integrity (3rd Year) begins for batch of Navsari Teachers

Navsari Teachers (Batch 2013-16) seen in the first workshop of third year with facilitator Siddharth Mehta

The first workshop of third year for Navsari teachers was organized at Navsari Agriculture University from 15th to 17th May. It was facilitated by Siddharth Mehta, Mentor, Oasis Workshops for HCJ Movement.

With Third Workshop Navsari Teachers Complete 1st year

“નવી દિશા ચીંધનારી કાર્યશાળા; સાંભળવાની અમૂલ્ય કળાને ઊંડાણથી શીખી”

Navsari teachers (Batch 2014-17) in their last workshop of first year seen with their facilitator, Snehal Shah

The workshop was organized from 16th & 17th February at Navsari Agriculture University, Navsari. Ar. Snehal Shah is facilitating the series.

Pirana Gurukul teachers complete First Year, MHS Series

“આ કાર્યશાળાથી મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો છે,

અને મારી જિંદગી બદલવાની તક મળી છે”

Top Photo: Teachers of Gurukul, Pirana, Dist. Ahmedabad seen during workshop processes,
Bottom Photo: Group with their facilitator, Mehul Panchal, at the end of the workshop

The last workshop of MHS Series was organized from 16th to 18th April. The workshop was facilitated by Mehul Panchal, Trustee, OASIS.

Crux of reflections from participants:

આ કાર્યશાળા એટલે સવિશેષ માન પેદા થાય તેવી અને આહ્લાદક અનુભૂતિ મારા મતે કહી શકાય. વળી પોતાની જાતને ઓળખવાનો અનુભવ, પોતાના અંગત જીવનની વાત અને શ્રેષ્ઠતા, પોતાની જાતને મનોદર્પણમાંથી બહાર લાવવાની કળા મને ગમી.~ ભરતકુમાર શ્રીમાળી

આ કાર્યશાળાથી જીવન જીવવાની દિશા મળી છે. વ્યવહારિક જીવનમાં ઘણા પ્રશ્નો હલ કરી શકાય છે. ~ રણજીતસિંહ પરમાર

કાર્યશાળા જીવનમાં ખૂબ ઉપયોગી બની શકે છે. જીવનવિકાસમાં મદદરૂપ થાય છે. કાર્યશાળાથી જીવનમાં હકારાત્મક વલણ કેળવાય છે. ~ મુકેશકુમાર પરમાર

ખૂબ જ સહજ સ્વભાવ, પ્રામાણિકતા તથા સસ્મિત આવકાર આપવાની વૃત્તિ પ્રશંસાપાત્ર છે. વધુમાં આપેલ કન્ટેન્ટના ઊંડાણ સુધી જવાની ક્ષમતા ખરેખર અદ્ભુત છે. તે માટે સંચાલક શ્રી મેહુલભાઈની પ્રશંસા નિઃસંકોચ કરવી જ પડે. ~ દશરથ શ્રીમાળી

Khedbrahma Teachers Step into the Second Year - Learning to Love

The first workshop of Love Series was organized from 19th to 21st April at Shri K.K.P. Uma Girls Hostel, Khedbrahma. The series is being facilitated by Dr. Atul Unagar, Chief Co-ordinator, HCJ Movement.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Hiral Patel

Kshama Kataria

Mayuri Gohil

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Shrey Shah

To View Alive Archives, Please   Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.