Workshop has a unique style of exercising with our own self
I have attended many workshops in past but this L3 workshop has instilled a different approach of conducting workshops. I have been truly benefitted by this workshop as it would be a great help for upliftment of first me & then Society in almost all areas of life.
~ Payal Shah, Principal, Lilaba Kanya Vidyalay, Surat
મારા બદલાવનો રસ્તો મને અહીંયાં મળ્યો
ધ્યેય વગરનું જીવન અને લાગણીવાળા સ્વભાવને લીધે આજ દિન સુધી જે ખોઈ નાખ્યું છે તે હવે પછી સુધારવાની સારામાં સારી તક છે. સંબંધને સમય આપીને કેવી રીતે સાચવવા તેની હિંમત અને રસ્તો મળી ગયાં. બાળકોમાં નકારાત્મક વાતોની થતી અસરો અને હકારાત્મક વિચારો આપવાથી થતા ફાયદા; બીજી વ્યક્તિનો વાંક કાઢ્યા વગર પોતાની ભૂલનો સ્વીકાર કરીને ધ્યેય સુધી પહોંચવામાં મદદ, વગેરે ખૂબ કામ લાગશે.
~ Jigisha Mehta, Surat
Workshop boosted up my confidence
I could find my goals and will definitely work on that. I got the direction that how to live my life. The workshop has boosted up my own confidence in every manner and showed me the right path. Ultimately, the things which I have never attempted to change, I should chance in my life before I die.
~ Janendra Chauhan, Engineer, Ericsson India Ltd., Ahmedabad |
I am very delighted and very satisfied with the workshop
The workshop was a refreshing and gave clinical insights of the day-to-day life and its complexities. It gave me a scientific tool to evaluate and decide about facts of my life which I earlier thought were subjective. The clarity and depth to which I could understand the various aspects of life and the relationship is deeply appreciated. A big thank you for the enlightenment.
Ms. Sheeba Nair has a very good understanding about the subject of life and leadership. Her presentation and built up is awesome.
~ Ganesh Iyer,
Vice President & Chief Commercial Officer, Essar Steel India Limited, Surat
પરિસરમાં ફરતાં ફરતાં “શાંતિ રાખો”ની ભાવના આપોઆપ વિકસી ગઈ
અલગ અલગ ઉંમરના અને વિવિધ કાર્યક્ષેત્રના મેમ્બર્સની હાજરી હોવા છતાં “એકરૂપતા” સારી અને સરસ રીતે જળવાઈ રહી. એકદમ સમયસર... અનુશાસન- સ્વયં અનુશાસનનો સીધો સાદો દાખલો… જમવાથી લઈને પાણીની વ્યવસ્થાની ગુણવત્તા, ખરેખર સાદા/ સાત્ત્વિક ભોજનનો આનંદ... ફાર્મ ટુરમાં “ગંગામા ચક્ર” વિશે જાણી આનંદ થયો. પરિસરમાં ફરતાં ફરતાં “શાંતિ રાખો”ની ભાવના આપોઆપ વિકસી ગઈ.
માન્યતામાંથી કેમ કરીને બહાર આવવું; પોતાનો જ કક્કો સાચો માનવાને બદલે, સામેવાળાનાં બોક્ષમાં બેસી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી, સાચા-ખોટા પુરવાર કરવાને બદલે સહજ સ્વીકારતા શીખવાનો આનંદ અદ્ભુત!
~ Pradeep Parikh, R K Corporation, Surat |
It was pleasant to listen to her
Our facilitator, Sheeba Nair, is a person who has the art of making complex issues of life into simple solutions covering all the important facts in her soft enduring way of expression. It was pleasant to listen to her. She made the workshop a very interactive session.
~ Chitra Iyer, Home maker, Surat
જીવન-ઘડતર વિશે જે આંખો ઉપર કાળો પડદો હતો તે અહીં દૂર થયો. જીવન જીવવાનો નવો દૃષ્ટિકોણ મળ્યો છે. જીવનમાં શું ઉપયોગી છે અને શું બિનઉપયોગી છે તે સાચા અર્થમાં સમજી શક્યાં.
~ Bunty Patel, Choreographer & Fashion Designer, Vadodara |
World needs more and more people like Sheebaben
She is the most encouraging person I have seen, full of life and joy. Very good orator & very beautiful at heart. This world needs more and more people like Sheebaben to make it as beautiful as her. I really respect her as well as everyone associated with Oasis for the work they are doing. Thank you for this life changing experience.
~ Rahul Gandhi, Sr. Software Engineer, Revitas Tech, Ahmedabad
આ કાર્યશાળા પછી લાગ્યું કે જીવનમાં ઘણું કરવાનું બાકી છે, પરંતુ તે કરવાં માટે કોઈ ધ્યેય નહોતું. કાર્યશાળામાં આવીને મને સાચું ધ્યેય અને શક્તિ મળ્યાં.
~ Dharmishtha Shah, Navsari |