'Good Touch, Bad Touch' Workshops By Oasis ASHA, Bangalore
Lead Way Against Child Sexual Abuse
|
|
Launched in August 2014,
7600 Children Reached In 168 GTBT Workshops
Through 500 Trainers |
|
(Above Photo) ASHA Team member, Pooja N. taking 'Good Touch, Bad Touch' workshop for children
ASHA (Adolescent Students’ Health Alternative), Bangalore arm of OASIS Movement, has taken the lead in spreading awareness about Child Sexual Abuse (CSA) through its ‘Good Touch Bad Touch’ workshop. To increase its reach Oasis has adopted a two pronged strategy – 1. Train the Trainer and 2. Directly reach out to children. The ‘Train the Trainer’ program is aimed at educating teachers, volunteers, youth, home makers, and professionals so they are then equipped to then reach out to more people and children. Oasis volunteers and children also reach out and directly educate children across different age groups covering private and public schools alike.
Oasis has successfully conducted workshops across schools in Hosur, Denkanikottai and Anchetty in Tamil Nadu and greater Bangalore area in Karnataka. Oasis ASHA has equipped over 500 trainers in 11 Training Workshops and through them the movement has directly reached over 7600 children (mainly from 1st to 5th grade) in 168 workshops since the launch of the ‘Good Touch Bad Touch’ Workshop in August 2014.
The workshops have been well received as they not only focus on differentiating good touch from bad touch, but also advise children on various ways to deal with bad touch thus encouraging them to open up and discuss them with family members or appropriate authorities as necessary. Oftentimes, the problem stems from the fact that sexual abuse is still a ‘taboo’ subject in most families and children are often unsure of what they are experiencing is normal or not as they are unable to discuss it with others. ASHA’s goal is to create a platform for open conversation, spread awareness, and educate children to help address the root cause of the problem and deal with it right at the beginning.
While Oasis has made tremendous progress in scaling up in a short time, there are still hundreds of thousands of children who need to be reached.
Those interested in volunteering in this program can contact Dr. Neha Vakharia, Trustee Secretary, OASIS at 09886087021 or send mail to oasis_rtu_blre@yahoo.co.in. |
|
Glimpses of GTBT workshops |
|
|
Series of Children Camps Makes Oasis Valleys Vibrantly Alive |
|
In Friendship Camp,
Sadvidya Trust Children Experience Joy of Sharing |
|
(Above Photo) Sadvidya Children sharing sweets with street beggars at Narmada river bank
On 8th & 9th September, Friendship Camp was organized at Oasis Valleys for the children of Sadvidya Vikas Trust, Surat. 27 children participated in the camp which was facilitated by Hiral Patel, Chief Coordinator - Programs, Oasis. The focus in the camp was on refreshing principles learnt in two previous camps -Life & Love Camps, and learning principles of true Friendship. |
|
“બધાની સાથે, બધાની મદદ કરતાં રહેવું જોઈએ,
તો આપણા જીવનમાં દુઃખ નહીં રહે” |
|
Photo left: children learning through skit; Photo right: facilitator Hiral Patel in action
|
Crux of few reflections from participants: |
શિબિરમાં મને મિત્રો બનાવતા શીખવા મળ્યું. મિત્રો એવા બનાવવા જોઈએ કે મુસીબતમાં આપણો સાથ આપે અને સુખમાં પણ આપણી સાથે હોય. મિત્રો એવા હોવા જોઈએ કે આપણને કોઈ નુકશાન ન પહોંચાડે. જેમ કે તે આપણને સિગારેટ પિવડાવે, કે મુસીબતમાં છોડી જાય તેવું ના થવું જોઈએ.
~ જય નરેશ |
મને ગીત સાંભળવાનું ખૂબ ગમ્યું. તેમાં મહેનત કરવાનું કીધું છે અને શ્રેષ્ઠતા વિશે જે શીખ્યા તે ખૂબ જ જરૂરી છે. જે કાંઈ કરીએ શ્રેષ્ઠ જ કરીએ તો જીવનમાં આપણે આગળ વધી શકીશું. મને હિરલદીદી ખૂબ ગમે છે. તેઓ ખૂબ જ સરસ રીતે શીખવે છે. તે અમને સાચી કેળવણી આપે છે. સાચા રસ્તા પર ચાલવાનું કહે છે.
~ કિંજલ રાઠોડ |
અમને નાટક ગમ્યું. નાટકમાં અમે શીખ્યા કે પાન-પડીકી-મસાલા ખાવાથી મોંમાં છાલા પડી જાય છે. અને તે ખાવાથી કેન્સર પણ થાય છે. હું અહીંથી શીખીને જાઉં છું કે હવે હું વિમલપાન નહીં ખાઉં.
~ દિનેશ પટેલ |
શિબિરમાં મને પિક્ચર જોવાનું ગમ્યું. કેમ કે તેમાં વિજ્ઞાન પર ભરોસો મૂકીને અંધશ્રદ્ધાને દૂર કરવામાં આવી હતી. શિબિરમાં બીજું પણ ઘણું શીખવા મળ્યું જેમ કે હંમેશાં સારું બોલવું, મારી પરવાનગી વગર મને કોઈ દુઃખ પહોંચાડી શકતું નથી.
~ રાહુલ મિસાળ |
|
જીવનમાં લક્ષ્ય હાંસલ કરવામાં ઘણી બધી અડચણો આવે છે. તેને આપણે હિંમતથી પાર કરવી જોઈએ. આપણી જેવી દૃષ્ટિ છે તેવી જ આપણે દુનિયાને જોઈએ છીએ. હિંમત હારવી ન જોઈએ અને આત્મવિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. આવી બાબતો હું મારા જીવનમાં ઉતારીશ. મારે ફૅશન ડિઝાઈનર બનવું છે, તેના માટે હું મહેનત કરીશ, અડચણોનો સામનો કરીશ. પણ હું મારા ધ્યેય સુધી પહોંચીને જ રહીશ.
~ જ્યોતિ ઠાકર |
જીવનમાં કોઈ પણ વસ્તુ આવડતી ના હોય તો આપણે મહેનત કરીને તેને શીખી શકીએ છીએ, હાંસિલ કરી શકીએ છીએ. સતત પ્રયત્ન કરતાં રહેવું, જે કાંઈ કરો શ્રેષ્ઠ કરવું, મહેનત કરવી.
~ વિવેક ભોસલે |
શિબિરમાં જ્યારે અમે મસ્તી કરતા હતા ત્યારે હિરલદીદી અમને પ્યારથી સમજાવતાં હતાં. તેઓનું દિલ ખૂબ સાફ છે. અમને શાળામાં શિક્ષક ખૂબ મારે અને ખિજવાય, પણ મિત્રો કેવી રીતે બનવું તે અમને હિરલદીદીએ શીખવ્યું.
~ ઉમેશ શિંદે |
મને પિક્ચરમાં ચુન્ની જે હિંમત બતાવે છે તે ખૂબ સ્પર્શી ગઈ. આ બાબત જીવનમાં હંમેશાં કામ લાગે છે. હિંમત રાખીને હંમેશાં ડરનો સામનો કરવો જોઈએ અને હિંમતથી કોઈ પણ કામ કરવું જોઈએ.
~ જયદિત કંસારા |
|
|
|
180 Students of Oasis ASHA, Ahmedabad
Participated in Four Back-to-back Life Camps at Oasis Valleys |
|
“આપણે કેટલા પણ ગરીબ હોઈએ, આપણે આપણું સપનું ક્યારેય છોડવું નહીં;
કારણ કે, આપણું સપનું જ આપણું ભવિષ્ય છે” |
|
(Above Photo) Participant sharing his dream with group
Students from schools run by Jilla Panchayat Prathamik Shikshan Samiti, Ahmedabad, which are associated with Oasis ASHA Project, Ahmedabad Chapter, participated in Life Camps in four batches from 22nd September to 30th September. Four back-to-back Life camps were organized at Oasis Valleys in which 180 students participated. Camps were facilitated by Purvi Naik (1st Camp), Praksha Desai (2nd & 3rd Camp), Pallavi Raulji and Pratiksinh Parmar (4th Camp). |
|
“આપણામાં આત્મવિશ્વાસ હશે, ધ્યેય હશે અને મહેનત કરીશું
તો જીવનમાં આગળ વધીશું” |
Crux of few reflections from participants: |
“હું મારો આત્મવિશ્વાસ કદી ઓછો કરીશ નહીં, હંમેશાં સાચું બોલીશ, બધા સાથે સમાનતા રાખીશ.”
“પૂર્વીદીદી બહુ સારાં જ છે અને અમને બહુ જ ગમે છે. અમને કહેલી વાર્તા ખૂબ ગમી. એમાંથી અમે શીખ્યા કે પોતાનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો જોઈએ.”
“આ શિબિરમાં શીખેલી બાબતો ખૂબ ઉપયોગી થશે. આપણામાં આત્મવિશ્વાસ હશે, ધ્યેય હશે અને મહેનત કરીશું તો જીવનમાં આગળ વધીશું. આ બધું શીખવવા બદલ પ્રક્ષાદીદીનો ખૂબ જ આભાર.”
“સફળ માણસની વાત સ્પર્શી ગઈ. સ્વપ્ન, સફળતા, આત્મવિશ્વાસ માટે જે પણ પ્રવૃત્તિઓ કરી એ ખૂબ જ કામ લાગશે. સફળ વ્યક્તિ બનવામાં મને મદદ કરશે. આ માટે હું પ્રક્ષાદીદીનો દિલથી આભાર માનું છું અને ફરીથી જરૂર આવીશ; ત્યારે તમે જ મને શિખવાડજો.”
“શિબિરમાં શીખ્યા કે જીવનમાં જુઠ્ઠું ના બોલવું જોઈએ. મકડી પિક્ચરમાંથી શીખ્યા કે અંધવિશ્વાસમાં માનવું નહીં અને કોઈથી ડરવું નહીં...અમે એ શીખ્યા કે પોતાનું સ્વપ્નું પૂરું કરવા માટે દિવસ-રાત મહેનત કરવી જોઈએ. મારે વૈજ્ઞાનિક બનવું છે તો હું મહેનત કરું તો મને વૈજ્ઞાનિક બનતા કોઈ રોકી શકે નહીં.”
“સૌથી વધુ એ સ્પર્શ્યું કે આપણે કેટલા પણ ગરીબ હોઈએ, આપણે આપણું સપનું ક્યારેય છોડવું નહીં; કારણ કે, આપણું સપનું જ આપણું ભવિષ્ય છે.”
“પલ્લવીબેન અને પ્રતિકસરે અમને ક્યારેય માર્યું નહીં અને ખૂબ શીખવ્યું. બંને અમને ખૂબ ગમ્યાં.” |
|
Life Camps' Actions in Pictures |
|
First Row: Children making their own rules, Facilitator Purvi Naik listening the kids;
Second Row: Facilitator Praksha Desai explaining activity, Group is happy after the camp;
Third Row: Facilitator Prakshaben in actions, Child sharing his dream;
Fourth Row: Children (in the centre) listening to facilitators Pratiksinh (left) & Pallaviben (right)
|
|
|