Learning Programs Vibrate Oasis Valleys this October, November
|
|
Learning to Love...
Teenagers Strive to Understand Most Powerful Word - LOVE
In Oasis L3 Course for Teens |
|
(Above Photos) Teenagers in discussion during the workshop
During this diwali vacation, 22 teenagers participated in Oasis L3 Workshop on Love as part of their 4-year L3 Course for Teens. The workshop was 'paradigm shifting' and 'mind blowing' for most of them. What they enjoyed the most was facilitation by Sanjiv Shah. The workshop is first in the series of 'Learning to Love...' (second year, L3 Course for Teens), which was organized at Oasis Valleys from 14th to 20th November. |
|
(Above Photo) Facilitator Sanjiv Shah explaining the concept. |
Crux of few reflections from participants: |
It was a wonderful workshop and guided us to right direction. This course is definitely a notch above everything I have learnt up until now. Sanjivbhai is truly brilliant, that says it all!
~ Riya Shah |
હું લાગણીથી બધાને કહેતી હોઉં છું કે હું તને/તમને પ્રેમ કરું છું. પણ, તે મારા વર્તનમાં કે કર્મમાં દેખાતું નથી. હવે હું સાચો પ્રેમ શું છે એ જાણી શકી છું. હું સમજી કે પ્રેમ એટલે હું વિકસતી રહું અને મારી સાથેની બીજી વ્યક્તિઓ પણ વિકસતી રહે. આજે મને બહુ જ ખુશી છે કે મારી દુનિયાનો એક હિસ્સો એવો પણ છે જ્યાં પ્રેમ કરતા શીખવવામાં આવે છે.
~ ફાલ્ગુની મિસ્ત્રી |
હું આજે ગર્વથી કહી શકું છું કે હું સક્ષમ છું, હું મારી જાત અને જિંદગીની કાળજી રાખી શકું છું. આ બધું ઓએસિસને આભારી છે. કેટલી સુંદર અને સર્વશ્રેષ્ઠ કાર્યશાળા છે કે જેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. આ સંસ્થાના કાર્યમાં મદદરૂપ થવા માટે હું મારો બનતો પ્રયત્ન કરીશ.
~ વિનીત પટેલ |
કાર્યશાળામાં અમને પ્રેમ કરતા, પ્રેમાળ બનતા શીખવ્યું, જેની મને જરૂર હતી. હવે હું સાચા અર્થમાં પ્રેમાળ બની શકીશ. એની શરૂઆત પોતાની જાતને પ્રેમ કરવાથી થશે. પ્રેમ એ આકર્ષણ કે લાગણી નથી એ શીખી એટલે હવે હું એવા કોઈ આકર્ષણમાં નહીં ફસાઉં. આ કોર્સ સાચા અર્થમાં અમારા માટે ‘ઓએસિસ’ (રણની મીઠી વીરડી) છે.
~ દિશા પુરોહિત |
|
આ કાર્યશાળા અંગે ખૂબ જ સુખદ લાગણી અનુભવું છું. જેના વિશે કશું સાંભળ્યું ન હોય, વિચાર્યું ન હોય, શીખ્યા ન હોઈએ તેવી બાબતો શીખીને ખૂબ જ મજા આવી. જિંદગી પ્રત્યેના પૂર્વગ્રહો ત્યજવામાં મદદ મળી. જિંદગીની દરેકે દરેક ક્ષણ કેટલી મહત્ત્વની છે તે સમજાઈ ગયું. પ્રેમને હું પહેલાં જે સમજતો હતો અને હવે જે સમજું છું તેમાં જમીન આસમાનનો ફરક છે. હું મારી જિંદગીને એટલો પ્રેમ કરતો થઈ ગયો કે હવેથી હંમેશાં મારી અંદર રહેલા રવિને સાંભળીશ.
~ રવિ તેલુગુ |
Till today, I did not know what true Love is, thought it is a feeling. But I was wrong. The workshop was eye-opening and touching. I learnt that to love somebody we have to first love our own selves. And it is nothing but loving my life. It was really worth it.
~ Shama Patel |
હું આભારની લાગણી અનુભવું છું. જો જિંદગીનું આ જ્ઞાન ના મળ્યું હોત તો સાચી રીતે પ્રેમ કરતા શીખત જ નહીં. હવે હું ખૂબ ઉત્સાહી છું કે ક્યારે બહાર જઈ આ બધું અમલમાં મૂકું.
સંજીવભાઈ અને શીબાદીદી અમને ખૂબ માન આપે છે, ખૂબ પ્રેમ કરે છે. અમને ખૂબ સ્વતંત્રતા આપે છે અને અમારા પર ખૂબ વિશ્વાસ કરે છે.
~ આમેના રંગરેજ |
|
|
|
In the Lap of Nature, Teenagers Learn Principles of Greatness |
“ઓએસિસ વેલીઝની સવારની ઠંડી હવામાં
મહાન બનવાના ગુણો શીખવાની મજા બીજે કશે ન જ આવી શકે” |
|
(Above Photo) Youngsters learning through activity during the workshop.
Group of teenagers, with most kids from Pirana Gurukul, Ahmedabad and some from Vadodara & Surat, began their journey of Oasis L3 Course for Teens with their first workshop organized at Oasis Valleys from 26th November to 1st December. 24 youngsters participated in the workshop which was facilitated by Hiral Patel, Chief Program Coordinator, Oasis.
Crux of Reflections from Participants:
ઓએસિસ વેલીઝમાં આવ્યા પછી પહેલા દિવસે તો થોડું અલગ લાગતું હતું. ઇકો ઇફેક્ટવાળું બિલ્ડિંગ, શાંત જગ્યા, હસતાં મોઢાં અને અદ્ભુત જ્ઞાન. ઓએસિસના પહેલાં ઘણા બધા કાર્યક્રમોમાં હાજરી આપી છે પણ ઓએસિસ વેલીઝમાં આવીને કામ કરવું તે એક અલગ અનુભવ છે. પ્રકૃતિની વચ્ચે, ઠંડકની સાથે, જ્ઞાન વધારતા, ખાતાં-પીતાં અને મસ્તી કરતાં જીવનના અઘરા નિયમો રમતમાં જ હૃદય પર કોતરાઈ ગયા. સાચે જ મહાન બનવાના ગુણો જાણવા ખૂબ મોટી વાત છે. ઓએસિસ વેલીઝ અને તેમાં જોડાયેલા બધા કાર્યકર્તાઓ એક રીતે અન્યો માટે મહાન બનવાની ટિકિટ છે. - દેવેન ધૂમ
આ કાર્યશાળાનું વાતાવરણ ખૂબ જ તાજગી આપનારું છે. આ કાર્યશાળાનો નિયમ હતો કે કોઈને ખિજાવું નહીં. બધાએ હળીમળીને રહેવું. બધા લોકો અહીં પ્રેમથી રહે છે. આ કાર્યશાળાના તમામ લોકો પ્રત્યે હું પ્રેમની લાગણી અનુભવું છું. મને અહીંના બધા માસી સાથે ખૂબ મજા આવી. - ભાર્ગવી પટેલ
હિરલદીદી ખૂબ સારી રીતે બધું જ સમજાવી શક્યા. તેઓ બધાને બોલવાનો ચાન્સ આપતાં હતાં. સમજ ન પડે તો વારંવાર સમજાવતાં હતાં. તેમનો સ્વભાવ ખૂબ સારો હતો. તેઓ અમને મસ્તી કરવાનો પણ સમય આપતાં હતાં. તેઓ હંમેશાં ખુશ રહેતાં હતાં. - વિરલ રાઠોડ |
|
“અમે જીવન જીવવાની સાચી રીત શીખ્યા;
અમે જીવનમાં જો બધી વસ્તુઓ સાચી રીતે કરીશું તો જ સફળ વ્યક્તિ બની શકીશું” |
|
(Above Photo) Youngsters taking oath to live life in a grand manner
For groups of children from Charlie Help Universe Trust, Surat and from Jilla Panchayat Schools associated with ASHA project, Ahmedabad, began their L3 Course for Teens with their first workshop in November. Organized at Oasis Valleys from the 20th to 25th of November, 46 students participated in it. This series is being facilitated by Pratiksinh Parmar, Chief Coordinator, Oasis South Gujarat Center. |
|
“મારામાં અહીંથી એટલી હિંમત આવી છે કે હું જીવનમાં કોઈ પણ વસ્તુનો સામનો કરી શકું છું” |
|
(Above Photo) Facilitator Pallavi Raulji explaining the concepts to participants
Another group of 23 teenagers, mainly from Navsari & Vadodara, commenced their L3 course for Teens with their first workshop at Oasis Valleys from 20th to 25th November. Pallavi Raulji, Trustee, OASIS, is the facilitator of this series. |
|
Children Learn to Inculcate Highest Values of Life
In Series of Life Camps at Oasis Valleys
|
|
“શિબિરમાં રમતા-રમાડતા જીવન ઉપયોગી બાબતો શીખવે છે તે મને ખૂબ ગમે છે” |
|
(Above Photos) Facilitators Pratiksinh & Pallaviben in dialogue with children, Children learning through role-play
50 students associated with Sayaji Vaibhav Library, Navsari, participated in Oasis Life Camp organized at Oasis Valleys from 23rd to 25th October. The camp was facilitated by Pallavi Raulji and Pratiksinh Parmar. |
|
“આ શિબિરમાં બધી જ બાબતો હૃદયસ્પર્શી હતી,
ધ્યેય વિશે શીખેલી બાબત અમને અમારા જીવનમાં લક્ષ્ય સુધી પહોંચાડી શકશે” |
|
(Photos above) Facilitator Praksha Desai in action, Children performing a skit
Students from Nobel Public School, Surat, had their Life Camp at Oasis Valleys from 26th to 28th October. 32 Students participated in the camp which was facilitated by Praksha Desai, Oasis.
|
|
“We learnt to value our Life more than Money” |
|
(Above Photo) Facilitator Hiral Patel in dialogue with participants
From 29th to 31st of October, 64 students from Anand Niketan School, Ahmedabad, participated in Life Camp which was organized at Oasis Valleys. The camp was facilitated by Hiral Patel, Oasis. |
|
“Learnt to maintain self confidence, unity and sharing feelings;
Behavior of all people touched me the most” |
|
(Above Photos) Children in a Role-play and Facilitator Hiral Patel is reading an inspiring story to participants
19 students from MUS English Medium School, Surat, participated in Life Camp organized at Oasis Valleys from 1st to 3rd November. The camp was facilitated by Hiral Patel. |
|
“અહીં શીખેલ પુરુષાર્થ, પસંદગી, ધ્યેય વગેરે મને જીવનમાં ઉપયોગી બનશે;
લક્ષ્ય મેળવવા માટે મહેનત કરવી જરૂરી છે તે મને સમજાયું” |
|
(Above Photo) Facilitator Praksha Desai sharing with participants
For children of staff members of Shairu Gems & Diamonds P. Ltd., Surat, Life Camp was organized at Oasis Valleys from 6th to 9th November. 49 children participated in the camp which was facilitated by Praksha Desai. |
|
L3 Workshops Continue for Various Batches at Oasis Valleys |
|
“Oasis L3 course helps us to look inside deeper and deeper,
which helps me to transform as an individual” |
|
Batch of young professionals concluded second year, Love series, in ongoing L3 course with the third workshop on parenting. The workshop was organized at Oasis Valleys from 1st to 4th October. The series is facilitated by Sheeba Nair, Trustee, OASIS. |
|
“Learning of workshops enabled us to change our life 360 degree;
Without L3 course my life would have been incomplete” |
|
With the third workshop in Integrity Series, 3rd year - Oasis L3 Course, batch of professionals completed diploma series in an ongoing L3 course. Sheeba Nair is facilitating the course. The workshop was organized at Oasis Valleys from 15th to 18th October. |
|
“Empathy & Spirituality has given great mental direction;
Will help in attaining happiness & peace in our lives” |
|
Batch of professionals (initiated in 2012) completed the course with the last workshop at Oasis Valleys from 22nd to 25th October. With special focus on Spirituality, the workshop was facilitated by Sanjiv Shah and Sheeba Nair. |
|