Newsletter-cum-magazine of Oasis Movement     Year 9 /  Issue 24 /  August 1, 2016
Oasis Camps Spread Learning Experience
In South Gujarat


Learning Retreat Readies New Life Camp Facilitators
Facilitator Pratiksinh Parmar with Life Camp Facilitators

In Life Camp Learning Retreat 13 new facilitators were trained from 26th to 27th May, 2016. The training was facilitated by Pratiksinh Parmar at Oasis Valleys. 

During the months of May and June, 3 Oasis Life Camps were conducted in different parts of South Gujarat. First Oasis Life camp was conducted in Maroli, Dist. Navsari from 2nd to 5th May, 2016 for 30 children of Kasturba Sevashram. The camp facilitators were Urvi Desai and Falguni Desai. Second Oasis Life camp was conducted in Vedchhi, Dist. Tapi from 20th to 22nd June, 2016 for 45 children of Swaraj Ashram. The camp facilitators were Pratiksinh Parmar and Shail Vakil. Third Oasis Life camp was conducted in Pipalvada, Dist. Dang from 7th to 9th July, 2016 for 41 children. The camp facilitator was Purvi Naik.

 
“આ શિબિરમાં ભાગ લેવાથી મને લાગ્યું કે મને નવું જીવન મળી ગયું”
Facilitator Falguni Desai with children at Life Camp at Maroli

“અમારાં સંચાલક ઉર્વીદીદી અને ફાલ્ગુનીદીદીએ અમને ૩ દિવસ નવી નવી પ્રવૃત્તિઓ કરાવી અને અમને એમાં ભાગ લેવાની પણ ખૂબ મજા આવી. તેથી હું તેમનો આભાર માનું છું.” - સુમિત ઢોડિયા, મરોલી
Facilitator Shail Vakil interacting with participant in Life Camp at Vedchhi

“હું અમારા સંચાલકને વિનંતી કરું છું કે ફરી પાછા આવો અને શિબિર કરો.” - સુહાન વસાવા, વેડછી
 

“હું એવું ઇચ્છું છું કે અમારી શાળામાં અમારા સંચાલક જેવા જ શિક્ષકો આવે અને અમને ભણાવે.” - વિનય ગામિત, વેડછી
Children in interactive activities of the camps
 
Reflections for camp activities:

“I liked all the activities like, make rules, imagination, debate, movie, story, self-confidence and unique ID card making. I can say that it’s a different way to teach us. I learn so much from movie too.”
- Eva Desai, Maroli

“આ શિબિરમાં મને વાર્તા ગમી અને મને શીખવાનું પણ મળ્યું. વાર્તા સાંભળતા મને વિચાર આવ્યો કે હું પણ મારા દરેક મિત્રને મદદ કરીશ અને નાટક કરવાની પણ ઘણી મજા પડી. આ શિબિર attend કર્યા બાદ ડર નીકળી ગયો અને હવે હું આગળ વધીશ.” - વંદના પાસર્યા, પીપલવાડા

“આ શિબિરમાં મને movie જોવાની ખૂબ મજા આવી. અમને સમજ આવી કે દરેક movie જોવાની અલગ દૃષ્ટિ હોવી જોઈએ. આપણે આપણામાં સારા ગુણો ઉતારવા જોઈએ.” - જેનીલીયા પટેલ, મરોલી
Children eagerly listening to learn life education

Children develop listening skills through activities like group discussions and debate in Oasis Life Camps. Children learn more effective communication skills than one-sided discussions because in debate both strengths and weaknesses of the ideologies in question are revealed.

“Debate activity ખૂબ સ્પર્શી ગઈ. તેમાં અમારી વિચારશક્તિનો વિકાસ થયો એવું પણ લાગ્યું.” - માલ્વિકા પટેલ, મરોલી
    
“Debateવાળી પ્રવૃત્તિમાં એકબીજાની સામે બોલતા શીખ્યા અને તેનાથી અમારી વાણીમાં પણ સુધારો આવ્યો.”
- જય પટેલ, મરોલી
 
“શિબિર ૩ દિવસને બદલે ૫ દિવસ અથવા વધુ સમયની હોવી જોઈએ”
Facilitator Purvi Naik with Pipalwada children
 
“હું મારા સંચાલક પાસેથી એ શીખ્યો કે આપણી ભૂલ હોય તો એ સ્વીકારીને આગળ વધવું. તો જ જીવન સારી રીતે જીવાય.” - નિતેશ ગામિત, પીપલવાડા

“મને શિબિરમાં સૌથી વધુ ગમ્યું કે આપણે જીવનમાં કંઈ કરવું છે તો કેવી રીતે કરવું તે જાણવા મળ્યું અને હંમેશાં આપણને સાચું લાગે તે જ કરવું. જેમ કે મને શિક્ષિકા બનવું છે તો હું દુનિયાની વાતમાં આવીશ નહીં અને હિંમત હારીશ નહીં.” - રોશની ચૌધરી, પીપલવાડા
Vedchhi B.Ed. Girls Attend Oasis Youth Camp
Facilitator Praksha Desai with Oasis Youth Camp participants at Vedchhi

Oasis Youth camp was conducted in Vedchhi from 20th to 22nd June, 2016 for 43 girls of B.Ed. College of Gandhi Vidyapeeth. The camp facilitators were Praksha Desai and Purvi Naik.
“સપનાં જોવાની કોઈ Limitation હોતી નથી”
Vedchhi Youth Camp girls engrossed in group discussion
Reflections from participants:

“આ શિબિરમાં ભાગ લેવાથી મેં મારા જીવનમાં ક્યારેય નહીં વિચારેલાં સપનાં જોવાની હિંમત કરી અને હવે તેને પૂરાં પણ કરીશ.” - નિરાળી ચૌધરી, વેડછી

“આ શિબિરમાં એ શીખવા મળ્યું કે બીજી વ્યક્તિને જાણ્યા વગર તેમના માટે નકારાત્મક વિચારવું નહીં, પોતાનાં સપનાં પૂરાં કરવાં ખૂબ મહેનત કરવી જોઈએ, પોતાને દુઃખી કરવા બીજાને મોકો આપવો નહીં, આત્મવિશ્વાસથી ભરપૂર જીવન જીવવું અને હંમેશાં ખુશ રહેવું.” - અપેક્ષા પટેલ, વેડછી

“આ શિબિરમાં ભાગ લીધા બાદ મને જાણવા મળ્યું કે હું કેટલી સહનશીલ માણસ છું અને ક્યારેય માન્યતાઓ માનવી નહીં જોઈએ. તે આપણા જીવનમાં અટકળો લાવે છે.” - દિવ્યા ભગરીયા, વેડછી

“આ શિબિરમાં મને સમાજ સાથે કઈ રીતે અનુકૂલન સાધવું એ વાત શીખવા મળી અને જે અન્યાય સ્ત્રીઓ સાથે થાય છે તે કઈ રીતે દૂર કરી શકાય એ શીખવા મળ્યું.” - અંજના પટેલ, વેડછી
Team Alive
• Alkesh Raval   • Avani Kulkarni  • Hiral Patel
• Kshama Kataria   • Mayuri Gohil   • Mehul Panchal
 • Sanjiv Shah    • Sheeba Nair    • Vatsala Shah
Alive Archives
To view
...Alive archives,
Please click here!
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.