Oasis L3 on Marriage Bonds Couples
|
|
|
Participant couple through workshop process
Gujarati Batch of the year 2015 attended the Oasis L3 Workshop on Marriage from 8th to 10th July, 2016. The workshop was facilitated by Sheeba Nair. 23 participants attended this workshop at Oasis Valleys.
|
|
(Photo Left) Participants of the workshop discussing the concepts of marriage.
|
|
|
|
Reflections from workshop participants:
"ખૂબ જ સુંદર વર્કશોપ. લગ્ન વિશેના ખૂબ જ ઉચ્ચ કક્ષાના વિચારોની આપ-લે થઈ. હજુ લગ્ન સંસ્થામાં પ્રવેશી નથી પણ ખૂબ જ ખુશ છું કે આટલી બધી સ્પષ્ટતા સાથે નવો સંબંધ બાંધી શકીશ. લગ્ન એટલે બે વ્યક્તિઓ જ નહિ પણ તેમની જિંદગી, તેમના પ્રશ્નો, તેમનો ભૂતકાળ - આ બધું ભેગું થાય. 25-30 વર્ષ માતા-પિતા સાથે રહ્યા બાદનો એવો નવો સંબંધ કે જેમાં બીજી વ્યક્તિને પૂરી રીતે જાણવા અને સમજવાનો પૂરો હક અને તેની દરેક મુશ્કેલીમાં સાથે ઊભા રહી scientific, psychological અને emotional સમજણ કેળવી તેને ઉકેલવાનો સંબંધ. સાથે જ પોતાની ઉપર પણ કામ કરતાં રહેવાની સમજ. પહેલાં જાતે introspection કરવાનું અને પછી સાથીને પણ તેમાં જોડી ઉચ્ચ સ્તરનો વિકાસ પામવો." - શૈલ વકીલ, સુરત
"આ વર્કશોપમાં આવ્યા પહેલાં લગ્ન એ શું છે તેની સાચી સમજણ મને ન હતી. પરંતુ અહીં આવ્યા પછી જ લગ્ન વિશેની, મારા જીવનસાથી પ્રત્યેના અભિગમની સાચી સમજણ મળી. મારી આંખ ઊઘડી ગઈ એમ કહું તો, કેટલી બધી ખોટી માન્યતાઓ હતી જે આજે પૂરી થઈ. બીજાના લગ્નજીવનને જોઈને ખબર પડી કે જે મારા લગ્નજીવન વિશે હું એવું માનતી હતી કે ખૂબ જ તકલીફો છે, જેમાં ખરેખર તો કંઈ જ તકલીફ નથી. પરંતુ એક-બીજાનો વિકાસ સાધી, પરસ્પર સહકાર, પ્રેમ અને વિશ્વાસથી આપણે ધારીએ તો આ સંબંધ દુનિયાનો સર્વોત્તમ સંબંધ બની શકે છે. હું આજ પછી મારા જીવનસાથીને ખૂબ જ સારી રીતે સમજી શકીશ." - હેતલ રાવલ, વડોદરા
|
|
(Photo Right) Participants learning concepts of marriage through interactive and creative way of role-plays
|
|
|
|
Reflections from workshop participants:
"This workshop is a great revision on the role and responsibility of the person in the marriage. At the same time it cleared to me that so many negative things I saw in my family concerning marriage were not at all uncommon or un-natural. And the most important learning I got was that there is a hope. Hope to a true, peaceful, blissful togetherness." - Taru Kajaria, Mumbai
"કેટલાંક વર્ષો પહેલાં એક વાક્ય સાંભળ્યું તથા વાંચ્યું હતું કે, "એક વ્યક્તિને પ્રેમ કરી સમગ્ર વિશ્વને પ્રેમ કરી શકાય". આ વાક્યની સમજ સફળ લગ્નજીવનના સિદ્ધાંતોની આ વર્કશોપ કંઈક અંશે સ્પષ્ટ થઈ રહી હોય તેમ લાગે છે. સાથે સાથે એક મીઠી ગભરામણ પણ થઈ રહી છે. લગ્નજીવનની આ સમજને જ્યારે જીવનમાં મૂકવાની થઈ રહી છે ત્યારે ગભરામણ તથા ખુલ્લા પડવાનો ડર પણ લાગી રહ્યો છે." - દર્શન પારઘી, વડોદરા
|
|
Year of Integrity Brings Out Reality of Life for L3 Participants
|
|
|
Workshop participants analysing their lessons
Batch of 2014 attended the second workshop of third year of Integrity of Oasis L3 Course from 15th to 17th July, 2016 at Oasis Valleys. The workshop was facilitated by Sheeba Nair. 17 participants attended this workshop.
|
|
|
Reflections from the participants:
"The workshop of Integrity was so helpful in my life, as personal, professional & social life. Now I am so aware for what is the value of simple Commitment." - Jenil Shah, Bilimora
"The sheer act of presenting myself to the group and seeing my ego put on table is a wonderful experience. I feel joyous in learning this process of becoming vulnerable (naturally) to achieve my mission of life." - Amit Kansara, Navsari
"It gives me a lot of energy and vision. Before this workshop I was passing my responsibility to others but now I take it on my own because it is my goal not of others. It also clears my paradigm about difficulties in life. I feel so much confident also." - Chhayal Kapadiya, Surat
|
|
Oasis Valleys Staff Learn
to Build Relationships and Work Together
In the second workshop for Oasis staff L3 course, participants learnt to build healthy relationships. The workshop was facilitated by Binit Shah (C.E.O., Oasis Valleys and Trustee, Oasis). The workshop was conducted at Oasis Valleys from 5th to 7th June, 2016.
|
|
|
Reflections of participants for workshop:
"કાર્યશાળામાં આવ્યા પછી ખૂબ આનંદ થાય છે. કાર્યશાળામાં શીખવા મળ્યું તે થોડું ઓછું લાગે છે. હજુ પણ હું વધારે શીખવા માગું છું અને કહેવા માગું છું કે આ કાર્યશાળા દર મહિને થાય અને આવી જ થાય. આનાથી વ્યવહાર અને વિવેકમાં પરિવર્તન આવે છે. સંબંધો કેવા રાખવા? જીવનમાં શું કરવું? જીવનનો ધ્યેય શું રાખવો? વગેરે આ કાર્યશાળામાંથી શીખવા મળે છે." - નીરૂ ચૌહાણ, ચાણોદ
"આ સંસ્થામાં અમે આવ્યા તો અમને સારું શીખવાનું મળ્યું. કોઈ માણસને કેવી રીતે સમજવું અને સમજાવવું, બાળકોને સારા સંસ્કાર આપવા, કોઈની સાથે ઝઘડવું નહીં, સારી રીતે રહેવું, અને કોઈ આપણા વિશે સારી વાત કરે એવું કામ કરવું." - જયા સલાડિયા, ચાણોદ
"આ કાર્યશાળાથી જીવનમાં એક ઉત્સાહનો અનુભવ થયો છે. જીવન પરિવર્તનમાં આ ઉત્સાહ લાભકારક થશે તેવી મારી ઇચ્છા છે. આ કાર્યશાળાથી સ્વવિકાસ માટે જીવનમાં શું કરવું જોઈએ તે જાણવા મળ્યું." - સલમા શેખ, ચાણોદ
|
|
Reflections for Facilitator:
"બિનીતભાઈએ અમને વિગતવાર સમજાવ્યું જરૂર પડી ત્યાં ઉદાહરણ વડે સમજાવ્યું તેમની ભાષા સરળ અને સામાન્ય માણસને સમજ પડે તેવી હતી. વિષય વસ્તુને એકદમ સરળતાથી સમજાવ્યું ઉપરાંત જેમને ના સમજ પડે તેમને ઉદાહરણ આપીને સમજાવ્યું. આ કાર્યશાળામાં ના સમજ પડી હોય એવું બન્યું નથી." - નીરૂ ચૌહાણ, ચાણોદ
|
|
|
|
|