Newsletter-cum-magazine of Oasis Movement     Year 9 /  Issue 26 /  August 16, 2016
Wishing all readers of "...Alive" 

A Very 
Happy 70th Independence Day!
Children of Oasis Create India of Their Dreams
Soul of Dream India Camp: Children's Parliament
In Dream India Camps in last 4 years, children created a mini - India of responsible citizens and a democratic nation that promises freedom and happiness. Participants of Dream India Camps expressed their dreams in these creations of how they want their Mother India to be.

Dream India....

સ્વતંત્રતાનું સ્વર્ગ છે Dream India,
જવાબદારીનું જગ છે Dream India.    
થંભાવતો હૃદયોની ધડકન,
બાળકોની રગરગમાં છે Dream India.
મસ્તીનું મહાવિદ્યાલય છે Dream India,
સમાનતાનો ઉદય છે Dream India.
દોસ્તીની તો વાત જ ના કરશો,
એકતાનું દેવાલય છે Dream India.
મહેનતની ધારા છે Dream India,
સર્જનની હારમાળા છે Dream India.
ઘડવા સ્વપ્નનું ભારત,
ઘડે છે ભારતના ઘડવૈયા Dream India.


- શ્રદ્ધા પટેલ
કરી તો જુઓ....
કામ વગરનું તો બધા જ બોલે છે,
બોલેલું વચન પાળી તો જુઓ.

છોડ તો બધા જ ઉખેડી નાખે છે,
ક્યારેક વાડને હલાવી તો જુઓ.

સ્વપ્ના તો બધા જ જુએ છે,
સાકાર કરવા મહેનત કરી તો જુઓ.

સામાન્ય જિંદગી તો બધા જ જીવે છે,
જિંદગીને અસાધારણ બનાવી તો જુઓ.
સુખમાં તો બધા જ હસે છે,
તકલીફ હોય ત્યારે હસી તો જુઓ.

કોઈ મને સમજે તેવું તો સૌ ચાહે છે,
કદીક બીજાની લાગણીને સમજી તો જુઓ.

પોતાના કામમાંથી છટકી તો બધા જાય છે,
પણ કર્તવ્યનિષ્ઠ બની તો જુઓ.

ઊંચાં સ્થાન તો સર્વ ઝંખે છે,
જરા નેતૃત્વનો કંટાળો તાજ પહેરી તો જુઓ.

- મૃણાલી ઠક્કર
Children create useful artefacts that radiate the values they live with. The Honesty Box (photo right) is an example of such creation placed in the library of Oasis Valleys. Visitors can take books and put their honest best price for the book in it.
Participants reflect what Oasis brings to them through its programs, how it touches their lives and how it transforms a part of them, every time they attend an Oasis event. It brings out the patriot in them and the love for our very own Motherland.
Oasis...

Oasis એટલે મસ્તી કી પાઠશાલા
Oasis એટલે Leadersનું platform
Oasis એટલે અમારી જિંદગી
Oasis એટલે યુવાનોની મંઝિલ
Oasis એટલે બાળકોનું બીજું ઘર
Oasis એટલે યુવાનોનું જીવન ઘડતર કરનાર
Oasis એટલે નવ ભારતનું સર્જન કરનાર
Oasis એટલે અમારાં હૃદયનો ધબકાર
Oasis એટલે જાગૃતિની ઝુંબેશ

- ફાતિમા રંગરેજ
જે ના થઈ શકે તે હિંમત
કરાવે ઓએસિસ,
જેના થકી બધું જ કરી બતાવ્યું
તે છે ઓએસિસ.

ડરની કહાણીને ભગાવી,
નીડરતા જગાવે તે ઓએસિસ.

બધા મળીને રહેવું, પસંદગી આપણી
તેનાથી જે સમજાયું છે તે ઓએસિસ.

ડગલે ને પગલે નાનાં કામોની શરૂઆત કરાવી
તે છે ઓએસિસ.
ભૂલનો અહેસાસ કરાવી પ્રેમ કરતા શિખવાડે,
આ ઓએસિસ જગ્યા પર.

રહે બધા અલગ, પણ હળીમળીને સૌ,
એક કાર્ય કરે તે આ ઓએસિસ જગ્યા પર.

જિંદગીની કદમ સાથે ચાલતા નિભાવવાનું,
વચન પૂરા કરે આ ઓએસિસ જગ્યા પર.

નાનામોટા દરેક આનો હિસ્સો બને છે,
નથી કોઈ ભેદભાવ આ ઓએસિસ જગ્યા પર.


- માયા સકટ
Dream India Camp is an event where Leaders get together to discuss ideas and brainstorm to find solutions to their problems. Here is a place where children and adults create a synergy of creativity and wisdom, where innocence meets experience.
Dream India Camp એટલે
"જ્ઞાનનો દરિયો, હિંમતની દુનિયા અને મસ્તીની પાઠશાળા"
Dream India Camp is a platform where children learn to speak up for what they believe. An atmosphere is created for education where teachers are learners and students set examples of learning. It is a festival where 'Children - The Hope of Future' learn the ways to live life and how to lead their community.
Faculties and volunteers who attend Dream India Camp also grow and during the camp live in a mini-nation where children and adults have equal rights. The values of a citizen of India are reflected by them in their creations.
I asked to freedom, “Where are you?”
Freedom replied,, “At Oasis.”
I asked to enjoyment, “Where are you?”
Enjoyment replied, “At Oasis.”
I asked to love “Where are you?”
Love replied, “At Oasis.”
I asked to courage “Where are you?”
Courage replied, “At Oasis.”

I asked to responsibility, “Where are you?”
Responsibility replied, “At Oasis.”
I asked to creativity “Where are you?”
Creativity replied, “At Oasis.”
I asked to nature, “Where are you?”
Nature replied, “At Oasis.”
I asked to health & hygiene “Where are you?”
Health & hygiene replied, “At Oasis.”
Finally   I reached to oasis
Moreover asked, “Who are you?”
Oasis replied, “Your true friend.”

- Sonu Gohel, Volunteer, Saamarthya Dream India Camp
નવનિર્માણ.....
આશાનો આધાર લઈ,
પ્રકૃતિની પ્રેરણા લઈ,
અગ્નિની અગન લઈ,
જોમ તણી ઝંખના લઈ,
મનોબળની મજબૂતી લઈ,
સહજતાની સમજૂતી લઈ,
મિત્રતાની મજા લઈ,
પ્રેમ તણો પારસમણિ લઈ,
જિંદગીની જીવંતતા લઈ,
શીખવા માટે સહજતા લઈ,
ચાલીએ છીએ પ્રગતિના પંથે,
નવનિર્માણનું સમણું લઈ.

- મૃણાલી ઠક્કર
ओएसिस के बच्चे हैं हम.....
ओएसिस के बच्चे हैं हम, स्वतंत्रता है शान,
दिल के हर कोने में बसते, संजीव शीबा है जान.
हिल मिल कर सर्जन करना, और सत्यनिष्‍ठ
रहना,
लगता जैसे ठान ली हमने, खुदको श्रेष्ठ बनाना.
हर हर बच्चा है विशिष्ट यहाँ, कोई नहीं है आम,
सर ऊँचा भारत का रखना, यही हमारा काम.
हंसी खुशी में रहते जैसे, हिलते झूलते पान,
समानता है मंत्र यहाँ का, ज़िम्मेदारी है जान.
हम खिलते गुल ओएसिस के, ओएसिस है बाग,

छेड़ेंगे यह कोमल गुल जग में, मानवता के राग.
- श्रद्धा पटेल
Errata

Alive Year 9 Issue 24
Participants of Oasis Life Camp at Kasturba Sevashram, Maroli were from Vashi High School Primary Section and Navsari High School Primary Section.
Vedchhi B.Ed. Girls Youth Camp was facilitated by Praksha Desai & Purvi Dalal and Purvi Naik was guest facilitator.

Alive Year 9 Issue 25
Instead of 2324 Participants attended Oasis L3 workshop for Gujarati Batch of 2015.
Team Alive
• Alkesh Raval   • Avani Kulkarni  • Hiral Patel
• Kshama Kataria   • Mayuri Gohil   • Mehul Panchal
 • Sanjiv Shah    • Sheeba Nair    • Vatsala Shah
Alive Archives
To view
...Alive archives,
Please
 click here!
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.