Teenagers Come Together for Leadership Camp
|
|
|
Facilitator Aatmaja Soni addressing Teenage Leaders
|
|
Oasis Leadership Camp was organised at Oasis Valleys from 30 to 31 July, 2016. The camp was facilitated by Aatmaja Soni. Participants were leaders from Oasis Dream India Camps. 24 participants attended the camp.
|
|
|
Aatmaja Soni (2nd Year B.A., Psychology) is the youngest facilitator-in-process at Oasis. She is the participant of the first batch of Oasis L3 Course for Teenagers. Humble and gentle at heart, she facilitates camps for children with much confidence, leadership and responsibility.
(Photo left) Aatmaja Soni
|
|
|
મને લીડરશિપ કૅમ્પમાં બધા છોકરાઓ સાથે ભેગા મળીને સૌની સાથે શેરિંગ કરવાનું ગમ્યું. અંગ્રેજીના નવા નવા શબ્દો જાણવાની અને શહેરનાં બાળકો પાસેથી નવા શબ્દો જાણવાની મઝા આવી. બધાં બાળકો સમજદાર હતાં. મને કૅમ્પમાં રોલ-પ્લે કરવાની મઝા આવી. લીડર બનવાના કેવા ગુણો હોય તે જાણવાની મઝા આવી. - અજય ભોયે, ડાંગ
|
|
Reflections from Participants...
"Leadership Campમાં લીડર વિશે જાણવા મળ્યું...સાચો લીડર કોને કહેવાય, લીડરનો મતલબ શું હોય..." - પ્રતિક પારેખ
"Leadershipને ઊંડાણથી સમજાવવામાં આવ્યું…જૂથ ચર્ચા ખૂબ ગમી...Leadershipને લગતાં ઘણા પ્રશ્નોના ઉત્તર મળ્યા..." - નીલમ પ્રજાપતિ
"I sacrificed my school for this camp and this is the mark of leadership." - Jaladhi Vankawala
"અહીં અમને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપ્યું તથા લીડર અને નેતા વચ્ચેનો તફાવત સમજાવ્યો તે મને ખૂબ ગમ્યું." - સુનીલ ભોયે
|
|
|
Teen Leaders from the Leadership Camp
|
|
New Emerging Facilitator for Hu Chhu Jyotirdhar Abhiyaan
|
|
|
Viral Patel (Real Estate Developer, Vadodara) is facilitating Oasis L3 Workshop for Hun Chhu Jyotirdhar Abhiyaan for a batch of teachers from Vadodara district. He conducted an orientation meet for 14 teachers on July 30, 2016 at Oasis Valleys.
(Photo right) Viral Patel, Facilitator
|
|
|
Facilitator Viral Patel orienting group of teachers for workshop
|
|
ASHA activities at Anera in Gujarat
|
|
|
Dr. Neha Vakharia with Children at Anera, Gujarat
|
|
Dr. Neha Vakharia (Trustee, Oasis) conducted sessions of Adolescence Education and Prevention of Child Sexual Abuse at Tribal School of Vicharti and Vimukt Jan Jati, Anera, Gujarat on March 3, 2016.
Group |
Participants |
Standard |
Adolescence Education for Girls (PTC girls) |
55 |
9 Std., F.Y., S.Y. |
Adolescence Education for Boys (PTC girls) |
45 |
9 Std., F.Y., S.Y. |
Prevention of Child Sexual Abuse |
45 |
Std. 3,4,5,6 |
|
|
Reflections from participants...
“અમને તરુણાવસ્થામાં શું કરવું જોઈએ અને શું ન કરવું તેના વિશે જાણવા મળ્યું. પોતાની ખરાબ આદતો સુધારવાના ઉપાયો જાણવા મળ્યા.”
“ગુપ્તાંગોના ભાગને સારી રીતે સાફ કરવા જેથી આપણને ઇન્ફેક્શન ન લાગે.”
“આ કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો. આપણી બધી જ મુશ્કેલીઓનું નિદાન કે નિવારણ કરવા માટે શરમ વગર જે પણ મુશ્કેલી હોય તે કોઈ ડૉક્ટર કે સલાહકારને કહેવી, જેથી આપણને સારી સલાહ મળી શકે. અને આપણી મૂંઝવણનો અંત આવે. હાઈટ (ઊંચાઈ) અને મૂછના ફણગાનો ઓછો વિકાસ થાય તો ટૅન્શન લેવાની જરૂર નથી. દરેકની કિશોરાવસ્થા જુદી જુદી હોય છે તેથી મારી મુશ્કેલીનું નિદાન (નિવારણ) થયું અને મારી મૂંઝવણ દૂર થઈ.”
“નેહાબેન, હું તમને પ્રૉમિસ કરું છું કે માસિકની માહિતી હું પણ લઈશ અને મારી સાથે રહેતી વિદ્યાર્થિનીઓને પણ શીખવીશ.”
|
|
|
|