|
(Photo left) Children taking oath to fulfil their Dreams,
(Photo right) Participant is sharing his dream
48 Boys & Girls, from standard 9 & 11 of Gurukul School, Pirana, Dist. Ahmedabad, participated in Oasis Life Camp organized at their campus from 9th to 11th January, 2016. The camp was facilitated by Mehul Panchal & Avani Kulkarni from Oasis.
Crux of some of the feedback from participants:
આ શિબિરમાં મને આત્મવિશ્વાસ વિશેની બાબત સૌથી વધુ સ્પર્શી ગઈ. હવે મને લાગે છે કે હું મારું ધ્યેય પ્રાપ્ત કરીને જ રહીશ. મારામાં હિંમત વધી ગઈ છે. મને સ્ટેજ પર જવાથી બીક પણ નથી લગતી. - વિધિ પટેલ
આ શિબિરમાં મને ધ્યેય, સ્વપ્ન અને પસંદગીની બાબત શીખવા મળી. શિબિરમાં શીખવેલી બધી બાબતો જીવનમાં ખૂબ ઉપયોગી થશે. હવેથી હું મારી લાઇફમાં બધા નિર્ણયો ખૂબ જ સરસ રીતે અને સાચા લઈ શકીશ. - રવિ શાસ્ત્રી
પોતાના જીવનની દરેક પસંદગી પોતે કરવાની તે શીખવા મળ્યું. મારે ડિઝાઈનર બનવું છે. લોકો ગમે તેટલું કહેશે કે તું ના બની શકે; પણ, હું કોઈનું નહીં સાંભળું. હવેથી હું મારા દિલનું સાંભળીશ. - અંજલિ પટેલ
|
|
“જીવન શું છે, જીવન કેવી રીતે જીવવું તે સમજવા મળ્યું; જીવન જીવવાની કળા મળી”
|
|
|
(Photo top) Girls participating in a debate,
(Photo bottom) Facilitators - Vatsala Shah, Pallavi Raulji & Suresh Prajapati (in that order) -
in dialogue with Girls
Oasis Life Camps were organized at Shtri Adhyapan Mandir (PTC College for Women), Village Sunav, Dist. Anand for 66 Girls. Divided into two groups, two parallel camps were conducted from 24th to 26th January. The facilitators were Pallavi Raulji & Suresh Prajapati in group 1 and Mehul Panchal & Vatsala Shah in group 2.
Crux of some of the feedback from participants:
શિબિરમાંથી શીખી કે જીવનમાં ગમે તેવી કપરી પરિસ્થિતિ આવશે તો પણ તેનો સામનો કરીશ. સ્ત્રી તરીકે સ્વતંત્ર જીવન જીવીશ. મારા વિસ્તારમાં છોકરીઓને આગળ ભણવા તેમના વાલીઓને સમજાવીશ. - ઉર્મિલા બારીઆ
શિબિરના સંચાલક ખૂબ જ પ્રેમાળ અને લાગણીશીલ હતા. તેઓ પ્રથમ દિવસથી જ અમારા બેસ્ટ ફ્રૅન્ડ બની ગયા. તેઓએ અમારાં સપનાં જાણ્યાં અને પૂરાં કરવા માટે અમને હિંમત પણ આપી. - મયુરી ચૌહાણ
પહેલાં તો મારું સપનું શું છે તે જાણ્યું અને પૂરું કરવા માટે કેવા પ્રયત્નો કરવા તે શીખી. જીવનમાં કેવી રીતે આગળ વધવું અને કેવી રીતે સફળતા પ્રાપ્ત કરવી તે આ શિબિરમાંથી જાણવાનું મળ્યું. - નિકિતા પરમાર
સંચાલકોએ અમને જીવનમાં આગળ વધવા માટેના ઘણા બધા રસ્તા ખોલી આપ્યા છે. સંચાલકો વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે. - અરુણા સોલંકી
|
|
“શિબિરમાં મને જીવનની પસંદગી લેતાં શીખવ્યું એ ખૂબ જ ગમ્યું”
|
|
|
(Photo above) Happy children with their facilitators, at the end of the camp
From 24th to 26th January, Oasis Life Camp was organized for children of Vishvanidam, Rajkot at Happy Home, Metoda, Rajkot. 38 children participated in the camp which was facilitated by Praksha Desai (front row, right) & Avani Kulkarni (front row, left) of Oasis.
Crux of some of the feedback from participants:
મને એવું લાગતું હતું કે મારું પોલીસ બનવાનું સપનું પૂરું નહીં થાય, પરંતુ અવનીદીદી અને પ્રક્ષાદીદીએ મારો એવો આત્મવિશ્વાસ જગાડ્યો કે હવે મને પૂરો વિશ્વાસ છે કે હું મારું સપનું પૂરું કરી શકીશ. - દિનેશ મકવાણા
આ શિબિરમાંથી મને આત્મવિશ્વાસ, ધ્યેય, સાતત્ય, સર્વશ્રેષ્ઠતા અને મહેનત અંગેની માહિતી ગમી. હું મારું ધ્યેય જ્યાં સુધી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મહેનત કરીશ. - આરતી ગોહેલ
|
|
Programs at Oasis Valleys
|
|
Oasis Life Camps for Vadodara Rural & Urban Students
“જીવન વિશે શીખવા મળ્યું અને એકલા રહેતા શીખવા મળ્યું”
|
|
|
(Above photo) Facilitator Nainita Rana is encouraging the participant to share
41 students of Sathod Primary School, Ta. Dabhoi, Dist. Vadodara, participated in Oasis Life Camp organized from 19th to 21st January, at Oasis Valleys.
|
|
"Learnt from Camp, Discipline & Friendship will be very useful"
|
|
|
(Above photo) Students learning through skit during the camp
Life camp for students of Narayan International School, Vadodara, was organized from 25th to 27th January, at Oasis Valleys. 37 students participated in the camp, which was facilitated by Hiral Patel & Disha Purohit from Oasis.
|
|
Oasis L3 Course Workshops for Special Groups
|
|
“ઘર કરતાં વધુ શાંતિ મળી, અમારી જાતને ઓળખતા થયા,
કાર્યશાળાથી જીવન કઈ રીતે જીવવું તેનો ખ્યાલ આવી ગયો”
|
|
|
(Photo above) Teachers of Mahadev Education Trust, Surat, with their facilitators, Sanjiv Shah (centre in sitting row) & Pallavi Raulji (extreme right in sitting row)
Teachers associated with Mahadev Education Trust, Surat had Orientation Workshop on Oasis L3 Course from 10th to 12th January at Oasis Valleys.
Crux of some of the feedback from participants:
અહીં આવીને મારા જીવનને એક નવી દિશા મળી. મારા કેટલા બધા ભ્રમ દૂર થયા, કેટલીય નવી આશાઓ મળી. પોતાનામાં સુધારા વધારા કરવાના માર્ગો મળ્યા. મને મારા જીવનનાં જે લક્ષ્ય બાકી હતાં તે નક્કી કરવામાં આ કાર્યશાળા એ ખૂબ જ મદદ કરી છે. - હેતલ જોષી
અહીં આવ્યા ત્યારે કોઈ પણ સપનું ન હતું, કોઈ પણ ધ્યેય ન હતું. પરંતુ, અહીં અમે જેટલું મળે અને જેટલું શીખાય તેટલું મેળવવાની અને શીખવાની કોશિશ કરી છે. અત્યારે જ્યારે અમે જઈએ છીએ ત્યારે અમે અમારું ધ્યેય સાથે લઈને જઈએ છીએ. ખૂબ જ સારી લાગણી અનુભવાય છે અને મન શાંત લાગે છે. - સતીશ ચૌધરી
કાર્યશાળાના સંચાલક સંજીવભાઈનો હસતો અને તેજસ્વી ચહેરો જોઈને અડધું દુઃખ અને ટૅન્શન દૂર થઈ જાય છે. પલ્લવીબેને પણ બધી પ્રક્રિયાઓ ખૂબ જ શાંતિથી અને પ્રેમપૂર્વક જણાવી. - પારુલ પટેલ
|
|
Oasis Workshop for Team-mates of EssTeam, Surat
|
|
|
(Above photo) L3 Course workshop at Oasis Valleys for the team members of EssTeam, Surat.
Founders, Snehal Shah & Saloni Shah (centre table) facilitated the workshop, which was organized from 22nd to 24th January at Oasis Valleys.
|
|
Oasis Movement Core Community Meet on Uttarayan Holidays
|
|
|
(Above photo) Oasis Founder, Sanjiv Shah, is interacting with community members
New Oasis Movement Core Community used the holidays of Makar Sankranti festival, 14-17th January, for creating more understanding of Oasis Movement. The retreat was organized at Oasis Valleys.
|
|
Hu Chhu Jyotirdhar Abhiyaan
Organizers & Dist. Coordinators Undergo Workshops
In Various Batches
|
|
“જીવનમાં સ્વ ઉપરાંત સમષ્ટિ માટે કંઈક કરી છૂટવાની બાબતને બળ મળ્યું છે;
વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો સૌને ‘જ્યોતિર્ધર’ અભિયાનમાં જોડવાનો ઇરાદો જાગ્યો”
|
|
|
(Above Photo) Organizers of Batch 3 with their facilitator Mahadevbhai Desai (Centre, sitting)
31 Principals & School Authorities begin journey with HCJ Abhiyaan with their 1st workshop organized at Auro University, Surat, from 25th to 27th December, 2015.
|
|
“ખૂબ જ આનંદદાયક કાંઈક પ્રાપ્ત થઈ રહ્યું છે, સ્વનો વિકાસ થઈ રહ્યો છે;
વિચારોમાં સતત ઉત્ક્રાંતિ થઈ રહી હોય એવું અનુભવાઈ રહ્યું છે”
|
|
|
(Above Photo) Organizers of Batch 1 with their facilitator Mahadevbhai Desai (Centre, standing)
1st Batch of Organizers begins their 2nd year, Learning to Love. First workshop was organized from 11th to 13th December, 2015 at Auro Uni., Surat.
|
|
“સ્વને ઓળખવાની તક, જિંદગીના ઝંઝાવાતમાં આશાનું કિરણ;
રાષ્ટ્રના બાળકોમાં અને શિક્ષણમાં ફેરફારો લાવી ભારતવર્ષનું નિર્માણ કરવાનો પથ”
|
|
|
(Above Photo) Participants of Organizers Batch 2 with their facilitator Mahadevbhai Desai
2nd Batch of Organizers concluded their first year with last workshop organized from 8th to 10th January, 2016 at Auro Uni., Surat.
|
|
Teachers Continue their Journey in Various Batches
|
|
“આ કાર્યશાળા દ્વારા મારામાં આત્મવિશ્વાસ ઊભો થઈ શક્યો;
અત્યાર સુધી જે કાર્યો નહોતાં થઈ શક્યાં તે કરવાની પ્રેરણા મળી”
|
|
|
(Above Photo) Teachers of Kutch Dist. with facilitator Pratiksinh Parmar (3rd from left, top row)
35 Teachers of Kutch had their second workshop of first year at R. D. Varsani Kumar Vidyalay, Bhuj, organized from 26th to 28th November, 2015.
|
|
“દાંપત્ય જીવનમાં પ્રેમના મહત્ત્વ સાથે સ્વવિકાસનો ફાળો ખૂબ મહત્ત્વનો છે;
તેની સમજણ, જાગૃતિ તથા માહિતી મળી”
|
|
|
(Above Photo) Teachers of Pirana Gurukul School with
facilitator Mehul Panchal (2nd from left, bottom row)
Teachers of Gurukul School, Pirana, Ahmedabad, had workshop on marriage, as part of their 2nd year of Oasis L3 Course, organized from 25th to 27th December, 2015.
|
|
“ખૂબ જ સુંદર વિચારો દ્વારા મનુષ્યો કેવાં ઉત્તમ સર્જનો કરી શકે છે તે જાણી શક્યા”
|
|
|
(Above Photos) Navsari Teachers during the workshop and Group
with facilitator Siddharth Mehta
Teachers of Navsari Dist, begin their 3rd year in Jyotirdhar Abhiyaan. The first workshop was organized from 1st to 3rd January, 2016 at Kameshwar Mahadev Temple Hall, Gadat, Navsari.
|
|
|
|