Newsletter-cum-magazine of Oasis Movement   Year 10 /  Issue 10 /  April 16, 2017
New Friends Undertake Oasis Life Camp Facilitation
Oasis (South Gujarat) Organises Training for LC Facilitators
(Photo above) Life Camp Facilitator's Training in progress
Oasis South Gujarat Region organised Life Camp Facilitator's Training on 23-24 February, 2017 which was facilitated by Hiral Patel (Trustee, Oasis) and Pratiksinh Parmar (Project Coordinator). 10 volunteers undertook the responsibility of contributing their time for Life Camps. The training was organised at Oasis Friendship Home, Surat.
(Photo above) Team of New Life Camp Facilitators with Hiral Patel and Pratiksinh Parmar
Over 300 Teenagers & Youths Benefit From 9 Oasis Life Camps
(Photo above) Adolescents of ITI, Dharampur brainstorming in group discussion
 
Mehul Panchal (Trustee, Oasis) and Praksha Desai (Project Coordinator, Dang) facilitated Oasis Life Camp for 36 youths of ITI (Electrician Trade Group) from 23 to 25 January, 2017 at ITI Campus, Dharampur.
Reflections from camp participants

“શિબિરમાં જે રીતે અમને પ્રોત્સાહન આપવામાં આવ્યું એ હૃદયમાં ખૂબ જ સ્પર્શી ગયું, કારણ કે સમાજના બધા લોકોએ નકારાત્મક વલણો ઊભા કર્યાં છે. જે અમારા મનમાંથી નીકળી ગયાં. 
- વિરલ પટેલ

"શિબિરમાં મને બધાની સામે આવીને માઇકમાં બોલવું ખૂબ જ સારું લાગ્યું અને ડર પણ જતો રહ્યો કારણ કે આજ સુધી હું બધાની સામે માઇકમાં બોલ્યો ન હતો. હવેથી બધાની સામે બોલવાની હિંમત આવી ગઈ છે." - કલ્પેશ જાદવ

"મેહુલભાઈ અને પ્રક્ષાબેન અમારા મિત્ર તરીકે વર્તયાં અને તેમણે અમને અમારા સ્વપ્ન કેવી રીતે સાકાર કરવા તેના માટેના માર્ગ બતાવ્યા તે બાબત મને સૌથી વધુ સ્પર્શી ગઈ કારણ કે તે વાત સાંભળી મને થયું કે મારામાં જે આવડત છે તેમાંથી હું મારા સ્વપ્ન સાકાર કરી શકું છું." - ઉમેદ પટેલ
(Photos above) New facilitator Jolly Madhra with Oasis Life Camp Participants
 
Jolly Madhra (Free Lance Designer, New Delhi) and Mehul Panchal (Trustee, Oasis) facilitated Life camp of 66 children from various parts of Gujarat - Vallabh Vidyanagar, Anand, Navsari, Pamol (Dist. Anand) and Malpur (Dist. Vadodara). The camp was organised from 31 January to 2 February, 2017 at Oasis Valleys.
Reflections from camp participants

“શિબિરમાંથી હું એ વાત જીવનમાં ઉતારવા માગું છું કે કોઈની ફીલિંગ્સને સમજવાનો પ્રયત્ન કરવો. કારણ કે જો આપણે તેની ફીલિંગ્સને સમજીશું તો તે પણ આપણી ફીલિંગ્સને સમજી શકશે.”
- રિદ્ધિ મકવાણા


"જૉલીદીદી ખૂબ જ સંવેદનશીલ છે. તેમનો પ્રેમભર્યો સ્વભાવ મને પસંદ છે. તેઓ અમારી કોઈ પણ વાતનું ખોટું લગાડતા નથી." - પ્રાપ્તિ સરાગરા

“શિબિરના સંચાલક જૉલીદીદી અને મેહુલભાઈ ખૂબ જ સરસ સંચાલક છે. અમારી સાથે પ્રેમથી વાત કરે છે, અમને વઢતાં નથી, અમારી મુશ્કેલીઓને સમજી શકે છે, અમને જીવનમાં ઉપયોગી બાબતો સમજાવે છે, જીવનમાં કેવી પસંદગી કરવી તે સમજાવે છે, આપણે હંમેશાં ખુશ રહેવું તે સમજાવે છે. જૉલીદીદી એકદમ સરસ ધીમે ધીમે વાતો કરે છે, બધું જ સમજાવે છે. મેહુલભાઈ અમારી ઘણી મુશ્કેલીઓ દૂર કરે છે” - ભૂમિકા માછી
(Photo above) Life Camp session in the lap of nature at Oasis Valleys
 
Mehul Panchal (Trustee, Oasis) and Binit Shah (Trustee Secretary, Oasis) facilitated Oasis Life Camp for 53 children from 6 to 8 February, 2017 at Oasis Valleys. The children were students of Shree Vashishtha Vidhyalaya, Surat.
 
"એ લોકો બાળકોનું મહત્ત્વ સમજે છે”
Reflections from camp participants

“સંચાલકો અમને, બાળકોને સમજી શકે છે. અમારી પરિસ્થિતિ તેઓ સમજે છે. તેમણે અમને સરખી રીતે જીવન કેવી રીતે જીવવું જોઈએ એ એકદમ સારી રીતે સમજાવ્યું. એ અમારા જેવડા બનીને અમને સમજાવે છે. એ લોકો બાળકોનું મહત્વ સમજે છે.”
- આયુષ રોકડ

“અમને બંને ભાઈઓ ખૂબ ગમ્યા કારણ કે તેમણે અમને ખૂબ સરસ રીતે સમજાવ્યું, પ્રોત્સાહન આપ્યું અને ડરમાંથી બહાર કાઢ્યા.” - રિદ્ધિ ગજેરા

“શિબિરના સંચાલક મેહુલભાઈ અને બિનીતભાઈ બંનેનો સ્વભાવ બહુ સારો હતો. તેમની વાત અમને તરત સમજાઈ જતી હતી. જો એમની શિબિરમાં ફરીવાર આવવાનું થશે તો હું જરૂર આવીશ.” - આયુષ નસીત
(Photos above) Avani Kulkarni and Binit Shah facilitating process of life camp
 
Avani Kulkarni (Programs Communication Coordinator, Oasis) and Binit Shah (Trustee Secretary, Oasis) facilitated Life camp of 49 children from Shree Narayan International School, Vadodara and G. J. Sharda Mandir, Vallabh Vidyanagar from 13 to 15 February, 2017 at Oasis Valleys.
Reflections from camp participants

“આ શિબિરમાં મને અમારો પરિચય આપવાની અને આત્મવિશ્વાસ રાખવાની બાબત ખૂબ જ ગમી. પરિચય કરતી વખતે બધાએ પોતાની અંગત વાતો બધા સાથે શેઅર કરી હતી. અને આત્મવિશ્વાસ બાબતે, પહેલાં મારો આત્મવિશ્વાસ બહુ ઓછો હતો અને શિબિરમાં આવ્યા પછી એ વધ્યો છે. માટે મને આ બંને બાબતો ખૂબ જ ગમી હતી.”
- ભૂમિકા વણકર

“શિબિરના સંચાલક અવનિદીદી અને બિનીતભાઈએ અમને લોકોને ખૂબ સારી સ્પીચ આપી હતી. અવનિદીદીનો સ્વભાવ શાંત હતો. તે અમને બહુ સારી રીતે સમજાવતા હતા. દીદી અને ભાઈ અમારા ઉપર ક્યારેય ગુસ્સો કરતાં નહોતાં. બધા સાથે શાંતિથી વાત કરતાં હતાં.” - બંસી કોરિયા

“આ શિબિરના સંચાલક બિનીતભાઈ અને અવનિદીદી બધાને આત્મવિશ્વાસ વધારવામાં ખૂબ મદદ કરે છે. આ કૅમ્પ અમને સ્કુલ કરતાં ખૂબ જ અલગ લાગ્યો છે. અમને દીદી અને ભાઈ ક્યારેય ટોકતાં નહીં. મેં ક્યારેય તેમને ગુસ્સે થતાં પણ જોયા નહીં. આ દીદી અને ભાઈને હું ક્યારેય નહીં ભૂલી શકું.” - પૂજા પારેખ
(Photo above) Enthusiastic group of children of Navnirman Vidhyalaya with their facilitators
 
Pratiksinh Parmar (Project Coordinator, Oasis South Gujarat Region) and Vaibhav Parikh (Professional, Surat) facilitated Oasis Life Camp for 38 children of Navnirman Vidhyalaya, Surat from 18 to 20 February, 2017 at Surat.
"તમે આવી જ રીતે બીજી બધી સ્કૂલમાં પણ જજો. બધાને આ બધી વાત કરજો અને તમારાં અભિયાન અને લાગણી વિશે દિલથી કહેજો અને મન લગાવીને કામ કરજો જેથી તમે હજુ આગળ વધી શકો અને બીજા નવા લોકો સાથે મુલાકાત લેજો." - નેહા ભંડોળે
2 parallel Oasis Life Camps were organised for Navsari Children at Sir Sayaji Vaibhav Library from 24 to 26 February, 2017. Falguni Desai (Principal, Shree Naranlala School, Navsari) and Sangeeta Patel facilitated first camp for 38 children and Mital Patel (Free Lance Designer, Surat) facilitated second camp for 30 children.
(Photo above) Facilitator Sangeeta Patel listening to sharing of participant intently
 
(Photo below) Facilitator Mital Patel with camp participants
Reflections from camp participants

“શિબિરના સંચાલક મિતલદીદી અમને ખૂબ ગમ્યા અમને એમ જ લાગ્યું કે તેઓ અને અમે સરખા જ છીએ. તેમની પાસે જેટલું પણ જ્ઞાન છે તે અમને જણાવ્યું અને અમને સમજ પડી જાય તેવી ભાષા અને તેવી રીતે અમને શીખવ્યું કે આપણે આપણું ધ્યેય કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ.” 
- ધ્વનિ પ્રજાપતિ

“શિબિરના સંચાલક મિતલદીદી દરેક વાતનો ઉકેલ આપણા પાસેથી જ કરાવતા. શિબિરના સંચાલક મિતલદીદીએ અમને નવી નવી રમતો રમાડી અને વાત કીધી.” - પ્રિયા મોર્ય

“મિતલદીદીના સ્વભાવ પરથી મને ઘણી વાતો શીખવા મળી. અને તેમની જે ભૂમિકા છે - માતા પ્રત્યે, દેશ પ્રત્યે, પતિ પ્રત્યે અને ઓએસિસ પ્રત્યે, તેઓ વફાદાર છે તે મને ગમ્યું.” - સંદીપ પ્રજાપતિ
(Photo above) Oasis Life Camp Participants with facilitator Shail Vakil
December, 2016 organised 2 Oasis Life Camps in South Gujarat region. First camp was from 10 to 12 December which was facilitated by Purvi Naik for 35 children of Shrimad Rajchandra Prathmik Vidyalaya at Navsari. Second camp was from 19 to 21 December which was facilitated by Purvi Naik and Shail Vakil for 45 children of Sandip Desai Primary School at Navsari.
"શિબિરનાં સંચાલક પૂર્વીદીદીએ અમને ખૂબ જ સારી રીતે બધી જ પ્રવૃત્તિઓ કરાવી અને અમારા બધા જ પ્રશ્નોના જવાબ અમને સમજ પડે તેમ આપ્યા. તે આ શિબિરમાં બધાને જ બોલવા માટેનો હક આપતાં અને બધાને સમાન ગણતાં." - જાનવી મિસ્ત્રી

"અમારી શિબિરનાં સંચાલક પૂર્વીદીદી અને શૈલદીદી મને ખૂબ ગમ્યાં. તેમણે અમને અમારા જીવનમાં ઉપયોગી વસ્તુ આપી. તેઓનું અમારી પ્રત્યેનું વર્તન ખૂબ સારું હતું. તેઓએ અમને દરેક વાત સમજાવી અને અમારા જીવનની સાચી પસંદગી શીખવી." - માનસી પ્રજાપતિ
Team Alive
• Alkesh Raval  • Avani Kulkarni  
• Hiral Patel  • Kshama Kataria   
• Mayuri Gohil  • Mehul Panchal  • Sanjiv Shah
 • Sheeba Nair  • Vatsala Shah
Alive Archive

View Archive

Subscribe
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. 
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.