// Year 11 // Issue 13 // 5 October, 2018    NEWSLETTER CUM MAGAZINE OF OASIS MOVEMENT
Misaal Winners Find Spirit of Right Living

Through Oasis L3 Workshops
Be Misaal - Lead Misaal - Million Misaal 
Project Guides Sanjiv Shah and Sheeba Nair with Motivated Young Leaders at
Oasis Valleys 
L3 Workshops at Oasis Valleys 
No. Date Group Facilitators/
Co. Facilitators
1. 17-22
 Aug
Misaal Winners
Group - 1
Dr. Pallavi Raulji,
Vinit Jain, Sanjana Shah
2. 17-22
Aug
Misaal Winners
Group - 2
Viral Patel,
Jolly Madhra, Reema Maisuriya
3. 5-10
Sep
Misaal Winners
Group - 3
Hiral Patel,
Harsh Sharma
4. 5-10
Sep
Misaal Winners
Group - 4
Pratik Parmar,
Dr. Maya Soni
5. 19-24
Sep
Misaal Winners
Group - 5
Vinit Jain
(Left) Facilitator, Hiral Patel helping Participants
(Right) Facilitator, Viral Patel observes the group discussion
Reflections from L3 Participants
“ઓએસિસની આ કાર્યશાળાને લીધે મને મારી ખામીઓ ખબર પડી અને મારા સ્વભાવને કારણે લોકોને જે દુઃખ પહોચતું હતું તે હવે નહીં થાય એવો હું પ્રયત્ન કરીશ. આ કાર્યશાળાએ મને શિખવાડયું કે બીજા લોકો સાથે પ્રેમપૂર્વક વાત કેવી રીતે કરવી, આપણે એવું શું કરી શકીએ જેથી બધાને આપણી સાથે બોલવું ગમે. ઓએસિસની કાર્યશાળાઓ જીવન જીવતા શિખવાડે છે.
                                                              - નિધિ સુથાર 
 
“Thank you Oasis for such a great gift. I thought like other workshops it would be boring but I am proved totally wrong. The Love & Care given by each & every person is very precious. I am really going to miss each and every thing.”
- Aastha Madan
 
“દુનિયાની દોડભાગમાંથી દૂર કરી અમને કુદરત તરફ વાળ્યા છે. આ કાર્યશાળાને શબ્દોમાં વર્ણવી ના શકાય. બીજાને કેમ સારી રીતે સમજી શકીએ અથવા આપણી વાત કેમ બીજાને સમજાવી શકીએ એવી કળા અમે શીખ્યાં. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર હળીમળીને રહેતા શિખવાડયું. મને ખુશી છે એ વાતની કે તેઓ સમાજમાં એવા વ્યક્તિઓ બનાવવા માંગે છે, જેમની પાસે ભલે પદ ના હોય, કોઈ પાવર ના હોય પરંતુ હંમેશાં માટે કંઈ કરવાની તત્પરતા હોય. તમને બધાને સલામ!"
- શિરીન નોડે
 
Participants learning important lessons through different actions  
Facilitator, Pratik Parmar demonstrating the 
concept
“I have no words to say about this workshop. I enjoyed so much and I learned so many things which are useful for my whole Life. After going back to home, I will miss these days very much. During this workshop I realised that to improve my Life, I have to Improve myself.”
- Priya Parekh
 
“આ વર્કશોપમાં શીખવવામાં આવેલી દરેક બાબત અમારા રોજબરોજના જીવનમાં ખૂબ મહત્ત્વની રહેશે, તેની મને સંપૂર્ણ ખાતરી છે. જીવનમાં આવતી સમસ્યાઓ સામે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આગળ વધવું અને એમાંથી કંઈક નવું શીખવું તે ખૂબ જરૂરી છે.”
- વનિતા રબારી
 
“Whatever I have seen in my Life, whatever I have done in my life, been out there and wasted it; this workshop has helped me with clarity of my thoughts, helped me with broadening my choices and goals with Self Development.”
- Ashlesh Kapadia
"ઓએસિસે મને શોધવામાં મદદ કરી રહ્યું છે કે  હું કોણ છું? ને શેના માટે મારો જન્મ થયો છે"
 Co. Facilitator Reema Maisuriya(Left) &  Facilitator Viral Patel (Right)
giving comfort to the Participants  
Young Participant expresses her gratitude for Oasis L3 Course
 
"મને સંબંધ સાચવતા નથી આવડતા, નથી ભાન બોલવાનું; પણ અનુભવ પણ હોવો જોઈએ ને એ માટે! સમજનાર પણ હોવું જોઈએ ને!  હું ત્યારે એક સહારાની શોધમાં હતી કે કોઈ આવે મારી પાસે ને મારી સાથે બેસે, પણ કોઈ મળ્યું નહીં. 6 દિવસના સમયગાળા દરમ્યાન  મારો  પરિચય  Oasis સાથે થયો. તેના L3 કોર્સએ મારું જીવન બદલી નાખ્યું. પહેલાં પણ ખુશી જ હતી ને હમણાં પણ ખુશી જ છે પણ આ બંનેમાં ફરક ઘણો બધો છે. હા, આજે પણ મારા સંબંધોમાં એટલો બદલાવ નથી આવ્યો પણ આજે હું એને સુધારવાનો પ્રયત્ન જરૂર કરી રહી છું. Education systemમાં રહી ભણવું એ મારી મજબૂરી આજે પણ છે, પરંતુ હવે હું એ ભણતર પછી લાગતી મજબૂરીને દૂર કરવાના રસ્તા પર છું. મારું જીવન આજે પણ ભાગે છે પણ હાંફતું નથી. અને જ્યારે એના પગ દુ:ખેને ત્યારે Never Give Up એક energy drink બની જાય છે. ખુશી પહેલાં પણ હસતી હતી ને આજે પણ હસે છે, પણ પેહલાં silly jokes પર હસતી ખુશી આજે એક બુલંદ સપનાને સાકાર થતા જોઈને કે કોઈના મોંઢા પર smile આવે છે ત્યારે હસે છે અને આજે એ ખુશી સાચા હૃદયથી પોતાની માટે હસે છે. આ ખુશીને આજે સહારાની તલાશ નથી, એ પોતે જ પોતાનો સહારો બનવા સક્ષમ છે. પોતાને ઓળખવા ને સમજવામાં મદદ કરવા માટે હું OASIS ની ઘણી જ આભારી છું."
- ખુશી ઉપાધ્યાય
L3 Workshops in Different Regions 
Group Discussion during the workshop (Surat Workshop)
No. Date Group Region Facilitators/
Co. Facilitators
1. 24-27
Aug
Misaal Finalists Bengaluru
Group - 16
Bengaluru Neeta Sanghvi,
Ahalya Desikan
2. 31-3
 Sep
Misaal Winners Bengaluru
Group - 8&9
Bengaluru Dr. Neha Vakharia,
Rohan VK
3. 31-3
Sep
Misaal Winners Surat 
Group - 10
Surat Mehul Panchal,
Purvi Dalal
4. 1-4 
Sep
Misaal Finalists Rajkot
Group - 13
Rajkot Vinit Patel
5. 1-4
Sep
Misaal  Finalists Navsari
Group - 12
Navsari Vinit Jain,
Praksha Desai
6. 13-16
Sep
Misaal Finalists Kutch
Group -14
Kutch Pratik Parmar,
Narendra Gor
Co. Facilitator, Narendra Gor Involving
Participants in Group discussion 
(Kutch workshop)
 All sincerely listening the Facilitator,
Vinit Patel

(Rajkot workshop)
Reflections from L3 Participants
(Regional Workshops)
“I have very best experience between 31 Aug to 3 Sep. I feel very amazing to be the part of this project. Before entering in L3 course I had lots of problems but in these 4 days I got solutions of all. Now I am able to decide what is wrong and what is right.”
- Sapana Tiwari, Surat
 
“આ કાર્યશાળામાં આવીને હું ઘણો આનંદ અને સંતોષ અનુભવું છું. આ ઉપરાંત કાર્યશાળાનું વાતાવરણ ખૂબ જ અનુકૂળ હોય છે, જે ચારિત્ર્ય ઘડતરમાં મદદરૂપ થાય છે. કાર્યશાળામાં આવીને પોતાના પ્રૉબ્લેમ્સને ભૂલી જવાય છે અને એક અલગ જ પૉઝિટિવ વાતાવરણ ઊભું થાય છે, જે મને ખૂબ જ ગમે છે.”
- જયશ્રી  મકવાણા, રાજકોટ   
 
“यहाँ  मुझे नए दोस्त मिले और मुझे वो ताकत मिली जो दुनिया और आसपास के लोगोने छिपा दी थी। बहुत कुछ अपने बारे में सीखने को मिला जिससे मेरा डर भी दूर हुआ और सबसे अच्छा लगा की हमारी फिलिंग्स को सुनकर उन्होने सभी बातों के Solution भी दिये। इसलिए में उन्हे दिल से शुक्रिया  कहना चाहूँगा।”
- राहुल मौर्य, सूरत
Young Participant confidently shares his views (Surat Workshop)
"સમુદ્રની ઊંડાઈ કરતાં બમણી અને આકાશની ઊંચાઈ કરતાં ચાર ગણી મજા આવી!"
 
“આ કાર્યશાળામાં અમે જે દિવસથી જોડાયા તે દિવસથી જ સારા અનુભવો થયા છે અને સંચાલકો પાસેથી જીવનને લગતી સારી એવી બાબતો જાણી છે. આની મદદથી એક સમજણ કેળવાય છે, કંઈક નવું કરવાની આશા ઉત્પન્ન થઈ છે.”
- રૂકસાના ખલીફા, કચ્છ
 
"I liked this workshop very much. I have developed a confidence to fight problems. This workshop was so amazing that every day we use to cry, laugh and learn together."
- Shrushti Mehta, Navsari
    
"I feel rejuvenating after this workshop. I learnt many things related to ideal life which I didn’t know before. I am enough capable to solve my problems and I will help others to find such a way which leads us in proper direction to word our goals, dreams and life. I met such a beautiful hearted people though this workshop!"
- Rinkal Patadiya, Rajkot
Facilitator, Vinit Jain & Participants Learning Together (Navsari workshop)
 Youngest Facilitators of L3 workshop  
“Oasisની L3 કાર્યશાળામાં સહભાગી તરીકે તો ઘણીવાર હાજર રહ્યો પણ સંવર્ધક બની શિખવાડવું તેનો અનુભવ પ્રથમ વખત જ થયો. આ અનુભવ મને ઘણું શીખવનારો તેમજ જીવનમાં યાદ રહી જાય તેવો આહ્લાદક હતો. સંચાલક બન્યા પછી સમજાય છે કે એક સાચો કેળવણીકાર એ વ્યક્તિ બની શકે જે પોતે પણ તમામ મૂલ્યોને સાચી રીતે જીવતો હોય. અહીં મને સમજાયું કે મારા દ્વારા લેવાતી દરેક નાનામાં નાની actionની પણ નોંધ લેવાય છે. સતત હસતા રહી પ્રેમથી શિખવાડવું કેટલું જરૂરી છે તે હું આજે સમજી રહ્યો છું.”  
- વિનીત જૈન
"હું થી આપણે સુધીની મુસાફરી મને L3નો સંવર્ધક બન્યો ત્યારે સમજાઈ. ખરેખર જોવા જઈએ તો આમ હું 18 વર્ષનો, પરંતુ મારે જ્યારે મારી ઉંમર કરતાં મોટી વ્યક્તિઓની કાર્યશાળા લેવાનો મોકો મળ્યો અને મેં સારી રીતે સંચાલન કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે હૃદયમાંથી એક જ અવાજ આવ્યો કે વિનીત પરિપક્વતાને ઉંમર સાથે લેવા દેવા નથી. આ કાર્યશાળાની ઘણી બાબતો મારા માટે હૃદયસ્પર્શી છે. હવે, હું વધુ પ્રેમાળ, નમ્ર અને પ્રામાણિક બન્યો છું. આ બધો શ્રેય કાર્યશાળાને જાય છે કારણ કે આ દરેક બાબત મને કાર્યશાળા જ શીખવે છે."
- વિનીત પટેલ 
 L3 Participant Shares his Experience
Bhavesh Daxini, Misaal Winner from Rajkot (Gujarat, India) shares his experience about L3 course in which he understands the importance of relationships in life as well as self management and the promises to work with Oasis for the rest of his life.
Website
Alive Archive
Subscribe
YouTube
TEAM ALIVE

Alkesh Raval
Hiral Patel
Jolly Madhra
Krishna Patel
Kshama Kataria
Mehul Panchal
Sanjiv Shah
Sheeba Nair
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.