શું તમે શિક્ષક થવાને લાયક છો?
- વિદ્યાર્થીઓ પ્રગટ કરે છે તેમનો રોષ ને આક્રોશ!
તમે શિક્ષક થઈને ગાળો તથા અપશબ્દો બોલો છો તે તમને શોભે છે?
ભેદભાવથી તને અમને કેટલો અન્યાય કરો છો તેની તમને કલ્પના છે?
તમે અમને મારો ત્યારે અમારા પર શું ગુજરે છે, તે ક્યારેય વિચારો છો?
શું તમારો ટયૂશનનો ધંધો ચલાવવો જ શિક્ષક તરીકેની તમારી ફરજ છે?
શું તમારાં વિચાર, વાણી અને વર્તણૂક શિક્ષક બનવાને લાયક છે ખરાં ?
આ પુસ્તક કરાવે છે પીડિત કિશોર-કિશોરીનાં હૃદયોમાં એક ડોકિયું...
|