Newsletter-cum-magazine of Oasis Movement YEAR 3 I ISSUE 64 I August 1, 2010

Growing with LIFE Classes - July 2010

જ્યાં બાળકો મનોરંજનની સાથે સાથે જીવનના અદભૂત પાઠ શીખી રહ્યાં છે

Movie Watching = Learning About Life, Values, Success, Failures, Relationships........

Life Classes! Where fun meets learning ! The curriculum of Life Classes incorporates various medium of education, and movie shows are one of the favourites. The movies are thoughtfully chosen to provide inspiration and value-practices in real life. Learning to watch a movie, thus turns a purely entertaining exercise into a multifaceted source of inspiration, and a creative platform to learn about various aspects of our Life.

Last Month, youngsters watched “Iqbal” movie and it touched the core of their hearts. Each and every student was moved by the struggles of a Deaf & mute boy, Iqbal,

who ultimately found his dreams come true after lots of hard work. Especially, many boys who were cricket fans and dreamt to be great cricketers like Sachin Tendulkar, were inspired greatly.

Apart from that they learnt about

Love, Care, Relationships, Failures, Problems, Solutions, Determination, Hard-work, Falling & Rising again and finally - Success. If fact, all boys and girls, became fans of Iqbal.

Many movies are made with lot of care and creativity & interweave a brilliant message too. If we can change our way of viewing them, they have potential to change our lives. A nicely made movie can be a source of great inspiration and education. It fires our imagination and our dreams. In LIFE Classes, children learn how to watch a movie.

And now, read what they learnt from their first movie of Life Class - “Iqbal”......

Iqbal: We Should Achieve Our Goal With Bravery And Confidence

  આ મૂવીમાંથી અમને સૌથી વધારે ઇકબાલની બોલર બનવાની ઉત્સુકતા અને તેના માટે તેણે કરેલો પરિશ્રમ બહુ ગમી ગયા. તેને જયારે academyમાંથી કાઢી મુકવામાં આવ્યો ત્યારે પણ તેણે હાર ન માની. જેમ બધા કહે છે તેમ,"નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે." જો આપણે આવી જ રીતે પરિશ્રમ કરતાં રહીશું તો એક ને એક દિવસ જરૂર સફળ થઇશું.

  We liked the moment when Iqbal won the match and got the chance to play for Indian Cricket Team, because he practiced day and night and he didn’t lose his confidence and faced all difficulties. We learnt that we should achieve our goal with bravery and confidence. We should be courageous. We should put our best.

  ઇકબાલની અંદર શીખવાની ખૂબ ધગશ હતી.આપણે આપણા સ્વપ્ના પૂર્ણ કરવા દિવસ-રાત મહેનત કરવી જોઈએ. ઇકબાલ ક્રિકેટર બનવા માટે કાબેલ હતો.

  We can achieve anything, whether we are poor or rich, even if we can’t hear or speak than also we can achieve anything in the world. We should have confidence that ‘Nothing is impossible in the world’.

  મને ઇકબાલની સ્વપ્ન જોઇ તેને આશામાં બદલવાની ધગશ ખૂબ ગમી. આપણામાં સ્વપ્ન જોવાની તાકાત હોય તો તેને સચ્ચાઈમાં બદલવાની તાકાત, ધગશ પણ હોવી જરુરી છે.

  This film is about Iqbal’s Self-confidence, Talent and his Honesty. I will also keep my honesty and confidence.

 

  ઇકબાલ કઠોર પરિશ્રમ કરવાથી, ખુબ જ મહેનત કરવાથી ક્રિકેટર બની જાય છે. આવી જ રીતે આપણે પણ કઠોર પરિશ્રમ કરવાથી કોઇક મહાન કામ કરી શકીએ છીએ.

  ઇકબાલે ગુરુને ટ્રેનીંગ આપવા માટે મજબૂર કર્યા કારણ કે તેનામાં ધ્યેય સુધી પહોંચવાની ધગશ હતી તે મને ખૂબ ગમ્યું.

  I liked Iqbal’s confidence the most. He was deaf and mute but he did not feel lost. I learnt that in our life if we want to achieve our goal, we should be confident and face all the difficulties bravely.

  ઇકબાલના પાત્ર પરથી મને શીખવા મળ્યું કે ધ્યેય રાખવું, લાલચ પ્રત્યે ન ખેંચાવું, મશ્કેલીનો સામનો કરવો, શીખવાની ધગશ રાખવી.

"અમારા ધ્યેય સુધી પહોંચવામાં અમને જો કોઈ અડચણ આવશે તો અમે પર્વતની જેમ અડગ રહી તેનો સામનો કરીશું"

  આપણા કુટુંબની ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ લક્ષ્યને પામવા માટે પુરજોશથી તૈયારી કરવી જોઈએ. માણસમાં કોઈ ને કોઈ ટેલેન્ટ છુપાયેલી હોઈ છે જ. નાનામાં નાનો માણસ પણ મોટું કામ કરી શકે છે. આપણે આપણી અંદરની ટેલેન્ટ જગાડવી જોઈએ.

  આપણને આ પિક્ચરથી સંદેશો મળે છે કે જીવનમાં કદી પણ હાર માનવી જોઈએ નહિ. એકવાર, બીજીવાર નિષ્ફળતા મળશે પણ ત્રીજીવાર આપણને જરૂર તેમાં સફળતા મળશે. આપણને હંમેશા આપણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ.

 તે મુકબધિર હોવા છતાં ક્રિકેટર બન્યો. એનો મતલબ એ છે કે કોઈપણ વ્યક્તિમાં કોઈ ખામી હોય કે ન હોય છતાંય તે પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે. આપણે પોતે જે સ્વપ્ન જોઈએ છે તેને આપણે પૂરા કરી શકીએ છીએ. 'ઇકબાલ' પિક્ચર એ બાબતનું ઉદાહરણ છે. આવા બીજા પિક્ચર જોવા ખૂબ જ પસંદ કરીશું.

  મારું સ્વપ્ન 'ફૂટબોલ પ્લેયર' બનવાનું છે. પણ આ વર્ષે હું 'under 14'માં સિલેક્ટ ના થયો. પરંતુ આવતા વર્ષે હું ખૂબ મહેનત કરીને જરૂર સિલેક્ટ થઈશ.

  અમારા ધ્યેય સુધી પહોંચવામાં અમને જો કોઈ અડચણ આવશે તો અમે પર્વતની જેમ અડગ રહી તેનો સામનો કરીશું. ઇકબાલ એટલો ગરીબ હતો છતાં પણ એણે વિશ્વાસ અને હિંમતથી સ્વપ્ન સાકાર કર્યું. એમ અમે જાતે મહેનત કરી અમારા ધ્યેય સુધી પહોંચીશું. કદી પણ હિંમત હારીશું નહિ. આશાયેં ખીલે દિલ કી....

  From this movie we learn that there are many problems in our life but we should not step back in our life and we should face our problems along.

  આપણને આપણે જેટલી મહેનત કરી છે તેનું ફળ મળે છે ત્યારે જેવી ખુશી મળે છે તેવી ખુશી ક્યારેય ના થઇ હોય, કે નહિ થાય. હું મોટો થઈને કોમ્પ્યુટર એન્જીનીઅર થઈશ ત્યારે મને યાદ આવશે કે આઠમાં ધોરણમાં મને 'ઇકબાલ' પિક્ચર બતાવવામાં આવ્યું હતું. જેમ ઇકબાલનું લક્ષ્ય પૂરું થાય છે ત્યારે તેને ખૂબ ખુશી થાય છે, તેના માતા-પિતાને ખૂબ ગર્વ થાય છે, તેમ જયારે હું મોટો થઈશ ત્યારે આવું જ કંઈક કરીશ અને મારા માતા-પિતાનું નામ રોશન કરીશ.

  જીવનમાં કઈંક મેળવવા માટે ખૂબ મહેનત કરવી જોઈએ.

  'ઇકબાલ' પિક્ચરમાંથી આપણને પ્રેરણા મળે છે કે આપણે આપણી મંજિલ સુધી પહોંચવા માટે દ્રઢ મનોબળની જરૂર પડે છે. જો આપણે ધારીએ તો નિષ્ફળતાને સફળતામાં પલટી શકીએ છીએ. અને તો જ આપણી મંજિલ સુધી પહોંચીએ છીએ; બેઠા રહેવાથી નહિ.

  ઇકબાલને તેના કાર્યમાં એક વ્યકિતએ લાલચ આપી પણ તે લલચાયો નહિ અને તેણે તેની દેશપ્રેમની લાગણી વ્યકત કરી. આ પરથી હું શીખી કે મુશ્કેલીઓ આવે તો પણ હું હારીશ નહીં અને મારા દેશને માટે પણ કાર્ય કરતી રહીશ.

  આપણે કોઈ પણ કાર્ય કરવા માટે હિંમત, આત્મવિશ્વાસ, એકાગ્રતા અને દ્રઢ નિશ્ચય રાખવા જોઈએ. આ બધું હોય તો ગમે તેવું અઘરું કામ પણ સરળ થઇ જાય છે. આપણને આપણી મંજિલ નજીક દેખાવા લાગે છે. અમે અમારા માતા-પિતાને ગર્વ થાય એમ કરીશું.

  ઇકબાલને (લલચાવવા) જે ચેક આપવામાં આવ્યો તે તેને ફાડી નાખ્યો, તે મને ખૂબ ગમ્યું. તેનો વિશ્વાસ જોઇને મને લાગ્યું કે બધાએ પોતાની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ.

"Iqbal was a Strong and Honest Man. We liked him very much."

  આપણે આપણા, આપણા ભાઈ-બહેનોના તથા મિત્રોના સ્વપ્નાં સાકાર કરવા માટે સખત મહેનત કરવી જોઈએ.

  ઇકબાલની બહેન તેના સ્વપ્નાની કદર કરે છે. દરેક બહેન તથા ભાઇએ એકબીજાને આ રીતે પ્રેમ કરવો જોઇએ.

  I liked the way Iqbal’s sister helped him to become Indian Cricketer.

  કોઈ પણ કામ પ્રેમથી, લગનથી, ધ્યાનપૂર્વક કરીએ તો જ આપણે કઈંક મેળવી શકીએ છીએ.

  તેની માતા, બહેનનો support, તેમ જ છેવટે તેના પપ્પા પણ માની ગયા તે ખૂબ ગમ્યું.

  આવા પિક્ચર દેખાડવાથી છોકરાંઓનો આત્મવિશ્વાસ વધે છે અને ઘણું શીખવા મળે છે.

 ઇકબાલ અને તેની બહેન વચ્ચેનો પ્રેમ, સંપ અને પ્રોત્સાહન ખૂબ જ ગમ્યાં.

'Iqbal' Is A Story Of A Die Hard Spirit that Overcomes Everything To Make A Dream Come True

Storyline of 'Iqbal'

Iqbal is a story of a deaf and mute boy, who dreams of playing cricket for India. However, he is discouraged by his father who thinks that Iqbal's daydreams are a waste of time. But Iqbal's sister and mother believe in him and help him. Looking to his talent Iqbal is taken into an academy. But soon, for a small mistake, he is thrown out of academy and his dreams seem doomed. With the help of his sister and mother, he rises again and seeks help from the local drunkard who was once a great cricketer and persuades him to be his coach.

The new coach trains Iqbal and gets him a place on the Ranji Trophy team.

Iqbal plays marvelously for the team. However, in the final match of the season the academy coach tries to bribe Iqbal. Iqbal momentarily succumbs to the offer, out of concern for his father, who is facing financial difficulties. But soon Iqbal’s conscience re-instills his honesty back and he bowls with his usual fiery pace to win the match for his team. He also impresses the onlooking national team selector and wins a place in the national team. His dream comes true.

'Iqbal' is a Hindi Bollywood film written by Vipul K Rawal and directed by Nagesh Kukunoor and was released by "Mukta Searchlight Films" in 2005. The music is composed by duo Salim-Sulaiman and Himesh Reshammiya.

My Father, Let My Country Awake

Where the mind is without fear

and the head is held high,

Where knowledge is free;

Where the world has not been broken up

into fragments by narrow domestic walls;

Where words come out from the depth of truth;

Where tireless striving stretches its arms towards perfection;

Where the clear stream of reason has not lost its way

into the dreary desert sand of dead habit;

Where the mind is led forward by thee

into ever-widening thought and action –

into that heaven of freedom,

my Father,

Let my country awake.

~ Rabindranath Tagore

  Editor's Note

With the end of second month of the current academic year, LIFE Classes are getting deeper into learning.

Children learn more from good stories than lectures. And when a story comes alive in visual medium then learning becomes effortless. Movie watching is a great fun and a great source of inspiration in LIFE Classes.

Then, why not to make the whole learning process like watching a beautifully made movie?

~ Mehul Panchal  Mehul

  Quotable Quote

You can teach a student a lesson for a day; but if you can teach him to learn by creating curiosity, he will continue the learning process as long as he lives.

~ Clay P. Bedford

  Alive Archives

To View Alive Archives, Please Click here>>>

  Team Alive

  Alkesh Raval

  Jolly Madhra

  Jwalant Bhatt

  Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.