Newsletter-cum-magazine of Oasis Movement YEAR 3 I ISSUE 69 I Oct 16, 2010

LIFE Classes - Indian Young Leadership Development Program

As Freedom Percolates, Participation Increases In LIFE Classes

Taking LIFE Classes To New Horizon

Meet New Brigade Of LIFE Class Teachers

With Few Reflections From Students Of Their Respective LIFE Classes

While Sanjiv Shah & Sheeba Nair continue to take LIFE Classes, these new teachers have started their own LIFE Classes under IYLDP and are taking the Torch further along.....

This will help us to communicate in life

“I liked the introduction part the most because it was very unique. I have never done this kind of thing before. This will help us to communicate in life. I also liked the part of National Anthem because we have never sung national anthem together.”

~ Hardik Arora, Shri Swaminarayan Academy, Surat

Dr. Ami Desai, Trustee (O.A.S.I.S.)

Life Classes:
1. Shreyas High School, Surat
   Std. 8, 39 Students
2. Shri Swaminarayan Academy, Surat
   Std. 8, 120 Students

આ કલાસ બીજા કરતા અલગ જ છે

"આ કલાસ બીજા કરતા અલગ જ છે. કોઈ નોટબુક કે લખવાનું ન હતું છતા શીખવાનું હતું. બધાએ પોતાને શું બનવું છે તે કહ્યું. આ વાત સાંભળીને જેને કંઈ બનવાનું ગમતું ન હોય તેને કંઈ બનવાની ઈચ્છા થઈ. "

~ દિપાલી માલી, શ્રેયસ હાઇસ્કૂલ, સુરત

જીવનમાં જે ઉપયોગી છે તે આ ક્લાસમાં શીખવાનું મળે છે.

~ દિવ્યા રાઠોડ, શ્રેયસ હાઇસ્કૂલ, સુરત

દીદીએ અમને પોતાના પર આત્મવિશ્વાસ રાખતા શીખવ્યું

“આજના ક્લાસમાં બધાનો પરિચય સાંભળવાની ખૂબ મજા આવી. આજે શીખ્યા કે પોતાના રંગરૂપ થી કોઈ આગળ વધતું નથી. વ્યક્તિ પોતાના ગુણોથી આગળ વધે છે. દીદીએ અમને પોતાના પર આત્મવિશ્વાસ રાખતા શીખવ્યું.”

~ શિવાની બાબર, એમ કે હાઇસ્કૂલ, વડોદરા

મારા મિત્રોએ આજે મને તાળીઓથી વધાવ્યો એ મને ખૂબ ગમ્યું.

~ દક્ષેશ રબારી, એમ કે હાઇસ્કૂલ, વડોદરા

Chaitali Mehta, Trustee (O.A.S.I.S.) & Oasis Shop Co-ordinator

Life Class:

M K High School, Vadodara

Std. 8, 37 Students

મને એ ખબર પડી કે પોતાની સાચી ઓળખાણ કઈ છે

"આજે મને શીખવા મળ્યું કે આપણે પોતાના નામ, અટક કે પપ્પાના નામથી આગળ વધી શકતા નથી. પરંતુ આપણી અંદર જે રહેલું છે તેનાથી આગળ વધી શકીએ છીએ."

~ જિગર, એમ કે હાઇસ્કૂલ, વડોદરા

અમારા સ્વપ્નો પર કોઈ હસ્યું નહીં અને બધાએ પ્રોત્સાહન આપ્યું એ મને ખૂબ ગમ્યું.

~ રિયા તિવારી, એમ કે હાઇસ્કૂલ, વડોદરા

Most entertaining one ever heard of..

“Oasis Life Class- at first hearing this name I thought it will be some boring class. But lo! It was not. It is the most entertaining one ever heard of.”

~ Priyanka S, Achala Vidya Mandira High School, Bangalore

It is the first program I liked in my life.

~ Bipin Kumar L, Achala Vidya Mandira High School, Bangalore

Manisha Mehta,
Chief Project Co-ordinator (ASHA, Bangalore)

Life Class:

Achala Vidya Mandira High School, Bangalore

Std. 8, 52 Students

There is no pressure

"We can be free and there is no pressure. Ma’m is not like a teacher, she is a friend of ours."

~ Jaswanth B S, Achala Vidya Mandira High School, Bangalore

અમે અમારું દિલ ખોલીને અંદરની બધી વાતો કરી

“લાઈફ ક્લાસમાં અમે અમારું દિલ ખોલીને અંદરની બધી વાતો દીદી સાથે કરી. માયાદીદી અમારા જેવા થઈને અમારી સાથે એક બાળકની જેમ રહ્યા તે અમને ખૂબ ગમ્યું. તેમણે અમને ખૂબ જ મજા કરાવી.

હું એવું ઈચ્છીશ કે દર ગુરુવારે માયાદીદી આવે.”

~ વત્સલ ઠકકર, અભિજાત વિદ્યાવિહાર,
   અમદાવાદ

હસતાં, રમતાં ઘણું શીખવા મળશે.

~ જૈની, અભિજાત વિદ્યાવિહાર,અમદાવાદ

Dr. Maya Soni, Oasis Workshops Co-ordinator

Life Classes:
1. Abhijat Vidya Vihar, Ahmedabad
   Std. 8, 38 Students
2. Prakash High School, Ahmedabad
   Std. 8, 49 Students

જીવન જીવવાની પ્રેરણા મળી

"અમને જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા મળી. અમારો આત્મવિશ્વાસ વધ્યો. લાઈફ ક્લાસમાં અમારા સંસ્કારોની ઉન્નતી થશે. એ અમારા જીવનમાં બહુ ઉપયોગી થશે."

~ આયુષી ઓઝા, અભિજાત વિદ્યાવિહાર,
   અમદાવાદ

આ ક્લાસમાં અમે આત્મવિશ્વાસ કેળવી શક્યા.

~ વિશ્વરાજસિંહ પરમાર, અભિજાત
   વિદ્યાવિહાર, અમદાવાદ

જીવનની સારી વાતો કહેતા જ રહેશો

“મને આ જીવન વર્ગમાં મેહુલભાઈનો સ્વભાવ ખૂબ ગમ્યો. તેઓએ જીવન વિશેની સારી એવી ચર્ચા કરી. અમને જીવનની સારી વાતો કહેતા જ રહેશો. ”

~ મોહંમદ હાફીઝ , શ્રી જે સી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, શિનોર, જિ. વડોદરા

સફળતાના શિખરો સર કરવામાં ખૂબજ મદદ કરશે

"મને લાગે છે કે મેહુલભાઈ અમને સફળતાની ચાવી આપીને સફળતાના શિખરો સર કરવામાં ખૂબ જ મદદ કરશે. "

~ તરુણ રાણા, શ્રી જે સી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, શિનોર, જિ. વડોદરા

Mehul Panchal,
Project Co-ordinator (Oasis - Sustainable Agri. & Envi. Edu.)

Life Class:

Shri J. C. Patel Sarvajanik HighSchool, Shinor, Dist. Vadodara

Std. 8, 42 Students

સફળતા માટે શું જરૂરી છે તે જાણવાનું ખૂબ જ ગમ્યું

"મને આજના જીવન-વર્ગમાં સફળતા માટે શું જરૂરી છે તે જાણવાનું ખૂબ ગમ્યું. તે દ્વારા આપણે જીવનમાં શું કરી શકીએ છીએ, શું બની શકીએ છીએ અને કેવી રીતે બની શકીએ છીએ તે જાણવા મળ્યું."

~ હર્ષ શાહ, શ્રી જે સી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, શિનોર, જિ. વડોદરા

અમારા સ્વપ્નો વિશે પૂછ્યું તેમાં ખૂબ મજા આવી.

~ વિધિ માછી, શ્રી જે સી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, શિનોર, જિ. વડોદરા

"LIFE Class! An Atmosphere Of Joy And Energy"

I like each and every thing of Life Class

“I was very much excited for Life Class. And it has definitely lived up to my expectations. We always have a bright start and bright ending. When Neha enters the room, she brings with her a new atmosphere. An atmosphere of joy and energy. Well, I like each and every thing of Life Class. Because of this class I could express my thoughts freely and without any worry. The best thing I like about the class is that I am for the time being natural and being myself.”

~ Gayatri A, Sri Sri Ravishankar Vidyamandir, Bangalore

Neha Vakharia, Trustee Secretary (O.A.S.I.S.)

Life Class:
Sri Sri Ravishankar Vidya Mandir,
Bangalore
Std. 7-8-9, 28 Students

I liked the comfortable environment where there is no homework, class work etc., just fun and learning.

~ Yash M, Sri Sri Ravishankar Vidyamandir, Bangalore

It is so nice and interesting

"It was just wonderful. The starting day was so nice and different. I have attended many classes in summer but I never found it so nice and interesting."

~ Aishwarya K, Sri Sri Ravishankar Vidyamandir, Bangalore

All of us look up to Fridays for Life Class

"Once Life Class has started all of us look up to Fridays for Life Class. I like sharing my thought and views with all my friends."

~ Shruti P, Sri Sri Ravishankar Vidyamandir, Bangalore

અલગ જ રીતે ઇન્ટ્રોડક્શન કરાવી તે મને ગમી

“ટીચરે અલગ જ રીતે વિદ્યાર્થીઓ પાસે પોતાની ઇન્ટ્રોડક્શન કરાવી તે મને ગમી કારણકે દરેક સ્ટુડન્ટની ઇન્ટ્રોડક્શન દ્વારા તે શું બનવા માગે છે એ ખબર પડી જેથી અમે તેને તે બનવામાં મદદ કરી શકીએ.”

~ પ્રશાંત સુરતી, સેન્ટ જોસેફ સ્કૂલ, વડોદરા

પહેલા શિક્ષક જોયા કે જે બીજાને જીવન જીવવાનું શીખવે

“મને સૌથી વધારે પ્રીતિદીદીના વિચારો, જ્ઞાન અને વ્યવહાર ગમ્યા. મેં જીવનમાં આ એવા પહેલા શિક્ષક જોયા કે જે બીજાને જીવન જીવવાનું શીખવે છે.”

~ સબરીન પઠાણ, સેન્ટ જોસેફ સ્કૂલ, વડોદરા

Preeti Nair, Trustee (O.A.S.I.S.)

Life Classes:

1. Swami Vivekanand Vidyalaya,
   Vadodara,
   Std. 8, 50 Students

2. St. Joseph School, Vadodara
   Std. 8, 32 Students

3. Adarsh Kanya Vidyalaya, Vadodara
    Std. 8, 50 Students

મુશ્કેલીનો સામનો કરતાં પણ લાઇફ ક્લાસમાં શીખવ્યું

“લાઇફ ક્લાસના ટીચર અમને ખૂબ જ પ્રેમથી ભણાવે છે અને ગુસ્સે નથી થતા. અમે જ્યારે મુશ્કેલીમાં મુકાઈ જઈએ ત્યારે તેનો સામનો કરતાં પણ લાઇફ ક્લાસમાં શીખવ્યું. તેનાથી જીવનમાં સફળ થવામાં મદદ મળશે.”

~ સાગર પરમાર, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, વડોદરા

હું ડોક્ટર બની શકીશ

“લાઈફ ક્લાસ મને બહુ જ ગમ્યો, મને ઘણું બધું શીખવા મળ્યું છે. હું એક ગરીબ ઘરની છોકરી છું. પણ મારા મામાએ મને કહેલું કે તારે જે પણ બનવું હોય તે તુ બન. અને આજે લાઈફ ક્લાસમાંથી શીખી એ પ્રમાણે લાગે છે કે હું ડોક્ટર બની શકીશ.”

~ સ્નેહલ દેસાઈ, પ્રકાશ હાયરસેકંડરી સ્કૂલ, અમદાવાદ

મને લાઈફ ક્લાસમાંથી સાહસ અને પ્રેમથી રેહવાની પ્રેરણા મળી.

~ લક્ષ્મણ રાઠોડ, પ્રકાશ હાયરસેકંડરી સ્કૂલ, અમદાવાદ

Shraddha Vyas, Oasis Volunteer[Finance Officer, Electrotherm (I) Ltd., Ahmedabad]

Life Class:

Prakash Higher Sec. School, Ahmedabad

Std. 8, 43 Students

આ ક્લાસમાંથી સારું કામ કરવાની પ્રેરણા મળે છે

"આ ક્લાસમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. આ ક્લાસમાંથી આપણને હિંમત નહિ હારવાની અને કંઇક બનવાની, સારું કામ કરવાની પ્રેરણા મળે છે."

~ નિશા, પ્રકાશ હાયરસેકંડરી સ્કૂલ, અમદાવાદ

આ ક્લાસમાંથી મને સારા ફ્રેન્ડ્સ મળ્યા

"લાઈફ ક્લાસમાં મને બધાના મનની વાત જાણવા મળી છે."

~ પંક્તિ પટેલ, પ્રકાશ હાયરસેકંડરી સ્કૂલ, અમદાવાદ

Photo Highlights Of LIFE Classes

Students Singing 'Ashayein' Song At St. Joseph School, Vadodara

Life Class In Progress At MMM Girls High School, Mumbai

 OASIS Movement Photo News

More Village Schools Near Coimbatore Under ASHA
(Adolescent Students' Health Alternative) Project

Launch Of 'Family Social Responsibility' Program On 2nd Oct,
At Bangalore By Oasis, ASHA

Media Reflections

  Editor's Note

The new team of LIFE Class Teachers/Facilitators have started their classes and the initial responses from students are most welcoming.

For teachers - while they are facilitating students to learn Life Values from various processes of Life Classes, they are also passing through the process of learning their own deep rooted values about Life - a beautiful journey has begun.

It's time to wish all of them to have the most memorable life changing experience.

~ Mehul Panchal  Mehul

  News In Nutshell

Awareness Campaign by the young team of ASHA, Koramangala slum:

Approximately 30 girls and boys are taking the benefit of ASHA HEALTH & HYGIENE CLASS education at Koramangala Slum, Bangalore.

In the month of September all boys & girls with their health teacher Radha N. decided a program to spread awareness about Dengue in their surroundings. They went to BBMP & took 500 leaflets of Dengue fever. After taking training from Radha the team went all out for door to door awareness campaign. They reached to 400 houses surrounding ASHA centre.

  You Said It

Dear Sanjivbhai, Preetiben and Sheebaben,

Thank you for sending the newsletter of Oasis Movement. It's wonderful work. Imparting great values, nurturing at the tender and correct age is extremely important.

You all are doing excellent work. Keep it up,

Regards,
Mukesh Trivedi
Mumbai

  Quotable Quote

“શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહ સંબંધ એ શિક્ષણનું ઉત્તમ સાધન છે.”

~ જે. કૃષ્ણમૂર્તિ

“You have to grow from the inside out. None can teach you, none can make you spiritual. There is no other teacher but your own soul.”

~ Swami Vivekananda

  Oasis Valleys Update

At Oasis Valleys Institute building, shuttering work for upper hall slab casting is going on. A full side-view of the building is seen here.

  Alive Archives

To View Alive Archives, Please Click here>>>

  Team Alive

  Alkesh Raval

  Jolly Madhra

  Jwalant Bhatt

  Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.