Newsletter-cum-magazine of Oasis Movement YEAR 3 I ISSUE 70 I Nov 1, 2010

Wish You A Very Happy Deewali And A Very Prosperous New Year!

IYLDP (Indian Young Leadership Development Program) - LIFE Classes - October 2010

Debate = Constructive Disagreement To Reach To The Truth

In LIFE Classes Students Are Learning The Art Of Debating

Students in the hot debate of 'Luck vs. Hard Work' during a Life Class.

"Strength Lies In Differences, Not In Similarities"

~ Stephen Covey

The Importance of Debate

Disagreeing with someone is not easy. Nor is it easy when someone disagrees with you. In fact, constructive disagreement is a basis of a healthy debate.

Groups of people with different perspectives, experiences and ideas are time after time found to be more effective at solving problems than groups of homogeneous experts.

In democratic countries like ours, Debate is one of the important tools to reach to better solutions to national problems or major decisions affecting people at large. If we can learn the art of debating we can play a better role as community leader or at least as good citizen.

(Debate in our parliament..?)


In LIFE Classes, we teach children the art of debating, the art of disagreeing and putting the opposite view. Children learn arguing. They learn to listen and to understand the other perspective.

Children learn that disagreement should not be feared; nor should they fear being questioned, or someone else’s doubt, skepticism or hesitation.

In an article on the importance of Debate (courtesy www. governingpeople.com), Alex Torpey put the fundamental Principles of Debating, which he had leant from his teacher, as:

1. That we value truth and the process of seeking truth as ends in themselves;
2. That we accept responsibility to articulate a position as close to the truth as one can make it, using to the best of one’s ability, available evidence and the rules of reason, logic and relevance;
3. That we listen openly, recognizing always that new information may alter one’s position;

4. That we welcome evaluation and accept, and even encourage,


disagreement and criticism, even to the point of seeking out for ourselves that which will disprove our position;
5. That we refuse to reduce disagreement to personal attacks or attacks on groups or classes of individuals;
6. That we value civility, even in disagreement;
7. And, that we reject the premise that ends, no matter how worthy, can justify means which violate these principles.

The principles mentioned above can be a truly powerful encourager of constructive debate, disagreement and increased understanding.

I wish these children be role models to our politicians who hardly know how to disagree constructively?  

~ Editor End

"ડિબેટથી અમને દલીલો કરતા આવડી ગઈ; ડિબેટ કરવાથી મગજ કસાય છે"

‘નસીબ’ વિરુદ્ધ ‘પરિશ્રમ’ની ડિબેટ બાદ મહાત્મા ગાંધી વિદ્યાલય, રાજકોટની વિદ્યાર્થીનીઓના પ્રતિભાવો

પુરુષાર્થ એ જીવનનો ખજાનો છે

“અમને આ ડિબેટમાંથી જાણવા મળ્યું કે જો આપણે નસીબના આધારે બેઠાં રહીએ તો આપણે જીવનમાં આગળ આવી શકીએ નહીં. પુરુષાર્થ એ આપણા જીવનનો ખજાનો છે.”

~ કિંજલ, રાધિકા, એકતા, નિધિ

ડિબેટ કરવાથી મગજ કસાય છે

“લાઇફ ક્લાસમાં અમને આ ડિબેટમાં ઘણું શીખવા મળ્યું જેમ કે આપણે નસીબના જોરે બેસી રહીએ તો કાંઈ જ ન મળે પરંતુ મહેનત કરીએ તો બધું જ કરી શકીએ. ડિબેટ કરવાથી મગજ કસાય છે.”

~ આયુષી, ઊર્મિ, વિશ્વા, વિધિ, જાનવી

દલીલો કરવાની મજા આવી

“ડિબેટથી અમને દલીલો કરતા આવડી ગઈ. ‘લક’ વખતે પણ દલીલો કરવાની મજા પડી અને ‘હાર્ડ-વર્ક’ વખતે પણ દલીલો કરવાની મજા આવી.”

~ ગાર્ગી, નિધિ, પ્રતીક્ષા, મેઘના

અમે હાર્ડ-વર્કમાં માનીએ છીએ

“અમે હાર્ડ-વર્કમાં માનીએ છીએ. અમે એવું નથી કહેતા કે અમે નસીબમાં નથી માનતા. નસીબનો પણ થોડો ઘણો સાથ હોય છે પરંતુ માણસ ધારે તો મહેનત કરીને પોતાનું નસીબ પણ બદલી શકે છે.”

~ શિવાની, ધરા, ધૃતિકા, શ્રેયા, કૃતિ

મહેનત કરીએ તો જ આપણું સ્વપ્ન સફળ કરી શકીએ

“જો આપણે મહેનત કરીએ તો જ આપણું સ્વપ્ન સફળ કરી શકીએ. આપણે આપણું જીવન સારું કરવા માટે પહેલા મહેનત કરવી જોઈએ.”

~ જૂહી, માનસી, પલક

આપણું જીવન આપણા હાથમાં જ છે

“જો આપણને આપણા પોતાના પર વિશ્વાસ હોય તો નસીબને પણ ભગાડી શકીએ છીએ અને મહેનતથી આગળ વધી શકીએ છીએ. આપણું જીવન આપણા હાથમાં જ છે.”

~ મિત્તલ, પૂનમ

"ડિબેટ અમને ખૂબ ગમી; તેમાંથી અમને અવનવું જાણવા મળ્યું"

ડિબેટમાંથી અમે ઘણું બધું શીખ્યા

“ડિબેટમાંથી અમે ઘણું બધું શીખ્યા જેમ કે આપણા હક માટે અને આપણી સાથે અન્યાય થાય તો આપણે તેની સામે દલીલ કરવી જોઈએ.”

~ ભૂમિ, કેલ્સી, નિશા, મીરાં, પાયલ

જીવનમાં કોઈપણ મુસીબતનો સામનો કરવા મહેનતની જરૂર છે

“ડિબેટ અમને ખૂબ ગમી. તેમાંથી અમને અવનવું જાણવા મળ્યું. જો આપણે નસીબના સહારે બેઠાં રહીએ તો નસીબ આપણને સાથ આપે અથવા ન પણ આપે. પણ જો આપણે મહેનત કરીએ તો ભગવાન તેનું ફળ જરૂર આપે છે. જીવનમાં કોઈપણ મુસીબતનો સામનો કરવા મહેનતની જરૂર છે.”

~ રીચા, ઈશા, અંકિતા, દેવાંશી, અંજલિ

જીવનમાં પુરુષાર્થ એ અગત્યનું ઘટક છે

~ ભૂમિ ડોબરિયા

મહેનત (પુરુષાર્થ)એ મારા માટે મારું જીવન છે

~ કેલ્સી

આપણી સફળતા આપણા હાથમાં

“પુરુષાર્થથી કરેલ કાર્ય હંમેશા પૂરું થાય છે અને તેનું ફળ પણ આપણને મળે છે.”

~ પ્રિયંકા

મહેનત કરવાથી આપણા સ્વપ્નના, સફળતાના દ્વાર આપોઆપ જ ખૂલી જાય છે

~ નિધિ

પુરુષાર્થથી કરેલ કાર્ય પૂર્ણ થતા સમય લાગે છે પણ તે પૂર્ણ જરૂર થાય છે

~ ગોપી

જે પુરુષાર્થ કરીને પરસેવે નહાય, તેને જ સિદ્ધિ જઈને વરે છે

~ ધાત્રી સગપરિયા

This Debate Is Really Hot....!

Children Debating During One Of The Youth Camps

  Editor's Note

To be able to debate is an important skill & is necessary for the overall development of a child. It improves child’s self-confidence and self-esteem tremendously.

To be able to disagree and to get into discussion to reach to the truth of the matter requires courage, clear & open mind.

In Life Classes when children understand & learn this skill and practice it properly, they open up and start enjoying the whole process of Debating.

We also enjoy when the future citizens of the world’s largest democracy learn the basics of it.

~ Mehul Panchal  Mehul

P. S. : The whole team of Oasis is on annual retreat from 29th Oct. So we are sending this issue earlier.

Wish you all Joy and Happiness for Deewali and the coming New year.

  Alive Archives

To View Alive Archives, Please Click here>>>

  Team Alive

  Alkesh Raval

  Jolly Madhra

  Jwalant Bhatt

  Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.