શિક્ષણની સાથે જ આવા લાઈફ કલાસીસ થવા જોઈએ.
આ માટે જરૂરથી પ્રયત્ન કરજો. અમે પણ સહકાર માટે તત્પર જ છીએ.
દિનેશકુમાર વાઘ, બી. એમ. ઈ. એફ., ભરથાણા, સુરત
ઉત્તમ, યાદગાર, ચિરસ્મરણીય અનુભવ
ઉત્તમ, યાદગાર, ચિરસ્મરણીય અનુભવ. ખુબ સુંદર, અદભૂત વ્યક્તિત્વ! ઊંચી પ્રતિભા છતાં સરળ વ્યક્તિત્વ.
મીનેશ, શિક્ષણ ભરતી કોલેજ ઓફ એજ્યુકેશન, સુરત |
Your dedication towards our country is really great
I'm very much impressed by your program. Your speech is amazing and your dedication towards our country is really great. Our country really needs youth like you.
We will also try our best to follow your suggestions and prove ourselves as a true Indian, who wants to see India at top of the world with our great confidence.
Shri Rakshita Patel,
Shikshan Bharati College, Surat |
ખુબ પ્રભાવશાળી વક્તવ્ય
ખુબ પ્રભાવશાળી વક્તવ્ય. સેલ્ફ કોન્ફિડન્સ જાળવવાની રીતો જણાવી તે ખુબ ગમી. જીવનને ઉપયોગી એવું માર્ગદર્શન મળ્યું.
મનીષા ટી. દેસાઈ, બી. એમ. ઈ. એફ., સુરત
"હું કાંઇક કરીશ જ" એ વાક્ય હંમેશા યાદ રહેશે
તમારા શબ્દો હૃદયમાં ખરેખર ઘર કરી ગયા છે. "હું કાંઇક કરીશ જ" એ વાક્ય હંમેશા યાદ રહેશે અને એના થકી હું મારો વિકાસ કરી શકીશ.
હસ્મિતા પટેલ, ભગવાન મહાવીર બી. એડ. કોલેજ, સુરત
|
(Students of C.A.Patel School, Mota Fofalia, Ta. Shinor, Dist. Vadodara are seen to be enjoying the LIFE Class thoroughly (left photo), While teachers of Modi Schools, Rajkot are attentively listening during their LIFE Class (right photo). |