Newsletter-cum-magazine of Oasis Movement YEAR 3 I ISSUE 60 I June 1, 2010

लक्ष्य तो हर हाल में पाना है...!

Oasis - Summer Special Camp on 'Career Guidance'

Learning With Fun Continues......

Youngsters Learnt Secrets of Success During the Oasis - Summer Special Camp

Three days of Oasis - Summer Special Camp on "Career Guidance - Lakshya To Har Haal Me Paana Hai" for youngsters, studying in 9-12th standard, became the most exciting days for them.

The camp was divided mainly into 3 parts: First day the students listed various problems that may come in their career at various stages of their life. Second day they learnt 'How to over come these problems'. And on the third day they learnt about Success and how to succeed overcoming all odds in whatever they undertake throughout their life. During the camp they also underwent their personality test; they learnt about their talent areas, inclinations. The overall process was a tremendous help to most of the participants for taking their career decisions.

The youngsters learnt all these in a fun filled, joyful atmosphere. They sang songs, learned secrets of success, and made this camp their most joyous experience.

Let's read their reflections on this camp.....

"We Should Choose a Career Which Our Mind and Heart Tells Us to Do"

હું આ કેમ્પમાં ના આવી હોત તો કંઇક ગુમાવી દેત

"હું આ પ્રકારનાં કેમ્પમાં પહેલીવાર આવી..મને આ ત્રણ દિવસ કેવી રીતે જતા રહ્યા તે ખબર પણ ના પડી! આ કેમ્પમાં આવ્યા પછી મને ખબર પડી કે મારામાં કેટલી ટેલેન્ટ છે..હું આ કેમ્પમાં ના આવી હોત તો કંઇક ગુમાવી દેત..."

~ કોમલ

મુસીબતોનો સામનો કરીને સફળતા કેમ મેળવવી તે શીખવા મળ્યું

"અમને અમારા ભવિષ્ય વિશે અને અમારા વ્યકિતત્વ વિશે ઘણું જાણવા મળ્યું. આ કેમ્પથી અમને અમારી શકિતઓ અને નિર્બળતાઓ તથા પ્રતિભાઓ અને મર્યાદાઓ જાણવા મળ્યાં."

~ ચિરાગ

We should never give up

“The thing which was most important for me was that we should choose a career which our mind and heart tells us to do. We should never choose a profession by seeing others. Another thing which I learn is whatever work we do we should do it perfectly. And another most important thing I learnt is whatever obstacles come in our life, we should never give up.”

~ Vatsal

પહેલાં અમને નહોતી ખબર કે ઇચ્છાશકિત એટલે શું

"અમારામાંથી અડધા લોકોને તો એ પણ ખબર નહોતી કે તે લોકો મોટા થઇ શું કરવા માગે છે...તેઓ પોતાની જાતને પણ ઓળખી નહોતા શકતા. કેમ્પમાં આવીને બધા જ વિદ્યાર્થીઓને ખબર પડી કે તેઓ આગળ શું બનવા માંગે છે અને કેવી રીતે બનશે.. અમે તો જિંદગીમાં મુશ્કેલી આવે તો હાર માની બેસી જઇએ તેવા હતા, પણ સંજીવભાઇની વાતોથી અમને લાગ્યું કે નાની-નાની મુશ્કેલીઓથી હાર ન માનવી અને કેરીયર બનાવવા આગળ હિમાલય પણ આવી જાય તો તેને ચીરીને પણ આગળ નીકળી જવું! હવે અમે બધા જ અમારી ઇચ્છાશકિતઓને જાણવા લાગ્યા છીએ, જયારે પહેલાં અમને નહોતી ખબર કે ઇચ્છાશકિત એટલે શું..."

~ પારુલ

હું કયારેય થાકીને બેસી નહીં જાઉ

"ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ માટે મારા આત્મવિશ્વાસમાં વધારો થયો. મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે કયા ફિલ્ડમાં આગળ વધવું તેનું ગાઇડન્સ મળ્યું. આ કેમ્પમાં આવ્યા પછી તો બધા દરવાજા ખુલી ગયા હોય એવું લાગે છે..હવે મારી લાઇફને એક ગોલ મળી ગયો છે. હું કયારેય થાકીને બેસી નહીં જાઉ ફરીથી-ફરીથી આગળ વધીશ અને મારો ગોલ હાંસિલ કરીને જ રહીશ.."
~ અંકિત

મને આ કેમ્પમાંથી જે શીખવા મળ્યું તે મારા માટે અમૂલ્ય છે

"તમે જે રીતે આ કેમ્પનો પ્રોગ્રામ તૈયાર કર્યો તે પરથી આશ્ચર્ય થયું, કે કેટલા ઓછા સમયમાં કેટલું બધું શીખી લીધું અમે! હવે મારી યુવાનીમાં ભલે હું મરી જાઉ પણ હારવાનું તો નામ જ નહીં લઉં..
હવે હું વધારે સ્પષ્ટ થઇ છું કે પુરુષાર્થ અગત્યનો છે. હું તમને થોડા શબ્દોમાં નહીં સમજાવી શકું પણ હું શીખી છું કે લાગણી લાગણીના સમયે જ હોય છે અને કર્તવ્ય એના સમયે. થેંક યુ સો મચ..હું તમારી પાસેથી આ જ રીતે શીખતી રહું તેવું ઇચ્છીશ!"

~ હસ્મિતા

હું કરીને જ રહીશ ભલે કાંઇ પણ મુશ્કેલીઓ આવે

"આ કેમ્પમાં આવીને મને લાગ્યું કે મારે જે કરવું છે તે હું કરીને જ રહીશ. ભલે કાંઇ પણ મુશ્કેલીઓ આવે. મેં જે ટેસ્ટ આપ્યો તેના પરથી મને લાગ્યું કે હવે હું મારી જિંદગીમાં જે કરીશ તે બરાબર કરીશ. મારી કારકિર્દી માટે અનેક પ્રશ્નો હતા તે પ્રશ્નોનાં ઉકેલ પણ મને મળ્યા.."

~ ખ્યાતિ

આ કેમ્પમાં અમારો મકસદ મળ્યો

"આ કેમ્પમાં આવીને અમને જે જાણવા મળ્યું તે અમે અમારા મિત્રોને પણ કહીશું અને તેમને પણ આવા કેમ્પમાં આવવા કહીશું. અમને આ કેમ્પમાં અમારો મકસદ મળ્યો.. અને કોઇ પણ મુશ્કેલીમાં હાર નહીં માનીને અમારો ધ્યેય સફળ બનાવીશું."

~ નિમિશા

મારુ ધ્યેય વધારે ગાઢ બની ગયું

"કેમ્પમાં મને મારું લક્ષ્ય કેવી રીતે પામવું તેની માહિતી મળી અને મારુ ધ્યેય વધારે ગાઢ બની ગયું.. ત્રણ દિવસમાં ખૂબ મજા કરી. હું ઘણી ખુશ છું. "

~ કૈલાશ

I came to know more about success and the secret of success

"The best thing about the camp was the information and deep study made by you. This was my first camp and I am happy that I choose a good one. The communication skills, making sing songs, giving tips by Sanjivbhai was outstanding. This camp made me know my skills, made my confidence higher & made time importance a Must."
~ Arvind

આ ત્રણ દિવસને હું ખૂબ જ યાદ રાખીશ

"અમને તમે ઘણી મુશ્કેલીમાંથી બહાર કાઢયા. દરેક વાતમાં તમે બધાને કંઇકને કંઇક શીખવો છો. ત્રણ દિવસમાં ઘણું બધું શીખવા મળ્યું. હું શીખ્યો કે આપણું જીવન આપણી જ જવાબદારી છે. પહેલા દિવસે જે ટેસ્ટ લીધો તે ટેસ્ટ પણ મને ખુબ ગમ્યો. આ ટેસ્ટ જિંદગી કેવી રીતે જીવવી તે શીખવી જાય છે. આ ત્રણ દિવસને હું ખૂબ જ યાદ રાખીશ.".

~ સ્મિત

મારામાં વધારે આત્મવિશ્વાસ આવ્યો

"કેમ્પમાં ખબર પડી કે અમારુ ધ્યેય શું છે અને તેને કેવી રીતે પામી શકીએ છીએ. આ પછી મારામાં વધારે આત્મવિશ્વાસ આવ્યો."

~ ક્રિષ્ના

મને કેમ્પમાં આવવાનું સારું લાગે

"મને જીવનમાં શું કરવું જોઇએ તે જાણવા મળ્યું. મને સંજીવભાઇએ શિખવાડયું, કે જીવનમાં કોઇ દિવસ ડરવું જોઇએ નહીં. હિંમત રાખવી જોઇએ.. મને કેમ્પમાં આવવાનું સારું લાગે છે. આવા કેમ્પ જયારે પણ હશે હું એમાં ભાગ લેતી રહીશ."

~વાસંતી

Media Reflections

More Reflections on Oasis Summer Camps

પરિશ્રમથી આપણે જિંદગી બનાવી શકીએ છીએ

આપણે જે વિષય (લક વિરુદ્ધ હાર્ડવર્ક) પર ચર્ચા કરી તે મને ખૂબ ગમી. કારણ કે તેમાંથી જાણવાનું મળ્યું કે આપણે ગમે તે પરિસ્થિતિમાં લક જોઈને બેસી રહીએ તો કદી પણ બહાર આવી શકતા નથી. પણ જો આપણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ તનતોડ પરિશ્રમ કરીશું તો આપણા પરિશ્રમની પાછળ પાછળ જ લક આવશે. પરિશ્રમથી આપણે જિંદગી બનાવી શકીએ છીએ.

~ મૃણાલ

મસ્તીની પાઠશાલા પછી હવે હું ડર કે બીક લગાડીશ નહીં

અમને સંજીવભાઈએ અભિનય શીખવાડ્યો. તેનાથી અમને જે ડર લાગતો હતો તે દૂર થયો.

સંજીવભાઈ તમે બહુ સારી કૉમેડી કરો છો. તે મને બહુ ગમે છે. તમારી જેમ હું પણ કરી શકું તેમ ઇચ્છું છું. પ્રીતિદીદી તમે મને એટલા ગમો છો કે હું જેમ મારી મમ્મી સાથે જ વાત કરું તેમ મને લાગે છે.

~ વાસંતી

I felt so good to participate in this camp that I can't express it by words. Bravo!

I felt so happy and I am very lucky that I was able to attend this beautiful, extraordinary, great camp. I was nervous before attending this camp. But at the end I am free. I learnt many qualities like always enjoy life, do work sincerely, always take care of others, think from the point of view of learning.

~ Pratik

હું પણ ઇચ્છા ધરાવું છું કે હું એક દિવસ કંઈક બનીશ

અહીં મેં સિંગિંગમાં પાર્ટીસિપેટ કર્યું હતું. મને પહેલાં ખૂબ જ ડર લાગતો હતો કે કોઈ આપણી મશ્કરી કરે તો. પણ મેં હિંમત કરી અને ટ્રાય કર્યું. તેમાં હું કામિયાબ રહી અને મારો કોન્ફિડન્સ વધ્યો. ત્યાર બાદ છેલ્લે બધાએ મળીને ડાન્સ કર્યો એ મેં એટલો બધો એન્જોય કર્યો કે હું કંઈ કહી શકતી નથી.

~ મેહઝબીન

Twenty years from now you will be more disappointed by the things that you didn't do than by the ones you did do. So throw off the bowlines. Sail away from the safe harbor. Catch the trade winds in your sails. Explore. Dream. Discover.

~ Mark Twain

  Editor's Note

Taking a decision about career is the first most important decision in the life of a teenager. As one learns that Life is full of choices, one becomes more free from within. Then, decision taken in a state of complete freedom and happiness will ensure success throughout one's life.

In the Summer Special Career Guidance Camp, youngsters were exposed to very important aspects of their life - how to take decision in a systematic way, right way; how to over come all odds in life and succeed. They went through a test and learnt about their personality, talent area, inclinations, which will help them to take best decisions about their own career, throughout their life.

Let's give these young children an atmosphere of "freedom to choose one's own course of life". That will be a great contribution to our society.

~ Mehul Panchal  Mehul

  Alive Archives

To View Alive Archives, Please Click here>>>

  Team Alive

  Alkesh Raval

  Jolly Madhra

  Jwalant Bhatt

  Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.