Newsletter-cum-magazine of Oasis Movement YEAR 4 I ISSUE 95 I Nov 16, 2011

Indian Young Leadership Development Program - Oasis Freedom Courses

Oasis LIFE Classes Continue To Be The Most Favourite Classes

8th graders from Shri C. A. Patel Learning Institute, Fofalia, Dist. Vadodara & Matru Mandir School, Rajkot, enjoying their first LIFE Class.

"It Was A Mind-blowing And Fantastic Class I Ever Had In My Whole Life"

પ્રથમ લાઇફ ક્લાસ પછી વિદ્યાર્થીઓના પ્રતિભાવો : `

आज मेने अपने मनकी बात बोलना सिखा

It was a fantastic and phenomenal class which I saw in my dreams. I want to say that teachers were behaving like our elder sisters. Thank You.

आज मेने माइक पे बोला था | मेने अपने बारे में बताया, सबके सपने जाने | आज मेने अपने मनकी बात बोलना सिखा |

~ Anisha Soni, Matru Mandir School, Rajkot

હું દરેક લાઇફ ક્લાસમાં જોડાઈશ અને નવું-નવું જાણીશ

આજે અમે લાઇફ ક્લાસમાં એકબીજાને પરિચય આપતા શીખ્યા. અમે ડિબેટ રમ્યાં, જેનો વિષય હતો “નસીબ ચડે કે મહેનત?”. અમે જુદા-જુદા મુદ્દાઓ પર વિચારણા કરી અને અમને સામુહિક રીતે પોતાના વિચારો રજૂ કરવાનું અને તેના પર વિચારણા કરવાનું શીખવા મળ્યું. આજનો લાઇફ ક્લાસ ખૂબ જ સરસ રહ્યો. હું દરેક લાઇફ ક્લાસમાં જોડાઈશ અને નવું-નવું જાણીશ તથા તે વિશે હું મારાં બીજા મિત્રોને પણ જણાવીશ, જેથી તેઓ પણ લાઇફ ક્લાસમાં જોડાઈ શકે.

~ નિહાલ પવાર, શ્રી સી. એ. પટેલ લર્નિંગ ઇન્સ્ટિટયૂટ, ફોફળિયા, જિ. વડોદરા

આવા ક્લાસ બધી જ શાળામાં હોય તો ખૂબ જ સારું એવું મારું માનવું છે

આજે લાઇફ ક્લાસનો પહેલો દિવસ હતો. બધાં વિશે ખૂબ નવું નવું જાણવા મળ્યું. બધાની સામે બોલવાની હિમત આવી. ડિબેટ સ્પર્ધામાં થોડું મગજ કસાયું. સાથે સાથે દલીલો કરવાની મજા આવી. મનની વાત કહેવાનો મોકો મળ્યો. આવા ક્લાસ બધી જ શાળામાં હોય તો ખૂબ જ સારું એવું મારું માનવું છે. મેં ખૂબ enjoy કર્યું.

~ કેલ્વી પટેલ, શ્રી સી. એ. પટેલ લર્નિંગ ઇન્સ્ટિટયૂટ, ફોફળિયા, જિ. વડોદરા

લાઈફ ક્લાસ જ એવો છે જેમાં અમે ખુલ્લી રીતે અમારા દિલની વાત કરી શકીએ

આજે અમને જે મજા આવી છે તેવી મજા અમને ક્યારેય મળી શકે તેમ નથી કેમકે, આખો દિવસ અમે અમારા ભણતરમાં વ્યસ્ત હોઈએ છીએ પણ લાઈફ ક્લાસ જ એવો છે જેમાં અમે મસ્તી કરી શકીએ. લાઈફ ક્લાસ જ એવો છે જેમાં અમે ખુલ્લી રીતે અમારા દિલની વાત કરી શકીએ. અમને એવું થાય છે કે દરરોજ લાઈફ ક્લાસ હોય તો બહુ જ સારું.

~ ભૂમિ રાવલ, માતૃ મંદિર સ્કૂલ, રાજકોટ

LIFE Classes are the best classes for our life

I wish LIFE Class should be more frequent. From it we learn a lot about our lives. The behavior of LIFE Class teacher is very friendly with us. I would say that LIFE Classes are the best classes for our life, so each and everyone should be part of it.

~ Sufiya Khan, Shri C. A. Patel Learning Institute, Fofalia, Dist. Vadodara

It was an amazing experience for me

At last it was a mind-blowing and fantastic class I ever had in my whole life. And well, off course, Sheebadidi taught us wonderfully!

During introduction, it was my first time to speak on the microphone in front of all class. When I went on the stage to share my hobbies I was too afraid. Now, I will never afraid.

~ Jaimin Patadia, Matru Mandir School, Rajkot

લાઇફ ક્લાસની તક મળી તે બદલ હું ગર્વ અનુભવું છું

મને આજનો લાઇફ ક્લાસ ખૂબ ગમ્યો. એમાંથી અમને શીખવા મળે છે કે તમે ગમે તેટલું ભણો પણ આપણા દેશને આગળ લાવવા પણ વિચારવું જોઈએ. જે ધરતી પર આપણે જન્મ લીધો છે તે પ્રદૂષણથી ભરાઈ ગયો છે, અત્યાચારોથી ભરાઈ ગયો છે. આપણે સારા નાગરિક, સારા ઓફિસર બની દેશને ઉપર લાવવો જોઈએ. મને આ લાઇફ ક્લાસની તક મળી તે બદલ હું ગર્વ અનુભવું છું.

~ ઉધ્ધવ મેર, શ્રી સી. એ. પટેલ લર્નિંગ ઇન્સ્ટિટયૂટ, ફોફળિયા, જિ. વડોદરા

I learnt that Self Confidence is very necessary in life

From today’s life class I have learnt that Self Confidence is very necessary in life. From Sheebadidi’s questions I learnt self confidence. I learnt how to introduce myself in front of everyone. I have also learnt that if we do friendship, we should be faithful to that person. I heartily thank Sheebadidi to teach us these all things and also the value of life.

~ Sahina Ansari, Matru Mandir School, Rajkot

I loved today’s class

Today, in LIFE Class, we had introduction session. I like it very much because even though we are best friends, we don’t know everything about them. It was a great fun to know about everyone. From debate we learnt how to argue. We enjoyed it a lot.

~ Gopi Patel, Shri C. A. Patel Learning Institute, Fofalia, Dist. Vadodara

Oasis Movement : Photo News & Highlights

Introducing LOVE Class To Students Of C.A.Patel Learning Insti.,
Mota Fofalia, Dist. Vadodara

LIFE Class In Progress at Fountain Head School, Surat

Leadership Camp For Students Of Swaminarayan School, Surat,
By Sheeba Nair on 17th July, 2011

MHS (Mahan Hrudayona SaReGaMaPaDhaNi) Orientation Session
Conducted By Sanjiv Shah For Teachers At Rajkot

Ongoing Oasis iLead Program By Sheeba Nair
For Sr. Management, MindTree Ltd.

Below : (L) MindTree Team- Bangalore, (R) MindTree Team- Chennai

Oasis Workshop By Pallavi Raulji
For The Staff Of Banaskantha Forest Dept., At Palanpur, Gujarat

Local Farmers Disscussing Organic Crops
During The Meeting At Oasis Valleys

On 6th August, 2011, some 55-60 farmers got together at Oasis Valleys to dicuss Organic Farming of Turmeric (હળદર). They discussed things with guest farmer from Boriavi (Dist. Anand), Shri Devesh Patel - winner of three national & state awards for innovation in Turmeric processing. The meeting was coordinated by Mehul Panchal, Managing Trustee, OASIS Trust.

  Reflections

અર્થોપાર્જન માટેની કેળવણી એ તો જીવનનો ખૂબ મર્યાદિત ભાગ છે

‘કેળવણીની ભેટ’ પુસ્તિકા મળી, આભાર. આ પુસ્તિકા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને કંઈક ને કંઈક પ્રેરણા જરૂર આપશે તેમ લાગે છે.

સાચી સંસ્કારલક્ષી કેળવણી ઘર આંગણે માતા-પિતા અને પરિવારજનો પાસેથી જ મળી શકે. ચોક્કસ વિષય – ઇન્દ્રિયોની વિકાસલક્ષી કેળવણી તેના નિષ્ણાત પાસેથી મળી રહે. જીવનલક્ષી કેળવણીનો પાયો શારીરિક, માનસિક, આધ્યાત્મિક સમાંતર વિકાસ છે. આ માટે ઘરનું વાતાવરણ અને માતા-પિતાની આ દિશાની સમજણ બાળકના જીવનલક્ષી વિકાસને આગળ ધપાવવા બળ પૂરું પાડે છે.

સિલેબસ નક્કી કરતી શાળા-કૉલેજો વિદ્યાર્થીને જે શીખવું છે તેમાં અવરોધ પેદા કરે છે. શું શીખનાર પોતાનો સિલેબસ બનાવે અને શિક્ષક તે સિલેબસ પૂરો કરવા મદદરૂપ ન થઈ શકે? મારે શીખવું છે તે ક્યાંથી, કોની પાસે, કેવી રીતે, કયા સાધનોથી શીખાય તે શોધી કાઢવામાં વાલી, માતા-પિતા, શિક્ષકો બાળકને મદદરૂપ થાય તો શીખવાનો આનંદ બાળકને મળે. આમાં સ્વમુલ્યાંકન વધુ મહત્વનું લાગે છે. મારે જે શીખવું છે તેમાં ક્યાં – કેટલી કચાસ છે તે નક્કી કરી શકનાર વિદ્યાર્થી ધાર્યા કરતાં ઓછા સમયમાં તે શીખી શકે છે.

અર્થોપાર્જન માટેની કેળવણી એ તો જીવનનો ખૂબ મર્યાદિત ભાગ છે. તેને જ માત્ર કેળવણી માની કેટલી મોટી ભૂલ આજની શિક્ષણ વ્યવસ્થા કરી રહી છે તે તો આગામી પેઢીઓ જ વિસ્તારથી લખી શકશે. માનવીય જીવન જીવવાની ભૂખ જેટલી જલદી ઊઘડે એટલું સારું.

~ ધીરેન્દ્ર, સ્મિતા, વિશ્વેન, ભાર્ગવ
ગામ સાકવા, જિ.રાજપીપળા

Dear Oasis Team,

Thanks a lot for sending Oasis newsletter regularly. It is a pleasure to read which enriches knowledge.

The quotations in the book “Mahan Hrudayona SaReGaMaPaDhaNi” are very inspiring.

Thanks & Regards

~ Dilip Chauhan
Sr. Manager- Corpo. Comm.
Cadila Pharmaceuticals Ltd.
Bhat, Ahmedabad

Dear Oasis Team,

Very nice to learn about the concept of “Learning Principals of Learning Schools”. This is really the need of hour.

Regards,

~ Sharad Patil
ITW India Ltd.

  Quote Of The Month

Happiness cannot be traveled to, owned, earned, worn, or consumed. Happiness is the spiritual experience of living every minute with love, grace, and gratitude.

~ Denis Waitley

  Oasis Valleys Update

A composite Bio-gas plant has been erected at Oasis Valleys, which will be using cow-dung & human excreta for generating fuel for Institute kitchen.

  Alive Archives

To View Alive Archives, Please Click here>>>

  Team Alive

  Alkesh Raval

  Jolly Madhra

  Jwalant Bhatt

  Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.