Newsletter-cum-magazine of Oasis Movement YEAR 4 I ISSUE 96 I Dec 1, 2011

Series Of Meaningful Inaugural Events At Oasis Valleys

ભ્રષ્ટાચારની સમસ્યાના મૂળ તથા ઉકેલ

એક સંવાદ

The sixth inaugural function of Oasis Valleys was organized on 11th Nov, 2011 (i.e. 11-11-'11 !!) at Oasis Valleys Institute. The function was marked with a symposium on "Roots of Corruption & Solutions". The Chief-invitees were patrons and long time well-wishers of Oasis Movement - Shri Rajni Reshamwala (Chartered Accountant, Mumbai), Mahadevbhai Desai (Hon. Secretary, Vanche Gujarat Abhiyaan), Dr. Dilip Desai (Founder Trustee, Sewa Rural, Zaghadia), Shri Ashwin Shroff & Shri Dipesh Shroff (Excel Industries, Mumbai), Shri Arun Talati (V M Talati Charitable Trust, Vadodara).

"As Long Term Solution, Value Education Is Must,

And We Must Start It Now To Get Results In Coming Decades"

Excerpts from the presentations on Solutions to fight Corruption: `

• There can be some kind of presentation/film etc. to spread awareness about how the corruption is affecting the individual and thus the society.

• There can be a model township. But it's a long term thing.

• કરપ્શનના કેસોનો ચુકાદો નિશ્ચિત સમયગાળામાં આવે એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ.

• Severe punishment / Implementation.

~ Rajanibhai Reshamwala

What is corruption-
We connect it only with monetary gain, but, corruption is done in many ways, eg. Driving car in No Entry road to save my time, for my selfish interest.

What can be done-

At society level-
1. More salary to people in govt jobs, like teachers, police, ….
2. Change mentality
3. Tightened Laws

Individual Level-
1. Self-Awareness and check my Motivations
2. Faith and patience help others not to be corrupted
3. Self Regulation

Kakaji(Shri Kantisen Shroff) used to say- In order to have freedom, we must deserve it.

As Long Term Solution-
Value Education is must & we must start it now to get results in coming decades.

~ Ashwinbhai Shroff

• ઘણા બધાએ Strict Implementation અને દાખલો બેસાડવા સખત સજાની વાત કરી. But where is the fairness? જે એક માણસને સજા મળે, જ્યારે મોટા ભાગના લોકો એવું કરતાં હોય, ત્યારે એ માણસ માટે તે ખરેખર કેટલું ન્યાયી છે?

~ મધુભાઈ મેહતા

• To bring change in the mind set is the solution - Preventive and Curative.

• આપણી જરૂરિયાતો, મૂલ્યો બદલાઈ ગયા છે - આપણે કેટલો ભોગ આપવા તૈયાર છીએ તે પણ એક પ્રશ્ન છે.

• E-governanceથી ભ્રષ્ટાચાર ઘણા અંશે કાબૂમાં લઈ શકાય, ઓછો કરી શકાય.

• કાયદાઓમાંથી શોધવું જોઈએ કે discretionary authority કોણ છે અને એના દરેક નિર્ણયને તપાસવો જોઈએ.

• લોકપાલ જિલ્લા કક્ષાએ આવવા જોઈએ. 15 દિવસમાં કેસનો નિકાલ થાય તેવી ઝડપી કોર્ટો હોવી જોઈએ.

• આપણે પાર્લામેન્ટરી ડેમોક્રસીનો વિકલ્પ શોધવાની જરૂર નથી પણ કોઈક વ્યવસ્થા હોવી જોઈએ- right to recall માટે.

~ Mahadevbhai Desai

What are solutions -

1. Self-Discipline- I will not do corruption. To begin at micro level, so begin from small small things. To be willing to sacrifice.

2. Group Discipline- If bribe or incentive is to be given, we decide that in a group rather then, we do it at personal level to get better services or personal advantage.

3. Implementation of Law- If one is punished, others will stop doing wrong. Implementation of law to be made strict. Anti Corruption Board should catch 25 corrupted people and punish them in public. Then, corruption will be reduced.

~ Arunbhai Talati

(From other participants)

• માણસના વિચારોમાંથી જ બધું થાય છે, ભ્રષ્ટાચારના મૂળમાં તેના વિચારો જ છે. વિચારો બદલવાથી જ કામ શરૂ કરવું જોઈએ. શાળામાં યોગ્ય શિક્ષણ અપાવું જોઈએ.

• Not only the govt. sector but the private sector is also very much corrupt.

• વાતાવરણ આઝાદી પછી પણ અવિશ્વાસનું છે. જ્યાં સુધી નાગરિક પર અવિશ્વાસનું વાતાવરણ હોય ત્યાં સુધી ભ્રષ્ટાચાર નાથવો મુશ્કેલ છે.

• અધિકાર અને ફરજોની વાતમાં આપણે આપણા અધિકારો પણ નથી સમજતા. બ્રાઝિલનું ઉદાહરણ - ત્યાં એક સંસ્થાએ લોકોને એ વાતની તાલીમ આપી કે ઇલેક્ટ કર્યા પછી ભૂલી ન જાવ, ત્રણ ત્રણ મહિને તેના કામોનો હિસાબ માગો. એનાથી એક પોઝિટિવ સાઈકલ શરૂ થાય છે.

• મુંબઈ-જૂહુનું ઉદાહરણ. કોર્પોરેટરની કામગીરી માટે લોકોએ પોતે પોતાનો માણસ ઊભો કર્યો- કોઈ પાર્ટીનો નહીં. અને નક્કી કર્યું કે આપણે તેને પ્રોફેશનલની જેમ મહેનતાણું આપીશું. કામ સારું થાય છે- પાણી-ગટર-રસ્તાના પ્રશ્નો ઘણા અંશે ઉકલી ગયા. આના જેવા પ્રયોગ મોટા પાયે કરી શકાય.

~ Dipeshbhai Shroff

• Corruption is National Disease. પ્રશ્ન આખી સમસ્યા માટે રાષ્ટ્રીય સ્તરે ઉકેલ શોધવાનો છે.

• With inner strength and readiness to sacrifice, individual fighting against corruption is possible.

• Education – Basic & Cultural - is solution. (ડિગ્રીવાળા ભણતરની વાત અહીં નથી).

• We don't need more laws. We need laws that are simple and foolproof.

• We need the very strong 5th arm of the democracy, which is - genuine people working for the people. The voice of this people, NGOs should reach up to National level. They should be permitted not to go for political power positions and still they should clearly show their support to this or that political party or say that this is a good individual.

• We need political will.

• Technology can help.

~ Dr. Dilip Desai

(Photo on left) Sheeba Nair & Sanjiv Shah from Oasis are seen thanking the guests; (Photo on right) Guests seen busy in their discussion.

7th Inaugural Function :

Celebrations With Old & New Youth Friends Of Oasis

The 7th Inaugural Function was organized on 20th Nov, 2011; where invited guests were old and new youth friends of Oasis. Friends came with spouses and kids celebrated the function by visiting the whole campus (developed as model organic farm) and by participating in a symposium on finding solutions for the problem of Corruption in our country. The program was conducted by Pallavi Raulji and Mehul Panchal from Oasis.

What Can I Do? –

"Commitment to myself, my family and my children that
I will not do corruption"

Some excerpts from the presentations : `

What is corruption?

• ભ્રષ્ટાચાર એટલે disproportionate Need અને Greed.

• Corruption is a multidisciplinary problem. Political, Psychological, Economical, Sociological, Religious etc. Private Corruption & Public Corruption. Also, Occasional Corruption and Systematic Corruption.

• ભ્રષ્ટાચાર એટલે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટ આચાર. તે માત્ર પૈસાને લગતી બાબત નથી.

• વ્યક્તિને આધ્યાત્મિક રીતે અને રાષ્ટ્રને આર્થિક રીતે નુકસાનકારક મુદ્દો.

Who does it & Why?

• સત્તાધારી વર્ગ અને શૈક્ષણિક વર્ગ ભ્રષ્ટાચાર કરે છે. ભણેલો માણસ મહત્ત્વાકાંક્ષાઓ અને વધારાની જરૂરિયાતો પૂરી કરવા માટે ભ્રષ્ટાચાર કરે છે અને અભણ માણસ કામ કઢાવવા.

• ફટાફટ કામ કઢાવવા, ઝડપથી પ્રગતિ કરવા, શોર્ટકટમાં આગળ વધવા, પૈસા ભેગા કરવા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.

• Corruption begins at home.

• એજ્યુકેટેડ ક્લાસ લાલચ અને અસંતોષના કારણે ભ્રષ્ટાચાર કરે છે, જ્યારે અનએજ્યુકેટેડ ક્લાસ કેળવણીના અભાવના કારણે.

What are the solutions?

• જાતને સુધારવી, મક્કમ વલણ લેવું. મૂલ્યો અને ચારિત્ર્યનું શિક્ષણ. આજે નોકરીનું શિક્ષણ મળે છે, પણ જૂના જમાનાના શિક્ષણની, જેમાં જીવન જીવવાનું જ્ઞાન મળતું હતું તેવાં મૂલ્યોના શિક્ષણની જરૂર છે.. હું મારી જરૂરિયાતો ઘટાડું અને જાતને સુધારું.

• વ્યક્તિગત અનુશાસન, કાયદાની જાણકારીનો ફેલાવો, કાયદાનું પાલન કરાવવાનો આગ્રહ, ભ્રષ્ટાચારીઓનો સામાજિક બહિષ્કાર કરવો, ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવી, રાજકીય ઇચ્છાશક્તિ. જરૂરિયાતો અને ભૌતિકતા વચ્ચેનો ભેદ સમજીએ. બાળકોને એ સમજાવીએ. આસપાસના લોકોને જાણકારી આપીએ

Glimpses of the event on 20th Nov, 2011 at Oasis Valleys.

8th And The Last Open Inaugural Function :

Celebrations With Friends & Very Close Well-wishers

The 8th Inaugural Function was the last function with the open invitation. It was organized on 27th Nov, 2011. The major invitees and guests were Shri Rashmi Shah (Himalaya Machinery, Vadodara), Shri Manoj Kadakia (Rutvij Kadakia Foundation, Vadodara), Shri Atul Shroff (Transpek Industries, Vadodara), Shri Preetiben Shroff (Agrocel Industries, Mumbai), Shri Rohit Prajapati (Environment Activist, Vadodara), Shri Arun Bhatt (Poet & Social worker, Vadodara), Fr. William ('Rishta', Vallabh VidyaNagar), Shri Jayantibhai Patel (I.T. Dept., Vadodara). The function was well celebrated with Sheeba Nair (Oasis) showing gratitude to the invitees for being with the Oasis Movement for such long time and helping in both tough & happy times. The guests also discussed & presented the solutions for Corruption in our country to mark the Oasis event.

Photo Glimpses of the event on 27th Nov, 2011 at Oasis Valleys.

  Team Alive   Alive Archives

  Alkesh Raval

  Jolly Madhra

Jwalant Bhatt

Kshama Kataria

  Mehul Panchal

  Sanjiv Shah

  Sheeba Nair

  Umesh Patel

To View Alive Archives, Please Click here>>>

You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.

To unsubscribe from this group, reply with "Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self Leadership Education for Community Development, Vadodara, Gujarat, India.