It works for physical, mental, emotional & spiritual evolution of an individual
“It is like Oh My God! Life આ રીતે પણ જીવી શકાય! This workshop series has opened up a new dimension in life. I always knew that blossoming & freedom is possible, but How? This workshop is an answer to it. It works for physical, mental, emotional & spiritual evolution of an individual. Till now I have heard about institutions that make doctors, engineers, accountants; but you at Oasis, make humans.”
~ Dr. Parul Shah
It has given a direction to my precious life
“Life Transforming. It has made my life more meaningful as it has given a direction to my life. It is must for everybody. It is designed very logically & practically to suit the needs of each and every individual irrespective of age, culture, language, country etc.”
~ Hiral Patel
“Life changing experience. It helps you to look at life with different perspective all together. It helps you to introspect and take command of your own life. Makes you a better human being and gives you a complete package to successfully lead your life the way you want.”
~ Viral Patel |
It helped me revisit my beliefs
“This workshop has definitely given me great insights and self awareness. It has also taught me to see perspectives of others and that every one is right in his/her own way.”
~ Mayuri Gohil
જીવન જ બદલાઈ જવાનો અનુભવ
“અંગત સંબંધોમાં ચમત્કારિક રીતે બદલાવ (આવ્યો). વ્યાવસાયિક જીવનમાં હજુ પ્રયત્નો ચાલુ છે. બાળકો માટે કાર્ય કરવાના લક્ષ્ય તરફ આગળ વધવાની પ્રેરણા મળી. આભારની લાગણી અનુભવું છું.”
~ નૈનિતા દેસાઈ રાણા |
It made me depressed in a good way
“I realized that I am in total control of all the things happening in my Life. It has taught me and given me practical tools & framework which will be tremendously helpful in dealing with all the uncertainties of Life as well as aligning my actions to my long term plans which will ultimately make me happy.”
~ Anuj Gohil
કાર્યશાળા અંગત તેમ જ વ્યાવસાયિક જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે
“ખૂબ જ ઉત્સાહની લાગણી અનુભવું છું. ખૂબ જ ઉપયોગી, જીવન-ઘડતર કરતી આ કાર્યશાળા જીવન જીવવાની શૈલી અને ધ્યેય માટે સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. સાંભળવાની કળા પારિવારિક સંબંધોને ખૂબ જ મજબૂત બનાવશે.”
~ ડૉ. કેતન મહેતા
સમગ્રપણે આ કાર્યશાળા શ્રેષ્ઠ રહી
“આ કાર્યશાળા જીવનમાં દરેક તબક્કે - જીવન-ઘડતરમાં, મૅરેજ લાઇફમાં, બાળકોના જીવન-સિંચનમાં - ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે. આ કાર્યશાળાનું વાતાવરણ ખૂબ જ લાગણીભર્યું અનુભવ્યું. મારા મત પ્રમાણે સમગ્રપણે આ કાર્યશાળા શ્રેષ્ઠ રહી.”
~ અંજુ મહેતા
After attending this workshop my will power has become stronger
Initially I was not much keen to attend L3 course. But only after attending the first workshop I realized how systematic thinking helps to understand a situation and I learnt problem analysis theory. Various aspects of life has been covered in this workshop, which I felt they were necessary for me as I was living stagnant, cool, peaceful Life. After attending this workshop my will power has become stronger.
~ Dr. Sumit Shah
આત્મવિશ્વાસની લાગણી - મારા દરેક સાથેના સંબંધમાં, મારી અંગત લાઇફમાં, મારા વિચારોમાં
“મારા બીજા વિશેના અભિગમો બદલાયા છે. મારા વિચારોની દિશા બદલાઈ છે. બીજી વ્યક્તિની લાગણી એના પાત્રમાં જઈને અનુભવવું કેટલું મુશ્કેલ છે એ મેં સ્વીકાર્યું છે.”
~ તરન્નુમ કુરેશી |
Workshop has taught me to work in the correct direction
“The workshop has helped me a lot in defining the aims of my life. It has really changed my view of looking at life & the way I deal with life.”
~ Hetal Desai
“આ કાર્યશાળાથી મને જીવનની પાઠશાળાના વિદ્યાર્થી તરીકે વર્ગમાં બેઠો હોઉં તેવી લાગણી અનુભવાય છે. બુદ્ધિ કરતાં હૃદયની-લાગણીની ભાષા દ્વારા જીવનની વાતો શીખી રહ્યો છું. કાર્યશાળામાં સંભળાતી અને સમજાતી દરેક બાબત જીવનના કોઈ ને કોઈ ક્ષેત્રમાં, તબક્કામાં ઉપયોગી થતી અનુભવાય છે; અને જીવનને કોઈક ચોક્કસ ઉદ્દેશ સાથે, અર્થસભર રીતે જીવવા માટેની સમજણ કેળવી શકાય છે.”
~ નીતિન પટેલ |
The workshop is very empowering and liberating
“The workshop is very empowering and liberating. I had lots of irrational fears before I did this workshop. Now they are all gone. The workshop is already proving very useful in day-to-day activities for me and to my near and dear ones via me.”
~ Mayank Jain
The workshop is applicable everyday, in every minute of my life
“The workshop is very enriching. It feels magical also. It is very liberating. The workshop forced me to introspect and find a meaning of my life. I thoroughly enjoyed my first year and I am eagerly waiting for the 2nd year to start.”
~ Gargi Jain
In all aspects of my life this workshop helps in one way or the other
“Initially I was completely hesitant for L3 workshop. But here, in Oasis, when I understood the concept of the course, I was self-convinced to do it and explore myself and my relationships.”
~ Jabir Kureshi
In day to day life, workshop is very useful. Listening changes entire way of communication.
~ Apurva Rana |
Full of inspiration, love and confidence
“અદ્ભુત. No words to express gratitude. ટાઇમ ઘણો જ ઓછો લાગે. ચાલ્યા જ કરે એવી ભાવના. Full of inspiration, love and confidence.”
~ રક્ષા દેસાઈ
I am very thankful to Oasis for finding myself
“'ઓએસિસ કાર્યશાળા' એ એવી કાર્યશાળા છે જે માનવીને 'સ્વ'ની ઓળખાણ કરાવે છે, અંગત સંબંધોમાં remarkable change લાવે છે. I am very thankful to Oasis for finding myself. I wish every citizen of this society should have the opportunity to attend it.”
~ Madhavi Shah
“સાંપ્રત સમાજની વિવિધ સમસ્યાઓના મૂળ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. તેમ જ સમસ્યાઓનું નિરાકરણ કરી શકવાની પણ ક્ષમતા ધરાવે છે. કાર્યશાળાના કાર્યક્રમોનો વ્યાપ જેટલો વિસ્તારી શકાય તેટલો જ વ્યાપક જનસમુદાયને એનો વધુ અને ઊંડો લાભ મળી શકે.”
~ તુષાર દવે |
Should be conducted for all people
“ખૂબ જ અદ્ભુત. હું મારી જાત સાથે અહીં આવીને વધુ ને વધુ ખૂલ્યો છું. No words. Should be conducted for all people.”
~ રવિન દેસાઈ |
Workshop will help me to make me better person
“About workshop- There is a mixed feeling. One that of fear to face our internal demons and uncomfortable feelings at the same time, the hope that it will eventually help fight them and make us better person.”
~ Jayesh Parekh
કુદરતનો આભારી છું કે મને આવો ચાન્સ મળ્યો
“આ કાર્યશાળા મારા જીવનના શરૂઆતના તબક્કામાં જ મને મળી અને હું તેમાંથી ઘણું શીખ્યો છું. આ બદલ હું મને ખૂબ જ લકી સમજું છું અને કુદરતનો આભારી છું કે મને આવો ચાન્સ મળ્યો.
આ કાર્યશાળાને લીધે મારી અંગત અને વ્યાવસાયિક એમ બંને બાબતે ખૂબ જ પરિવર્તન આવ્યું છે. કારણ કે આ કાર્યશાળા એ સ્વવિકાસ માટેની છે અને સ્વવિકાસની શરૂઆત થતાં આપમેળે બધું જ વ્યવસ્થિત થઈ રહ્યાનું અનુભવાય છે.”
~ નિલેશ ઠક્કર
કાર્યશાળાનું વાતાવરણ ખૂબ જ હકારાત્મક સ્પંદનોથી ભરેલું છે
“જીવન તો બધા જ જીવે પરંતુ પોતાને ગમે એવું જ, બીજાને નુકસાન કર્યા વગર કેવી રીતે જીવવું એ ઘણીવાર ચુકાઈ જાય છે. પોતાની શક્તિનો શ્રેષ્ઠતમ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એનું વ્યવસ્થિત માર્ગદર્શન મળે એવી આ કાર્યશાળા છે. કાર્યશાળાનું વાતાવરણ ખૂબ જ હકારાત્મક સ્પંદનોથી ભરેલું છે. સમયનું પાલન ઊડીને આંખે વળગે એવું છે.”
~ ડૉ. કીર્તિદા વૈદ્ય |
આત્મીયતાસભર વાતાવરણમાં રચાયેલ નવીન પ્રયોગશાળા
“અદ્ભુત. ન અનુભવેલી, ન જોયેલી- અત્યંત આત્મીયતાસભર વાતાવરણમાં રચાયેલ નવીન પ્રયોગશાળા. ...એક માનવીના હૃદયથી એક પ્રેમાળ હૃદય સુધી પહોંચવા માટેની અલગ પ્રકારની પ્રક્રિયા શીખવા મળી.”
~ કેયૂર નાયક
“ખૂબ સરસ છે. ઘણી બધી વ્યક્તિઓને આ લાભ મળવો જોઈએ. ઘણી વ્યક્તિઓને ખબર નથી કે આવી કોઈ સંસ્થા હોય અને આવા પ્રકારનું જ્ઞાન મળે કે જેનાથી જીવન પરિવર્તન થાય અને દેશને ઘણો ફાયદો થાય. બાળકોથી લઈ યુવાનો-વડીલો-વૃદ્ધો બધાને માટે જ ખૂબ ઉપયોગી છે. તેથી સંસ્થાની જાણ દરેકે દરેક ઘરે પહોંચે તેવું આયોજન કરવું જોઈએ.”
~ પરિમલ પરમાર |
પોતાનું અલગ વ્યક્તિત્વ ઊભું કરી શકીશ
“મારા અંગત જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. પોઝિટિવ થિન્કિંગમાં વધારો થશે. પોતાના વિચારો સારી રીતે વ્યક્ત કરવાની હિંમત કેળવાશે. પોતાનું અલગ વ્યક્તિત્વ ઊભું કરી શકીશ. મારી આજુબાજુ વધારે સારું વાતાવરણ ઊભું કરી શકીશ. કુટુંબમાં દરેક સભ્યને એકબીજાની વધારે નજીક રાખી શકીશ.”
~ સ્વાતિ પરીખ
દરેક કક્ષાનો માણસ આવીને હળવાશ અનુભવી શકે છે
“ઘણા બધા લોકો ચારિત્ર્યની ઉન્નતિ ઇચ્છતા હોય છે. તેમને માટે રણમાં દ્વીપ બરાબર છે.”
~ પ્રતિભા પરમાર |