|
Newsletter-cum-magazine of Oasis
Movement |
YEAR 6 I ISSUE 12 I July 1, 2013 |
Oasis Indian Young Leadership Development Program-May 2013
|
"Look at the teenagers as they are,
and they will remain what they are;
Look at the teenagers as they can be,
and they will sincerely try to be what they can be" |
|
Indian Young Leadership Development Program (IYLDP) is one of the major program undertaken by Oasis for creating and facilitating youngsters who have fire within to work for India & contribute in society, to become real leaders.
During this summer vacation, 13th May to 24th May 2013, 19 selected teenagers were taken to Himalayas for Advanced Leadership Development Camp under IYLDP. The major objectives of the camp were -
- To enjoy Nature through trekking, observation & by just being with it in solitude.
- To learn what is Leadership & develop various leadership qualities.
- To know personal Strengths & Weaknesses.
- To learn how to overcome one's weaknesses with one's strengths.
- Importance of Principles & Values for successful life.
- How to lead oneself & be a Role Model.
- How to understand others & learn to express one's opinions & feelings.
- Understanding what are the plaguing problems of our country and how to be part of the solution.
The youngsters stayed at Dalhousie & Dharamshala for total 7 days.
|
|
During the camp the youngsters passed through many demanding situations - Travel hardship, New food, Strenuous trekkings, Staying with new people - where they became aware of their own strengths & weaknesses, their fears & phobias, their likes & dislikes and learnt how to overcome their limitations with their strengths.
Feedback by participants about travel:
પહેલેથી મારો એવો પૂર્વગ્રહ હતો કે આટલી લાંબી journey એટલે just waste of time but after that I learnt how to use time properly, which task I will fulfill during journey. ~ ખુશી આહિર
બસની મુસાફરીમાં અમુક મિત્રોની તબિયત બગડી તે સમયે બધા મિત્રો તેમની કાળજી એવી રીતે લેતા હતા કે જાણે અમે બધા વર્ષોથી સાથે રહેતા હોઈએ!!! કહેવાય છે કે જે ક્ષણે તમે ઘર છોડો તે ક્ષણે તમારું ખરું જીવન શરું થાય છે. અને એવા અનેક અનુભવો આ મુસાફરી દરમ્યાન થયા. ~ કરિશ્મા ભાટિયા
ટ્રેનમાં ઘણા અનુભવો મળ્યા અને ઘણું બધું શીખવા મળ્યું. કેટલાં અનોખાં લોકો વસે છે. ટ્રેનમાં અમને ભ્રષ્ટાચારના ઉદાહરણો પણ જોવા મળ્યાં. ~ હસ્મિતા પરમાર |
|
Food was one of the testing thing for this youngsters. They became aware of their food habits. Most of them tried to overcome their likes & dislikes and learnt to eat healthy food.
Crux of what they felt about food:
ખાવા અને ટ્રાવેલથી સમજાયું કે આપણને ભાવતું હોય કે ના હોય પણ આપણા શરીર માટે જે સારું હોય તે જ ખાવું જોઈએ. આપણને કોઈ રોગ થવા કે મટવા માટે આપણા મનોબળનો મોટો ફાળો હોય છે. ~ લય નાયક
હું શીખી કે ભલે આપણે વારંવાર કોઈક વસ્તુ ધાર્મિક માન્યતાઓને કારણે ન ખાઈએ પરંતુ એ વસ્તુ જો આપણી સામે મુકાઈ ગઈ તો આપણને સૂગ પણ ન થવી જોઈએ... ૧૩ વર્ષમાં પહેલી વખત જાણતા હોવા છતાં મેં કાંદા-લસણવાળું ભોજન લીધું. ~ શ્રદ્ધા પટેલ
ડેલહાઉસીથી ધરમશાલા આવતાં આવતાં મારી તબિયત ખરાબ થઈ ગઈ પછી મેં જિંદગીમાં પહેલીવાર ઉપવાસ કર્યો. ~ રોનક પવાર |
|
They stayed with less known, made new friends and learnt many things from each other.
Crux of what they have to tell about stay and their room-mates:
મારા બન્ને Room Friends વિપાશા અને ક્રિશ્ના સારા મિત્રોની ભૂમિકા નિભાવી શકે તેમ હતા. વિપાશા પાસેથી પ્રામાણિકતા, દરેક સમયે સભાન રહેવું, બીજાનો વિચાર કરવો, મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું આ બધું જ શીખવા મળ્યું. ~ હિરલ સોની
I stayed with all types of roommates who were neat, clean & tidy and those who were not. Therefore I learned to adjust with different kind of people. ~ Vedant Sumant
હું જીવન સારી રીતે જીવવામાં કામ લાગે એવી ખૂબ અગત્યની વસ્તુઓ શીખ્યો છું. એમાંની મુખ્ય વસ્તુ છે વહેંચણી (Sharing). કોઈ પણ વસ્તુનો વહેંચીને ઉપયોગ કરવાથી પરસ્પર પ્રેમની લાગણી બંધાય છે. હંમેશાં બીજાનો વિચાર પહેલો કરવો જોઈએ. ~ ફારૂક પઠાણ |
|
They had daily sessions on various topics related to Life & Leadership, they saw inspiring movies, discussed national problems and solutions.
Crux of their learning from various sessions:
દરરોજ નવી-નવી ભૂલો કરો અને તેમાંથી કંઈક નવું શીખો. ધ્યેય ઊંચું રાખો, કરી શકો તેનાથી ૫૦% ઊંચું અને નિષ્ફળ જાઓ તો તે કળીને, પકડીને તેમાંથી કાંઈક શીખો, નહિ કે અફસોસ કરતા બેસી રહો. દુનિયાના લોકોને શું લાગશે તે નહિ પણ આપણને શું કરવું છે તે કરો. તમે સાચા છો તો એકલાં પણ ઊભા રહેશો તો ચાલશે પણ ખોટાંનો સાથ નહિ આપતા. ~ આરતી પટેલ
મેં એવું નક્કી કર્યું કે ગમે તેવી આકરી પરિસ્થિતિ કેમ ન આવે પણ હું મારો ધ્યેય કદાપિ નહિ છોડું. ~ અંજલિ પરમાર
If we start training youths from beginning we get better results in future & our India is going to rule the world… I learned (to ask my self) that am I inspiration to someone? And if not, in what matter I am going to be an inspiration to all in future? ~ Rajvi Shah
પહેલાં હું ફિલ્મ તો જોતી હતી પણ તેનો હેતુ નહોતી સમજી શકતી પણ અહીંયાં મેં ફિલ્મનો હેતુ સમજ્યો, તેમાંથી શીખવાનું હતું તે શીખ્યા અને તેને આચરણમાં લાવવાની કોશિશ પણ કરી. ~ ક્રિશ્ના પટેલ
હિરલના સેશનમાંથી હું શીખ્યો કે આપણે હારી ના જવું જોઈએ. સતત પ્રયાસ કરતાં રહે એ કેવાં માણસ હોય છે? આપણે ભૂલ કરીએ તો કંઈ નહીં પણ એમાંથી આપણે શું શીખ્યા એ વિચારીએ એ જ આપણી સાથે થાય છે. ~ કુંજ ડોડીયા |
|
To test and build their physical and mental health they trekked strenuous terrains and learnt a lot about their own selves.
Crux of their experience from trekking:
I had never done trekking before & it was a challenge for me to test my stamina & will power. Whenever I would get tired & felt weak, I motivated myself that how can I do this? I am such a strong girl. How could I get defeated? I have to reach my goal in any condition. I think that Trekking to a great extent has helped me in the expansion of my Will-power. ~ Vipasha Naik
કાલાટોપ પર અને ધૌલાધર રેંજ જોવા જતી વખતે નિષ્ફળતા મળી પણ હું અમારી નિષ્ફળતામાંથી પણ કંઈક શીખી. આ જે મારી ચાલવાની સારી આદત પડી ગઈ છે તે આદત હું તોડવા નથી માંગતી. આથી, હું દરરોજ ૩-૪ કિમી ચાલવા જઈશ. ~ મેહા પટેલ
આ ટ્રૅકિંગથી હું મારી સહનશક્તિ વધારે કરતા શીખ્યો અને હું થોડી થોડી વારે હાર માની જતો હતો તો હું હાર ન માનતા શીખ્યો. ~ અર્થ નાયક |
|
Crux of their experience from trekking:
My dream is to run 21 km Marathon with my father and what am I really doing for that? I want this to be the reality, not just my dream. I will be strong enough to run this in 2 years and this is MY CHALLENGE TO MYSELF!! ~ Shama Patel
ટ્રૅકિંગમાંથી અમને શીખવા મળ્યું કે પોતાની સીમાને જાણીને તેને ઓળંગવાની કોશિશ ખૂબ અઘરી છે. અહીં આવ્યા પછી મને ખબર પડી કે મારી અંદર કંઈક છે જે મને આગળ લઈ જઈ શકે તો હું એ માટે પૂરેપૂરો ટ્રાય કરું છું. ~ રોનક પવાર
આ મારા જીવનનું પહેલું ટ્રૅકિંગ હતું. મને ખબર પડી કે હું આટલા બધા ૧૦ થી ૨૫ કિમી પણ ચાલી શકું છું, સતત સાત દિવસ એક દિવસ પાડ્યા વગર પણ ચાલી શકું છું. મારા મનની શક્તિથી મારે જે કરવું હોય તે હું કરી શકું છું, હું મનની આગળ હારી જતી નથી તે મને શીખવા મળ્યું. ~ હિરલ સોની |
|
They helped each other to overcome their limitations. In turn, they became good buddies and friendship flourished.
Crux of what they told about their friendship:
મિત્રોની તો વાત જ શું કરવી... મિત્રો હોય તો આવા જ - એમ કહેવું ખોટું નથી... મિત્રોમાં ઘણા-બધા ગુણો મેં જોયા છે અને મારા જીવનમાં તે ઉતારવાનો પૂરો પ્રયત્ન કરીશ. મિત્રતા કેવી હોવી જોઈએ એનાં થોડાંક નવાં મૂલ્યો શીખી. મિત્ર માટે ખોટું કરવા તૈયાર થવું એ મિત્રતા ન કહેવાય, સચ્ચાઈ માટે જરૂર પડે તો મિત્રને છોડી દેવા એ સાચી મિત્રતા છે. ~ હસ્મિતા પરમાર
About friends, I think that I have made some very good friends, so good that I can say with confidence that no other place have I had such friends. They are a lifetime lifeline who can be called and asked for in any situation. ~ Vedant Sumant
Never in my this luxurious life I got to know this huge variety of people so deeply that it touched my heart and my soul was shaken. I don’t think I would be able to ever forget these lessons and those people. ~ Riya Shah |
|
From morning to evening, passing through various sessions, outing, trekking and many experiences the youngsters learnt many things about true leadership and tried to inculcate them.
Crux of what they learnt about leadership:
દરેક પળે લીધેલા સાચા નિર્ણયને લીડરશિપ કહેવાય. લીડર કોઈ અલગ કામ નથી કરતા પરંતુ દરેક કામ અલગ રીતે કરે છે તે મને ખૂબ સારી રીતે શીખવા મળ્યું. ~ મેહા પટેલ
કોઈ પણ કામ શક્ય છે, અશક્ય નથી એ શીખ્યો. મનની શક્તિઓને Control કરતા શીખ્યો. ~ અર્થ નાયક
જે ભૂલ તમે કરશો તેનું પરિણામ ભોગવવું જ પડશે... સાચી Life સંઘર્ષવાળી છે, સરળ નથી તે શીખવા મળ્યું. ~ શ્રદ્ધા પટેલ
હું એક લીડર તરીકે શું કરી શકું છું? અમે બધા એક સારું ટીમવર્ક કરીને કેવી રીતે આગળ વધી શકીએ? અમારી અંદર મનોબળની શક્તિનો આટલો ખજાનો છુપાયેલો છે તે તો મને આ હિમાલયની શિબિરમાંથી જ શીખવા મળ્યું. ~ હિરલ સોની |
|
For most of the participants it was the most memorable camp they ever had in life.
Crux of what they felt about the camp:
Oasis એ મારા માટે મને મોકળાશ આપતી એક અલૌકિક દુનિયા છે. જે હું પહેલા દિવસે હતી તેનાથી આઠમા દિવસે જુદી જ થઈ ગઈ. આ કૅમ્પની એક પણ ક્ષણ એવી ન હતી કે જે દરમ્યાન મેં મારી જાત સાથે સંઘર્ષ ના કર્યો હોય. આ કૅમ્પમાંથી સાચે જ મેં એટલું બધું ભાથું મેળવ્યું છે કે જે હું જીવનપર્યંત અમલમાં મૂકીને એક સારું જીવન જીવી શકીશ, માણી શકીશ. ~ કરિશ્મા ભાટિયા
I learned, I changed, I grew! My mentality about my religion, barrier about hygiene and my phobia! It seemed as if I was holding a bat and breaking the glass rods which I thought was my mentality. My fight with my thoughts never ended and that day I took a huge leap from religion & caste to humanity. ~ Riya Shah
Here I fell in love for the first time, and it is true love with nature. I really felt that I belong to nature and nature belongs to me. ~ Rajvi Shah |
|
The whole team was charged up when they departed after 7 days at Himalayas. They took up some projects for various problems of our country according to their inclination - Youths, Poverty, Democracy, Education, Women Empowerment, Corruption etc. They will be guided by Oasis facilitators continuously. They will pursue their projects till they meet again for such leadership camp next year.
This project was the first of its kind project with the teenagers to create a team of responsible citizens & able leaders. The camp was facilitated by Sanjiv Shah, Sheeba Nair, Preeti Nair & Pallavi Raulji from Oasis Team. |
|
Team Alive |
Alive Archives |
Alkesh Raval
Jolly Madhra |
Kshama Kataria
Mayuri Gohil |
Mehul Panchal
Sanjiv Shah |
Sheeba Nair
Umesh Patel |
To View Alive Archives, Please Click here>>> |
|
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same.
If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details. |
To unsubscribe from this group, reply with
"Unsubscribe" in the subject line to info@oasismovement.in
© Copy Right by Oasis Self
Leadership Education for Community Development, Vadodara, Gujarat,
India.
|
|