A Unique experience, brings out the hidden qualities, knowledge
“न भूतो न भविष्यति, देर आए दुरस्त आए – Wish I had attended years ago. Earlier I thought it would be waste of time to attend such places. Instead I was amazed. A Unique experience, where we were facilitated by the organizers to define problems & find out our own solutions with their expert help. It brings out the hidden qualities, knowledge, drives away our phobias, sense of fear and awakes us to realize that NOTHING IS LOST if we begin all over. Age is no bar in learning.”
~ Dr. Chetankumar Mehta, Navsari
આ કાર્યશાળા તેમાં ભાગ લેનાર વ્યક્તિને સાચી રીતે જીવવાની પ્રેરણા આપે છે
“આ કાર્યશાળા તેમાં ભાગ લેનાર વ્યક્તિને સાચી રીતે જીવવાની પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે. વ્યક્તિ પોતાને મૂંઝવતા પ્રશ્નો કોઈ પણ જાતના ખચકાટ વગર બધાની હાજરીમાં કહી શકે છે અને કાર્યશાળા તેનો ઉકેલ શોધવામાં મદદ કરે છે. આવી કાર્યશાળા મારી જાણમાં આ એક જ છે, પણ આવી અનેક કાર્યશાળાઓ જો ખૂલે અને જો સરકાર તેને પ્રોત્સાહન આપે તો આપણે કોઈ નવા જ ભારતની કલ્પના કરી શકીએ.”
~ નિશા ભટ્ટ, નવસારી
લોકોનાં જીવન બદલી નાખે તેવી કાર્યશાળા છે
“જો આ કાર્યશાળા વિશે જેને ખબર જ નથી તેવા લોકોને કાર્યશાળા વિશે સમજાવવામાં આવે તો તેઓને ખૂબ જ ઉપયોગી થઈ પડે. આ કાર્યશાળા મારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થઈ છે. તે લોકોનાં જીવન બદલી નાખે તેવી કાર્યશાળા છે. તે આખી દુનિયામાં ખૂબ જ પ્રગતિ કરે તેવી મારી આશા છે.”
~ હંસા સુથાર, અમદાવાદ
“I am very happy after attending this workshop. Oasis team is doing an excellent job in character building & personality development. I would recommend this workshop to all my dear & near ones.”
~ Swapnali Dabke, Vadodara |
|
જીવનને શ્રેષ્ઠ કક્ષાએ જીવવા માટે પ્રેરણા આપનારી કાર્યશાળા
“જીવનને નવી દૃષ્ટિથી જોવા અને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેનું શ્રેષ્ઠ માર્ગદર્શન આપનાર અને તેનો અનુભવ કરાવનાર, જીવન કેવી રીતે જીવવું જોઈએ તેની સમજ કેળવનાર કાર્યશાળા. જીવનની સમસ્યાઓથી ઉપર ઉઠાવનારી, જીવનને શ્રેષ્ઠ કક્ષાએ જીવવા માટે પ્રેરણા આપનારી તથા તે સ્થાને પહોંચવા માટે રસ્તો કંડારનારી અને ચાલવા માટે મજબૂર કરનારી કાર્યશાળા.”
~ પદ્મકાંત સુથાર, અમદાવાદ
“અત્યંત સુંદર, લાગણીસભર, પ્રેમાળ શૈલી સાથે, સામાન્ય માનવીને અસામાન્ય કાર્ય કરવાની પ્રેરણા આપનાર કાર્યશાળા. જીવનના હેતુઓ અને મર્મને જાણવાની મથામણની ઉત્પત્તિ કરનાર કાર્યશાળા. હિંમત વધારનાર કાર્યશાળા.”
~ ડૉ. આશિષ મેહતા, મુંબઈ |
Workshop crystallizes your thoughts, wishes & ambitions and gives it a solid structure
“I feel that this workshop is a must for everyone and the earlier in life is the better. It gives a holistic approach to life rather than just one or two aspects. I think one comes here thinking of what he or she does not have in their life but goes back thinking that they have the resources but are not using them properly and that there are lots to do in life. It crystallizes your thoughts, wishes & ambitions and gives it a solid structure. Amazing experience overall!”
~ Dr. Shefali Desai, Surat
It was a very helpful workshop to sharpen my own awareness
“It was a very helpful workshop to sharpen my own awareness regarding my day to day functioning, operational level, goal defining and time-management. It was like deep diving into myself and find out my own hidden potentials, explore them. It was very inspiring to lead life with a total new enthusiasm, purpose, goals, maintaining the balance in all different roles and responsibilities, experiencing the quietude within.”
~ Dr. Tejal Mehta, Mumbai
“Fine insights for self & collective development. Provides an opportunity for total transformation of life.”
~ Yogesh Patel, Surat |
કાર્યશાળાની બધી જ બાબતો અંગત/વ્યાવસાયિક જીવનમાં ઉપયોગી બની શકે છે
• તમે ખોટાં મૂલ્યાંકનો બાંધીને જીવતા હો તો એ તૂટી જાય છે અને તમને જિંદગી સરળ રીતે જીવવાનો માર્ગ મળે છે.
• જેનું પોતાનું કોઈ લક્ષ્ય નક્કી નથી રહેતું તેને પોતાનું લક્ષ્ય નક્કી કરવા માટે પૂરતી મદદ મળે છે અને પૂરતી સમજણ પણ મળે છે.
• ભવિષ્યમાં આગળ કેવી રીતે વધવું અને વર્કલાઇફ બૅલેન્સ કેવી રીતે કરવી એની પૂરી સમજણ મળે છે.
• અને જો તમે એમની જ બતાવેલી પદ્ધતિ અનુસરીને આગળ વધો તો તમારી Lifeમાં miracle થઈ શકે છે.”
~ કૃતિકા ગાંધી, સુરત
“આ કાર્યશાળાએ મને નવી જિંદગી આપી છે અને હવે પછી મારી લાઇફમાં કોઈ પણ તકલીફ આવશે તો હિંમતથી કામ કરીને તકલીફ દૂર કરીશ. એ હિંમત મને અહીંથી મળી છે.”
~ શિલ્પા પુરોહિત, નવસારી |
Sheebaben & Sanjivbhai are amongst the most loving people I’ve met
“Sheebaben & Sanjivbhai are amongst the most evolved & loving people I’ve met. They were able to create comfort, trust & joy in all of us and I’m very thankful to them for their hard work after us. They are doing work which is more valuable & important than whatever they would’ve imagined. I wish them all the success in this world!”
~ Mihir Kaji, Surat
“બંને સંચાલકો ખૂબ જ મળતાવડાં, હસમુખા, encouraging, well informed and dynamic personalityવાળા હોવાથી પોતાના જ છે અને ઘણી વખત મળ્યા હોઈએ તે લાગણીનો અનુભવ કરાવે છે, જેથી એમના પર સંપૂર્ણ વિશ્વાસ બેસે છે.”
~ મયુરી મેહતા, નવસારી
“અંગત રીતે, બૌદ્ધિક સ્તરે તેમ જ આધ્યાત્મિક સ્તરે, અચૂક ઊર્ધ્વગતિ મળશે તેમ જ વ્યાવસાયિક ક્ષેત્રે ઇચ્છા પ્રમાણેની પ્રગતિ થશે તેવો આત્મવિશ્વાસ જાગે છે.”
~ પિયુષ ભટ્ટ, નવસારી |
|
આ કૅમ્પમાંથી જીવનમાં સફળતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે શીખ્યા
“અમને આત્મવિશ્વાસ અને સફળતા વિશે સમજાવ્યું અને ટૅલેન્ટ શો વગેરે જેવી બધી એક્ટિવિટી ખૂબ ગમી... આ કૅમ્પમાંથી જીવનમાં સફળતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે શીખ્યા.”
~ પરમ સંઘવી, સમર્થ સોલંકી
સચ્ચાઈના રાહ પર ચાલવાનું અને ઘણું બધું જાણવાનું મળ્યું
“અમને સચ્ચાઈના રાહ પર ચાલવાનું અને ઘણું બધું જાણવાનું મળ્યું છે... મને Rulesની Activity ખૂબ જ ગમી. એનાથી શીખ મળી કે આપણે કોઈ પણ દિવસ Rules તોડવા જોઈએ નહીં.”
~ મો. ફિદાયાન શેખ, જેનીશ કાંગરીવાલા |
કૅમ્પમાં અમને એકસાથે રહેતાં શિખવાડ્યું
“આ કૅમ્પમાં અમને એકસાથે રહેતાં શિખવાડ્યું. તેમ જ આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો, સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી વગેરે અને સેલ્ફ-કૉન્ફિડન્સની એક્ટિવિટી ખૂબ જ ગમી.”
~ જુગલ ચૌહાણ
“I liked all the activities very much and learnt that how to become self reliant. I am so impressed that I can’t even express that feeling. Thank you.”
~ Laksh Jain |
Hard work અને Luckની Debate Activity ખૂબ ગમી
“આ કૅમ્પમાં મને Hard work અને Luckની Debate Activity ખૂબ ગમી. મને શીખ મળી કે એકાગ્રતા અને આત્મવિશ્વાસ એ જ આપણું લક્ષ્ય છે.”
~ કૌતીશ રાણા |
Our experience of farm visit was fabulous
“Our experience of farm visit was fabulous: We learnt
1. Do not use chemical fertilizer
2. Do not use pesticide
3. Take care of trees
4. Name of many new birds
5. Name of many new trees.”
~ Abhishek Dakoria
“હિરલદીદીએ અમને બધી એક્ટિવિટી સારી રીતે સમજાવી હતી. પલ્લવીબેને અમે જે લોકો અવાજ કરતા હતા તેમને શાંતિથી સમજાવ્યા અને અમારી સાથે શાંતિથી વાત કરી.”
~ વૃંદા ત્રિવેદી |