// Year 12 // Issue 14 // 5 July 2019  NEWSLETTER CUM MAGAZINE OF OASIS MOVEMENT

First Young Leaders Group Successfully Complete

Oasis Living, Loving & Learning Course 
The smiles of joy and contentment after the completion of
four years of L3 workshops
Teens and Youths from one of the batches (2015-19) of L3 Teens completed their final year of L3 course. The last & concluding workshop was organized at Oasis Valleys during 5th to 10th May, 2019. The series has been facilitated by Dr. Pallavi Raulji of Oasis. This is the first teens group which has underwent all the four years of learning process. So, Oasis feels proud of them and wishes them the best to explore their lives in the best possible way.
Participants during the workshop in their final year of L3 
with facilitator Pallavi Raulji
Let's know, what changes they feel after completing the L3 Course! 
 
"L3 taught me to be grateful and now I am grateful to L3 for giving me the most meaningful, useful lessons of life touching every aspect of one's life. For me the best part of L3 is the empathy year where I got connected more to myself. Learning empathy made me believe that everything happening to me is because of me, for me to take out the best in me, the opportunity to grow good things already present in me. The most helpful part of L3 workshops is to apply what I learnt. My goals helped me to develop and raise my self-confidence. Working in relations made me able to see the gratitude, understanding, love, care, compassion, others have for me. I have taken many goals which I couldn’t accomplish but the thing is I became aware and I found that my growth was best with the help of goals taken in L3 workshop."
- Maitri Modi
 
 
  જાણી શક્યો કે મારે જીવન કેેવી રીતે જીવવું છે
 
"હું રિશી, ધોરણ - 7માં હતો ત્યારે સૌથી પહેલો ઓએસિસનો પરિચય ડ્રીમ ઇન્ડિયા કૅમ્યથી થયેલો. ત્યાર પછી L3 કાર્યશાળાનો ભાગ બનવાનો મોકો મળ્યો ને જીવન હર પળે બદલાતું હોય તેવો અનુભવ કર્યો. શરમિલો હું પહેલેથી નહોતો. મોજ-મસ્તી કરવી અને ગમે તેમ બોલવું; કોની સાથે કેવી રીતે વાત કરવી તેનું ભાન પણ નહોતું, ખોટી સંગતો, નિર્દોષ મૈત્રીને પણ પ્રેમનું સ્વરૂપ આપી સમય બગાડવો. ભાઈ સાથેનો સંબંધ એટલો ખરાબ કે અમે સરખી રીતે વાત પણ કરી શકીએ નહીં અને જીવન વિશેની એક જ માન્યતા ‘જિંદગી એકવાર મળી છે એટલે જલસા કરી લેવાના’. આ બધાંમાંથી બહાર નીકળવું મારા માટે અશક્ય હોત જો હું L3 કાર્યશાળાનો ભાગ ન બન્યો હોત.  L3ના એક પછી એક ચાર વર્ષો દરમ્યાન હું જે શીખ્યો છું. તેને મારે જીવીને બતાવવાનું હતું જે કરવામાં મને સૌથી વધારે તકલીફ પડી છે.  તેનાં કારણે જ હું મારા જીવનનું મહત્ત્વ સમજી શક્યો છું, યોગ્ય ધ્યેય રાખી તેને જીવતા શીખ્યો છું, મસ્તી-મજાક અત્યારે પણ ચાલે છે પણ હવે સમજ્યો છું કે મારે કેવી મસ્તી કરવી જોઈએ, કોની કેવી રીતે વર્તવું કે વાત કરવી જોઈએ અને સૌથી વધુ મહત્ત્વનું એ રહ્યું કે હું મારા ભાઈને દિલથી પત્ર લખી શક્યો અને તેના કારણે અમારા સંબંધોમાં જે બદલાવ આવ્યા તેના માટે હું L3 કાર્યશાળાનો ખૂબ આભારી છું. સૌથી મોટી વાત પોતાને પ્રેમ કરતા શીખીને એક નવાં જ પ્રકારનો આત્મવિશ્વાસ અનુભવી રહ્યો છું. હવે માનું છું કે જીવન એકવાર તો મળે છે પણ મહત્ત્વનું છે કે મારે કેવી રીતે જીવવું છે.”
– રિશી પંચાલ

"આ ચાર વર્ષની L3 કાર્યશાળા દરમ્યાન અને ત્યાર બાદ જે બદલાવ મારા જીવનમાં આવ્યો છે તેના વિશે જેટલી વાત કરું તેટલી ઓછી છે. કોઈ દિવસ કલ્પના પણ નહોતી કરી કે મને જીવન જીવવાની રીત, પ્રેમ શું છે, સંબંધ સાચવતાં, મિત્રતા કરતાં ને શીખવું કઈ રીતે તે પણ ક્યાંકથી શીખવા મળશે. પણ અહીં ઓએસિસમાં આવ્યા બાદ આ દરેક બાબત શીખવા મળી. જેનાં પરિણામે મારી દરેકને જોવાની દૃષ્ટિ બદલાઈ છે. પોતાનાં જીવન માટેના ઘણા પ્રશ્નોના ઉકેલ હું જાતે શોધી શક્યો છું. હું અનુભવ કરી શક્યો છું કે જીવનમાં માત્ર પૈસા જ મહત્ત્વના નથી પરંતુ પોતાની સાથે જોડાયેલી નાની નાની બાબતો ખૂબ મહત્ત્વ ધરાવે છે. જે રીતે L3 કાર્યશાળાએ મારી મદદ કરી છે તે માટે ઓએસિસનો હું ખૂબ આભારી છું."
- નરેશ બીનગુંડી
 
Misaal Winners & Teens Stepping Further on the Path of

 Right Living through L3 Teens Workshops

 
Participants learning the art of listening in L3 Teens Workshop

All of our Children’s and teens’ programs are designed to empower children in such a way that they leave a lasting impact through their life, not only they get inclined towards becoming a better citizen but they also inculcate life values in such a way that no matter where they go in the world they leave a positive impact in their surroundings. Basically, they tend to become world citizens.

Oasis began L3 Teens workshop with the major motive of self-education, educating oneself for living life in a right way, in an excellent way. As Aristotle has said, “There is no excellence in the whole world which can be separated from right living.” So, this is about excelling in life. It’s about creating a success like true pearls, unbreakable, rather than an illusionary success that is like the glass beads that can be broken in no time. Is excellence and success feasible without self-education about life and love? This is about providing leadership to self. This is about life management. This is like getting admitted into a university of love, life and friendship!

No. Date Group Workshop Facilitator/
Co Facilitator
1 15 – 19 January Misaal Winner – 2018
Group -1
MHS - 2 Dr. Pallavi Raulji,
Madhavi Wagh
2 12 - 17 February Misaal Winner - 2018
Group - 2
MHS - 2 Dr. Pallavi Raulji,
Praksha Desai
3 13 - 18 April Misaal Finalist
Bengaluru - 2018
MHS - 2 Dr. Neha Vakharia, Vipasha Naik
4 23 - 28 April Misaal Winner - 2018
Group - 3
MHS - 2 Viral Patel,
Jolly Mandra
5 23 - 28 April Misaal Winner – 2018
Group – 4
MHS - 2 Mehul Panchal,
Riya Shah
6 26 - 27 April Misaal Winner – 2018
Local Batch Surat
MHS - 2 Purvi Dalal,
Jigar Dalal
 
7
3 - 5 May Misaal Winner – 2018
Loacl Batch Rajkot
MHS - 2 Vinit Patel
8 5 – 10 May Misaal Winner – 2017
Group 1 & 2
Love - 2 Sheeba Nair,
Vinit Patel
9 26 – 29 May Leaders Group - 2 Empathy - 1 Dr. Pallavi Raulji,
Vinit Jain
10 4 – 9 June Misaal Winner – 2018
Group - 5
MHS - 2 Pratik Parmar,
Mehul Panchal
11 13 – 16 June MHEr + Teens
Group
MHS - 1 Dr. Pallavi Raulji
Participants learning life lessons through
role plays, listening exercise & group discussions
Reflections from the workshop participants  
આ જુદા જ પ્રકારની કાર્યશાળા છે જેનો વિષય જીવન છે
 
"આ કાર્યશાળા જુદી જ છે કારણ કે સ્કૂલ, કૉલેજમાં ફક્ત અમને આ વૈજ્ઞાનિકે આ શોધ કરી અને ઈતિહાસમાં કોણે શું કર્યું અને વિશ્વના દેશ કયા સ્તરે છે તે જ શિખવાડવામાં આવે છે જ્યારે આ કાર્યશાળામાં અમને પોતાની જાતને ઓળખવાનો મોકો મળ્યો, સંબંધો કઈ રીતેે સુધારવા અને કેવી રીતે પોતાના જીવનમાં આગળ વધીને બીજા માટે ઉદાહરણ બનવું તે શીખવાડે છે.”
- કુનાલ સાળુંકે
Learned how to make a relationship beautiful
 
“In this workshop I learned how to make my relationship more beautiful and learned listening which will help in my life. Now I can understand the feeling of the other person with right listening.”
- Hemant Bhawanani
જીવનમાં ઉપયોગી નીવડે તેવા ઘણા અગત્યના પાસા શીખવા મળ્યા

“એક સારું અને સાચું જીવન જીવવામાં સંબંધોનું મહત્ત્વ અમે ખૂબ સુંદર રીતે આ કાર્યશાળામાં શીખ્યા. તેમજ બોલવું જ નહીં પણ કોઈને ધ્યાન દઈને સંભાળવું પણ એક કળા છે તે સમજ્યા. આમ, જીવનમાં ઉપયોગી નીવડે તેવા ઘણા અગત્યના પાસા અમને જાણવા તેમજ શીખવા મળ્યા તેનો ખૂબ જ આનંદ છે.”
                                                          -પૂર્વા પટેલ
 
“ખૂબ જ સારી, પ્રેમવાળી, લાડવાળી, વહાલવાળી આ કાર્યશાળાના બધા જ સેશન ખૂબ જ રસપ્રદ હતા. જીવનલક્ષી ઘણી બાબતો શીખવા મળી રહી છે માટે આ કાર્યશાળામાંથી જ મને જીવનમાં આગળ વધવાનો માટેનો રસ્તો મળશે.” 
- હિતાર્થ જોશી
સામે તરત વળતો જવાબ આપતા પહેલાંં વ્યક્તિને સમજીશ 
 
"આ કાર્યશાળામાં એવી કોઈ પણ બાબત નથી કે જે જીવનમાં ઉપયોગી ન થઈ શકે. જ્યારે પણ હું મારા અંગત જીવનમાં કોઈ પણ વ્યકિતએ જવાબ આપતા પહેલાંં તે વ્યકિતને સમજીશ કે તે શું ઇચ્છે છે ને શું કહેવા માંગે છે? તે અંગે વિચારીશ અને પછી જ કોઈ પણ એક્શન લઈશ.”
- કુશલ વૈવાળ
Knowing the importance of right type of listening
 
“I loved understanding my mind which will help me to improve my relationship. Second thing which I loved was listening due to which I can understand my mother, brother.”
- Vishakha Patel
જીવનમાં ખુુુશ ને સતત હસતાંં રહેવાનુંં મહત્ત્વ સમજાયુું 
 
"હંમેશાં હસતાં રહેવું જોઈએ કારણ કે હસતાં રહેવાથી કોઈનું જીવન બચી શકે છે. હું મારા જીવનમાં કોઈ પણ વ્યક્તિ હશે તેની વાત સાંભળીશ અને પછી જ તેનો જવાબ આપીશ. મુશ્કેલ પરિસ્થિતિનો પણ ખુશી અને હિંમતથી સામનો કરીશ."
- ઈશિકા પટેલ
Facilitator Vinit Patel explaining the concept of Listening to the participants    
Children express their feelings for the workshop facilitators

“આ કાર્યશાળાના સંચાલક સૂર્યની જેમ ચમકતા રહે છે. અને આપણને પણ હંમેશાં ચમકતા રહેવાનો અહેસાસ કરાવે છે. જીવનમાં હંમેશાં ખુશ રહેવુું એ મને અહીંના સંચાલકોમાંથી શીખવા મળે છે.”
- તુલસી ગોરસિયા
 
“The feelings of this workshop were amazing and unforgettable. The behavior of all the volunteers and facilitators is very good and they are very helpful. I have made lots of sweet memories and I am taking it with myself and will be remembered by me forever.”
- Vishakha Patel
 
“કાર્યશાળાના સંચાલક ખૂબ જ સારા હતા. તેમનું વર્તન અમારા પ્રત્યે ખૂબ જ સારું હતું. તેઓ અમને તેમના અનુભવોના આધારે સંબંધો વિશે સમજાવતાં હતા. અમારા મિત્ર બનીને અમારી સાથે રહ્યાંં હતા.  તેઓ અમારી લાગણીને સમજી શકતા માટે તેમની સામે અમને લાગણી વ્યક્ત કરવામાં કોઈ જાતનો ડર ન લાગતો.”
- પ્રિયાંશી લખાની
Misaal 2018 winners after completing the first year of L3
Dhruv from Ahmedabad (Gujarat) shares his journey of extreme transformation through Oasis. His life got changed and today he is happy about the journey of his growth.
Website
Alive Archive
Subscribe
YouTube
TEAM ALIVE
Alkesh Raval
Hiral Patel
Jay Thakkar
Jolly Madhra
Krishna Patel
Kshama Kataria
Mehul Panchal
Sanjiv Shah
Sheeba Nair
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.