Mehul Panchal <mehul@oasismovement.in>

Oasis Newsletter - Year 12 - Issue 20 - 14 September, 2019

Oasis Movement <alive-newsletter@oasismovement.in>Sat, Sep 14, 2019 at 5:04 PM
Reply-To: Oasis Movement <alive-newsletter@oasismovement.in>
To: mehul@oasismovement.in
// Year 12 // Issue 20 // 14 September 2019 NEWSLETTER CUM MAGAZINE OF OASIS MOVEMENT

(Special Issue: Part - 4)

Oasis Leadership Trekking Camp: Misaal Winners at Himalaya!




"It’s Not the Mountain We Conquer,

But Ourselves"
"After a long, we have seen such well-behaved &
disciplined children on trekking."
Management, Kumaon Nigam Vikas Mandal, Bageshwar
  Group - 1
“Both facilitators, Purvididi and Snehaldidi were really good leaders and managed the entire camp very efficiently. They were both very co operative and although they stayed in front to encourage and motivate us the entire time.”
-  Jaimin Joshi
“I would like to share my feeling and gratitude towards the opportunity given for Himalaya trekking and the kind of trust was put in me. Personally, I could go beyond my limits and I discovered more determined and confident Purvi. I learnt more about myself and felt so grateful."  
- Purvi Dalal, Facilitator 
 
“ઉંચી ઉંચી ગિરિકંદરા સાથે વિતાવેલ દિવસો હૃદયના ઊંડાણમાં શાતા અર્પે છે. હિમાલય જેવા અડગ ઇરાદા સાથે હિમાલય ટ્રેકિંગથી આવીને હું જાણે કે નવપલ્લિત, સ્ફૂર્તિલ થઈને બમણા વેગથી જીવવાનું મનોબળ લઈ આવી.  હું વિશ્વાસુ બની, એકાંત માણવાનું અને સ્વ સાથે વાત કરવાનું બળ તો હતું જ પણ એમાં અજોડ વધારો થયો. બાળકો અને યુવાનો પાસે સતત ઊર્જામય અને સ્ફૂર્તિલા રહી હિંમત હાર્યા વગર નવીન સર્જન કરવાની પ્રેરણા મળી. સૌથી મહત્ત્વની વાત પોતાના સ્વાસ્થ્ય માટે વધારે સભાન બની.”
 - સ્નેહલ પરમાર, ફૅસિલિટેટર
Session at the river bank
  Group - 2
“I feel myself very happy because I got guide or guardian like Nehadidi and Rushikbhai. Firstly Nehadidi has immense of power to handle any situation. I saw Rushikbhai happy and tension free in any situation. Like he is engine of camp and I feel so happy to have such kind of person.”
- Milan Sheladiya
"Himalaya trekking experience was highly rewarding for me in all sense. It was so enjoyable, humbling and amazing experience to stretch my capacities/limits everyday along with participants. Most satisfying experience was to witness all participants breaking their difficult limits and struggling every minute so sincerely and untiringly. Each participant was trying to be Misaal in its true sense in their own way.“
- Neha  Vakharia, Facilitator
 
“Many times we have listened that we cannot limit learning in four walls of the classroom but the first time I have felt it in real life during Himalaya Trekking organized by Oasis. Normally in trekking, we do adventure to extend our limits, to test our body strength but so rare we think or work on how to balance our mind and emotion."
- Rushik Makan, Facilitator
Participants met Pindari baba 
  Group - 3
"Pratikbhai & Ankitadi were excellent. They gave their senior efforts in facilitation. They were all time energetic and happy. They always encouraged me and gave lot of opportunities to correct mistakes. They were alert and responsible in each step of journey. I thank them that I learnt a lot from them.”
– Keerthana
“હિમાલય ટ્રેકિંગ દરમ્યાન ક્ષણે ક્ષણે ઉંડાણથી એ વાત સમજાતી ગઈ કે પોતાની જાત સાથે એકલા બેસવું અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવવું આધ્યાત્મિક વિકાસની પ્રથમ આવશ્યકતા છે. ટ્રેકિંગ દરમિયાન સાથી મિત્રો, બાળકો ને યુવાનોમાં રહેલા આત્મબળને જોઇને એમના પર તેમજ ભવિષ્યના ભારત પર માનની સાથે શ્રધ્ધાની લાગણીઓ વધતી ગઈ. સૌથી અગત્યની બાબત સમજાય કે આટલી મોટી સૃષ્ટિમાં ‘હું કંઈક છું’– તેવો અહમ ઓગળતો રહ્યો અને સમગ્ર સૃષ્ટિ તેમજ માનવ સમુદાય માટે કૃતજ્ઞતાથી હૃદય ભરાતું ગયું.”
– પ્રતિકસિંહ પરમાર, ફૅસિલિટેટર 
 
“છેલ્લાં ૧૦-૧૫ વર્ષથી મારા દિમાગમાં એક વિચાર ચાલતો કે હિમાલય જવું છે અને ટ્રેકિંગ કરવું છે. પણ, હંમેશા એવું લાગતું કે મારી ફિઝિકલ ફિટનેસ એટલી નથી અને હું નઈ કરી શકું. એટલે આ વિચારને સીધો રિજૅક્ટ કરી દેતી. પણ, જ્યારે હિમાલય ટ્રેકિંગ જવાની તક સામે ચાલીને આવી ત્યારે એ ભાન થયું કે તમે જે સતત વિચારો છો એ હકીકત બનીને એક દિવસ ઉભું રહી જાય છે. અને મેં ‘I can do it’ના વિશ્વાસ સાથે આ ટ્રેકિંગને પૂરો કર્યો.”
- અંકિતા ગાંધી, ફૅસિલિટેટર 
Meeting foreigners and sharing experiences 
  Group - 4
“જ્યારે પહેલાં દિવસે ચાલવાનું શરૂ કર્યું ત્યારથી જ મારી તબિયત એટલી સારી નહોતી. મને ડર હતો કે હું બીજા ત્રણ દિવસ કેવી રીતે ચાલીશ. પણ અમીદીદી અને છાયલદીદીએ મને ખૂબ મદદ કરી, ને છેલ્લે સુધી મારી કાળજી રાખી. તેમના તરફથી મળતા સતત પ્રોત્સાહને કારણે હું ખૂબ સારી રીતે આ કૅમ્પ પૂરો કરી શકી.”
 - નિધિ જૈન
"I thoroughly enjoyed the preparation for Himalaya Trekking. As a facilitator- With every passing day, physical, mental and emotional challenges increased for all the Misaal winners, and it was very heartwarming to see teenagers putting their best to meet those challenges.”
- Ami Desai, Facilitator

“ગભરું છાયલના ઘણા ડર દૂર થયા. એક બાળકને બદલે 18 બાળકોની જવાબદારી લઈ તેમની કાળાજી રાખવી, મેન્ટરિંગ કરવું મારી માટે અઘરું હતું પણ મેં કરીને બતાવ્યું. આ ટ્રેકિંગ વગર હું જાણી જ ના શકી હોત કે હું શું કરી શકું છું. પોતાના પરિવાર વગર બધી જ પરિસ્થિતિને યોગ્ય રીતે સાચવી શકી જેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે.”
- છાયલ કાપડિયા, ફૅસિલિટેટર 
Evening sharing at camp-fire
  Group - 5
“The facilitators Mehulbhaiya and Jollydidi were just incredible, no words to describe them. Their friendliness, joyfulness and million dollar smile made me feel special and filled positive energy into me. Oh, God! I’m going to miss them so much. I cannot express my gratitude and feelings towards them. I just love them from the depth of my heart.”
- Ankush
"I was happy that children proved to themselves - if you don’t mind, it doesn’t matter. They had their fears, conditionings, shortcomings, limitations. But they did it, initially venting out loudly and after understanding, silently. When some of them walked even after getting totally exhausted, or failed twice but then stood up and attempted, it inspired me. The balancing act of letting them do keeping the faith and at times not allowing for safety purposes was a challenging one. My confidence increased to work with teenagers, youths."
- Mehul Panchal, Facilitator

"As a trek facilitators having a vision on how to tap their energy to meet the purpose of the trek was the key factor. I enjoyed this 'never explored before' form of facilitation - toughness outside, rooted thru love inside. It was a proud and at the same time sacred experience to feel and act responsibly for every minute of each one." 
– Jolly Madhra, Facilitator
Working on self on the lap of Mother Nature
"The Himalaya camp added uncountable memories"
  Group - 6
“માયાદીદી એટલે મિસ પરફેક્ટ. અહીંથી નીકળ્યા ત્યારથી પાછા આવ્યા ત્યાં સુધીમાં દરેક જવાબદારી પૂરેપૂરી એકાગ્રતાથી નિભાવી છે. કોઈપણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવો, બાળકોને જે હદ સુધી સમજી ને તે પ્રમાણે યોગ્ય બાબત શીખવાડે. નિતિનભાઈ વિશે કહેવા માટે તો શબ્દો જ નથી. તેઓ ખૂબ જ પ્રેમાળ, મદદરૂપ થનાર, બાળક સાથે બાળકની જેમ રહેનાર અને દિલ જીતનાર વ્યક્તિ છે.”
- હાર્દિક લોઢિયા
“હિમાલય ખાતે ઍડવાન્સ લીડરશીપ કૅમ્પનો હું ભાગ બની તે મને મળેલી એક બહુમૂલી તક હતી. રોજેરોજ યુવાનોને નવા પડકાર લેતા ને ખીલતા જોવા એ મારા માટે હૃદયને તરબતર કરનારી બાબત હતી. દસ દિવસ મેં ખૂબ સખ્તી રાખી, શિસ્તમાં ઢીલાશ લાગે તો ચલાવી ન લેતી; વળી, રોજ ૧૫ થી ૧૭ કિલોમીટર જંગલ/પહાડી વિસ્તારમાં અંતર કાપવાનું, કપરાં ચઢાણ અને લપસણા બરફના ૨૪ ગ્લેશિયર પસાર કરવાના... શરીર અને મન - બંનેની ક્ષમતાની પૂરેપૂરી કસોટી હતી. બધા જ યુવાનોએ પોતાના ડર, આત્મવિશ્વાસ, ગમા-અણગમા, જવાબદારી... આવી બધી બાબતો પર ખૂબ સુંદર કામ કરી ટૂંકા ગાળામાં પોતાનામાં નોંધપાત્ર પરિવર્તન આણ્યું. યુવાનો મને નાપસંદ કરે, મને ધિક્કારે એવું શક્ય હતું અને મારા જેવી મૂળે લાગણીપ્રધાન વ્યક્તિ માટે આવું કરવું અઘરું હતું. પણ, મેં એવું કર્યું. એટલે યુવાનોની સાથે હું પણ થોડી બદલાઈ.”
 – માયા સોની, ફૅસિલિટેટર 


“યુવાન મિત્રોની ટીમ સાથે આ ટ્રેકિંગની તક મળી એટલે આનંદ સાથે રોમાંચ અનુભવ્યો. કુદરતની વચ્ચે રહીને પોતાને શારીરિક અને માનસિક રીતે ચકાસવાનો લાભ પણ મળ્યો. યુવાન મિત્રોને જરૂર પૂરતું જ માર્ગદર્શન આપી નેતૃત્વ સોંપવામાં આવે તો તેઓ જવાબદારીથી નીભાવવાનો પ્રયાસ કરે છે અને સાથે તેઓને યોગ્ય રીતે સાંભળીને કરેલા કાર્યો માટે પ્રોત્સાહિત કરવામાં આવે તો તેઓ બમણા જોશથી જવાબદારી નીભાવી શકે છે, તે સમજણ કેળવી શકયો. એકંદરે, આ ટ્રેક મારા જીવનવિકાસ માટે ઘણો ઉપયોગી બન્યો છે.”
- નિતિન પટેલ, ફૅસિલિટેટર
Children express gratitude for their trekking guides
by applauding in public or by appreciative letters
"Guides were very caring, understanding & helpful, and motivated us at every low point"
  Group - 7
"બિનિતભાઈ અને આત્મજાદીદી બંનેનું મિશ્રણ શ્રેષ્ઠ હતું. બિનિતભાઈની મેનેજમેન્ટની કુશળતા અને જે રીતે તે કાળજી રાખે અને બધાને મોટિવેશન આપી દરેકને સાથે લઈને ચાલે છે તે ખૂબ જ ગમ્યું. આત્મજાદીદી ખૂબ જ શાંત છતાં બોલે ત્યારે ખૂબ જ ગમે. તેમની નિખાલસતાનો તો હું આજ સુધી પ્રેમી રહ્યો છું. તેઓ નાની-નાની વાતે આશ્ચર્ય અનુભવે, ખુશી મેળવે, પોતાને વ્યક્ત કરે તે મને ખૂબ જ ગમ્યું.”
- વિનીત જૈન
“ટ્રેકિંગના કારણે હું રોજિંદી વ્યસ્તતામાંથી બહાર નીકળી શક્યો સાથે કુદરતની વચ્ચે એકાંતમાં રહી પોતાને સમય આપ્યો તેના પરિણામે પોતાની ભૂલો જોઈ શક્યો અને ઘણાં એવાં કામ હતાં જે હું કરી નહોતો શકતો તેને કરવા માટેના ઘણાં રસ્તા શોધી શક્યો. મને ડર પણ હતો કે આટલા બધાં બાળકોને લઈને જાવ છું તો કોઈને કંઈ વાગ્યું કે કોઈ બીમાર પડ્યું તો શું કરીશ, પણ એવું ના થાય તેનું પૂરતું ધ્યાન રાખ્યું સાથે દરેક જગ્યાએ સમજી-વિચારીને યોગ્ય નિર્ણય લીધા; જેના માટે હું ખૂબ ખુશી અનુભવી રહ્યો છું.”
– બિનિત શાહ, ફૅસિલિટેટર
 
“My Himalaya Trekking experience was really amazing, I have learnt lots of things. Learnt how to overcome my fears of walking in dangerous pathways through training my mind and becoming mentally independent. In this group, we have practised doing a silent walk throughout the trekking. And I felt proud as a part of this group, That we did the best trekking as a youth. Because we enjoyed the silent beauty of nature with our own self. It wasn't a picnic for us. But the opportunity of staying with ourselves and becoming non-Conformist."
- Aatmaja Soni, Facilitator
A dialogue with Kumaon girls
Farewell to Gigantic Himalayas & Beautiful Pindar River
with a promise to be much stronger in life...
Website Website
Alive Archive Alive Archive
Subscribe Subscribe
YouTube YouTube
TEAM ALIVE
Alkesh Raval
Hiral Patel
Jay Thakkar
Jolly Madhra
Krishna Patel
Kshama Kataria
Mehul Panchal
Sanjiv Shah
Sheeba Nair
You receive this newsletter because you may be one of the participants of oasis activities, or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive the copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details.






This email was sent to mehul@oasismovement.in
why did I get this?    unsubscribe from this list    update subscription preferences
Oasis Movement · "Friendship Home", 201, Shalin Apartment, · 52, Haribhakti Colony, Race Course · Vadodara 390007 · India