// Year 14 // Issue 29 // 14 December  2021   Oasis Periodical (Newsletter-Cum-Magazine) 
3 Back to Back Dream India Camps Rock Oasis Valleys

Young adults celebrate Responsibility and Happiness
Overflowing joy at the end of the camp
Pay It Forward! 

Celebrate the Joy of giving together! 
Pay-it-forward project is a Partnership Project for Positive Change (P4PC) with Gujarat NGOs. As part of the process designed to help the leaders of associated NGOs to understand Character Building Education for children and to be Life Education Facilitators, Oasis organized a series of Dream India Camps at Oasis Valleys.

Three camps were organized during the months of September, October & November under Pay-it-Forward Project.

First camp was organized during 10-17 September with 45 young participants. It was facilitated by Dr. Pallavi Raulji, assisted by Hardi Parmar and Madhavi Wagh as co-facilitators. 

Second camp was organized during 6-13 October with 37 teenage participants. It was facilitated by Mehul Panchal assisted by Hardi Parmar and Madhavi Wagh as co-facilitators. 

Third camp was organized during 22-30 November with 20 participants. It was facilitated by Jolly Madhra, Hardi Parmar and Riya Shah. 
"Biggest thing I learnt is - Being Responsible!"
Top photo - Children's Parliament in action
Bottom photo - Children taking an oath to enjoy camp, learn, be truthful & do justice
Reflections of Innocent Hearts...! 
“I learnt how to be a responsible citizen. The main focus of learning was based on values which we should inculcate, and not on particular school subject.” – Krishna Dave 

“આ કેમ્પમાં મને શીખવા મળ્યું કે આપણે કોઈ પણ જગ્યાએ ડરવું નહીં અને કોઈની પણ સાથે ગલત થતું જોવું નહીં.  આપણી અંદર આપણે આત્મવિશ્વાસ રાખવો જોઈએ કેમ કે અહીં આવી મને એવું જાણવા મળ્યું કે હું લાઈફમાં કાંઈક તો કરી જ શકું છું.” - કાજલ કુમાવત

“આ ડ્રીમ ઈન્ડિયા કૅમ્પમાં આવીને અમે સાફ સફાઈનું કામ શીખ્યા. અમારી ડિશ અમે જાતે ધોતા શીખ્યા. જ્યાં આપણે ખાઈએ તે જગ્યા ચોખ્ખી રાખવી જોઈએ. આપણે ખાવાનું વેસ્ટ ન કરવું જોઈએ. અમે બીજી એક ખૂબ મહત્ત્વની વાત શીખ્યા કે સમયનું પાલન કરવું જોઈએ. આવું અમે ઘણું બધુ અહીં શીખ્યા. જેથી અમે ખૂબ જ ખુશ છીએ.” - મિતેશ પ્રજાપતિ

“मैंने ड्रीम इंडिया केम्प में अपना डर बाहर निकाला। ड्रीम इंडिया केम्प में मैंने अपनी अंदर की हुनर निकाली। ड्रीम इंडिया केम्प मेँ काम सीखने के साथ साथ में  मेरा आत्मविश्वास भी बढ़ा। यहाँ मैंने स्टेज पे जा के बोलना सीखा।“ - संगीता राजपूत

“આ ડ્રીમ ઈન્ડિયા કૅમ્પમાં હું સ્વતંત્રતાની સાથે સાથે જવાબદારી નિભાવતા પણ શીખી જેનાથી હું ખૂબ ખુશ છું.”
- તપસ્યા સરધારા

“હું શીખ્યો કે પોતાની વાત વિના સંકોચે કેવી રીતે કહેવી. જીવન કેવી રીતે જીવવું જોઈએ. જો આપણે સાચા છીએ તો કોઈનાથી પણ ડરવું નહીં.” – પ્રતિક રોહિત

“આ ડ્રીમ ઈન્ડિયા કૅમ્પમાં સૌથી મોટી વસ્તુ એ શીખવા મળી કે જવાબદારી એટલે શું. પોતાની જવાબદારી નિભાવી લાઈફ કેવી રીતે એન્જોય કરવી અને કોઈ પણ પરિસ્થિતિ  માંથી કેવી રીતે પસાર થવું. બીજા પર આધારિત રહીને તો આસાનીથી જીવી શકાય પણ પોતાના પર આધારિત રહીને મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે અહીંથી શીખવા મળ્યું.”
- સોનલ પરમાર

“મારા ઘરે હું મારી બહેનો અને ગામની બીજી છોકરીઓનો હોંસલો તોડતો, મશ્કરી કરતો. માનતો કે મારી જેમ તેઓ ના કરી શકે. પરંતુ સામર્થ્યના સેશનમાં મને સમજાયું કે હું ખોટો હતો. અને એટલે એ મારો પ્રિય સેશન રહ્યો.” – હાર્દિક વેગડ   
Glimpses of Beautiful Moments! 
Reflections of Faculty Friends
Inner Voice of Realisation... 
 
“આ કૅમ્પથી બાળકોમાં અદ્ભુત પરિવર્તન આવે છે તે મેં જાતે અનુભવ્યું. બાળકો એક સાચો મેસેજ લઈ એક સાચા સમાજ સુધારક બને છે તેવું હું ચોક્કસ માનતો થયો.” – પ્રવિણકુમાર ચૌધરી, કે.આર.શ્રોફ ફાઉન્ડેશન, વડાલી

“Earlier I use to look at children as they are not very strong enough to choose the right path for themselves but here after this camp, I came to know that they can take their own decisions very wisely for their future. -  Amee Patel, Ph. D Student,  Visnagar

“હું આ કૅમ્પ થકી શીખ્યો કે બાળકોને જેટલી સ્વતંત્રતા આપવામાં આવે છે તેટલો તે ખીલે છે. અને પોતાનો ઉચ્ચ વિકાસ કરી શકે છે. તેઓ સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજે છે.” – પ્રશાંતકુમાર મોથલીયા, કે.આર.શ્રોફ ફાઉન્ડેશન, વડાલી
Magic of Trust & Faith towards children...

“અહીં બાળકોને તેમની ખામીઓ નહીં પરંતુ તેમની ખાસિયતો જણાવવામાં આવે છે. અહીં બીજાની ખાસિયતો શોધવામાં પણ મદદ કરવામાં છે. અહીં સ્વતંત્રતા અને જવાબદારી શીખવી જે પ્રેમ આપવામાં આવે છે તે સ્વાર્થ વિનાનો હોય છે. ”
- કિર્તિ રાઠોડ, શિક્ષક, સાથ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ

“मैंने देखा कि बच्चों को फ़्रीडम देने से वे जल्दी जिम्मेदार बनते हैं। पारलामेंट में मैंने बच्चों की सोच का विकास होता देखा। मैंने देखा आप किस तरह बच्चों की सोच को दिशा दे रहे हो। उनकी सराहना करके उनपे विश्वास करके किस तरह उनमें कभी न होने वाली चीजें भी करवा सकते हो आप। बच्चों कि हेल्थ, उनका मानसिक विकास, उनके अंदर की मानवता और अन्य सभी गुण यहाँ आकार निखर जाते हैं।“ - सोनी सिंघ, शिक्षक, ज्ञानज्योत विद्यालय, सुरत

“બાળકો પોતાના મનની વાત કહી શકતાં અને હંમેશાં ખુશ અને હકારત્મક રહેતાં. આ કૅમ્પ મને હંમેશાં યાદ રહેશે કારણ કે સંસ્કારો અને મૂલ્યો મને અહીં મળ્યા.” – સનીકુમાર જોષી, કે.આર.શ્રોફ ફાઉન્ડેશન, વડાલી
Are Children Mature or Fool? 

“આ કૅમ્પમાં બાળકોની અદાલતની પ્રક્રિયા ખૂબ ગમી. બાળકો નાની વયમાં જે યુવાન વ્યક્તિની જેમ વિચારસરણીની રજૂઆત કરતાં હતાં જે બાબત મને ખરેખર ખૂબ જ હૃદયથી સ્પર્શી ગઈ. બાળકોની સાથે-સાથે મને પણ મારા જીવન વિષયક ઘણી બાબતો ખૂબ સરસ રીતે શીખવા મળી.” – રાકેશકુમાર રાવલ, કે.આર.શ્રોફ ફાઉન્ડેશન, વડાલી

“Children’s parliament was the place where actual practice of character building was happening. Participants learnt a few things during the day and applied that knowledge and heart to solve the real life problems.” - Nisarg Vyas, Teacher, Surendranagar

“બાળકોની અદાલતમાં બાળકોને સજા આપવાની ન હતી. પરંતુ એ અદાલતમાં બાળકોને સ્વતંત્રતાની સાથે એક જિમ્મેદાર નાગરિક કેવી રીતે બનવું એ શીખવવામાં આવતું હતું જે બાળકો માટે ખૂબ જ અગત્યનું હતું. સમગ્ર કૅમ્પની વિશેષતા એ હતી કે અહીં બાળકો સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજી શક્યાં.” - આશા સુથાર,  શિક્ષક, જ્ઞાનજ્યોત વિદ્યાલય, સુરત

Vitamin T for Thinking...


“There can be no keener revelation of a society’s soul than the way in which it treats its children.”  
Nelson Mandela. 

“It is easier to build strong children than to repair broken men.” 
Frederick Douglass

“The greatest gifts you can give your children are the roots of responsibility and the wings of independence.” 
Denis Waitley
Website Website
Alive Archive Alive Archive
Unsubscribe Unsubscribe
YouTube YouTube
Oasis Alive Team

Aatmaja Soni, Avadhi Shah, Jay Thakkar
Jolly Madhra, Sanjiv Shah, Sheeba Nair
You receive this newsletter because you may be one of the participants of Oasis activities or may have been referred by our core friends or you may have given your email address to us. Please feel free to share this newsletter with your friends, family, and co-workers. You have permission to use this content in your newsletter or email system as long as you do not edit the content and you leave the links and this resource box intact. We will be happy to receive a copy of the same. If you wish that this newsletter is dispatched directly to your contacts, you may recommend the same to us along with their key details. Incase if you do not want this Newsletter, you may unsubscribe it.